Only Gujarat

Day: June 16, 2020

સુરંગોમાંથી પસાર થતાં રોડનો પ્રવાસ રહેશે દિલધડક, બે વર્ષમાં પૂરું થયું કામ

દુનિયાનો સૌથી ખતરનાક રોડમાંથી એક એવો ગલ્હાર-સંસારી માર્ગનું કામ સીમા સંગઠન (બીઆરઓ)ઓ પુરૂ કરી લીધું છે. આ રોડનું નિર્માણ ભારતની મોટી ઉપલબ્ધી માનવામાં આવે છે. કારણ કે રોડ જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ કિશ્તવાડ જિલ્લાને હિમાચલ પ્રદેશથી જોડે છે. સરકારી અધિકારીના જણાવ્યાં…

યુવકને જીવતી માછલી સાથે ટીકટોક વીડિયો બનાવવો ભારે પડ્યો, થયા આવા હાલ

ખતરનાક પોઇન્ટ પર સેલ્ફી લેવાની ઘેલછાએ કેટ કેટલાના જીવ લીધા. હવે ટીકટોક વીડિયોનું પણ કંઇ આવું જ ઘેલું કેટલાક લોકોને લાગ્યું છે. જો કે ક્યારેક આવો ક્રેઝ જિંદગી પર ભારે પડે છે. ટિકટોક વીડિયો બનાવવાના ચક્કરમાં કેટલાય લોકોએ જીવ ગુમાવવાનો…

હચમચાવી મૂકતો બનાવ, કારનો થઇ ગયો કૂચડો, મહામહેનતે મૃતદેહ બહાર કાઢ્યાં

રાંચી: એકબાજુ કોરોનાના કેરના લાખોની જિંદગીને મોતના મોંમાં સમાવી રહ્યો છે. તો બીજી તરફ વારંવાર રોડ પર બનતા ગમખ્વાર અકસ્માતના કારણે પણ લોકો જિંદગી ગુમાવી રહયાં છે. આવો જ એક ગમખ્વાર અકસ્માત ઝારખંડમાં કાર અને ટ્રેલર વચ્ચે થતાં બંને મિત્રોએ…

અધિકારીનો આપઘાત, 3 દિવસ પહેલા જ રિપોર્ટ નેગેટિવ આવ્યો છતાં કોરોનાની હતી શંકા

નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણ ઘણી ઝડપે ફેલાઈ રહ્યું છે. આ દરમિયાન વાઈરસને કારણે લોકો ઘણા ભયભીત જોવા મળી રહ્યાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દ્વારકા વિસ્તારમાં કોરોના સંક્રમણના ડરના કારણે એક આઈઆરએસ અધિકારીએ એસિડ પી આત્મહત્યા કરી. તેઓ ઈન્કમ ટેક્સ…

અભ્યાસમાં થયો ખુલાસો, કોરોનાથી બચવું હોય તો હેન્ડવૉશ કરતાં આ વસ્તુ છે કારગત

ન્યૂયોર્ક: અમેરિકામાં કરવામાં આવેલા એક અભ્યાસમાં સંકેત મળ્યો છે કે હેન્ડવૉશ અને સોશિયલ ડિસ્ટન્સિંગની સરખામણીએ ફેસ માસ્ક થકી કોરોના વાઈરસથી બચવાની શક્યતા વધુ છે. આ અભ્યાસ અમેરિકાના વોરશિપ થિયોડોર રુઝવેલ્ટ પર કરવામાં આવ્યું. અહીં અંદાજે 1 હજાર લોકોને કોરોના થયો…

તમને પ્રધાનમંત્રીની સહાય ન મળી હોય તો ચિંતા ન કરો, આ રીતે સમજો આખી પ્રોસેસ

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની મદદ માટે ઘણી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આ યોજનાઓ થકી જરૂરિયાતમંદ ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે. કોરોના વાઈરસ મહામારી અને લૉકડાઉનમાં આવી ઘણી યોજનાઓ સફળ થઈ રહી છે. PM Kisan (પ્રધાનમંત્રી કિસાન…

એક તસુભાર પણ ઓછી નથી થઈ ‘સુમન’ની સુંદરતા, આજની હીરોઈનો તેની સામે ભરે પાણી

સલમાન ખાનની પહેલી ફિલ્મ મૈંને પ્યાર કિયામાં તેની લેડી લવ બની ગયેલા ભાગ્યશ્રીએ એક જ ફિલ્મ બાદ બોલિવૂડને અલવિદા કહી દીધું હતું. પરંતુ તેની તસવીરો જોતા, તમે તેની ઉંમરનો અંદાજ લગાવી નહિ શકો. જી હા, એક જ ફિલ્મથી બોલિવૂડમાં ખ્યાતિ…

લગ્ન પછી દંપતીને ખબર જ નહોતી કે બાળક પેદા કરવા માટે સેક્સ કરવું પડે, ચોંકાવનારો કિસ્સો

જો તમને લાગે કે માત્ર ભારતમાં સેક્સ-એજ્યુકેશન અભાવ છે, તો તમે ખોટા છો. વિશ્વમાં ઘણા માતાપિતા છે જેઓ જાણતા નથી કે બાળકના જીવનમાં સેક્સ-એજ્યુકેશન કેટલું મહત્વનું છે. સેક્સ-એજ્યુકેશનના અભાવને લીધે, બાળકોને ભવિષ્યમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. હાલમાં જ…

ઐશ્વર્યાની સુંદરતાનો દીવાનો હતો સુશાંત, આ જોઈને શરમાઈ ગઈ હતી એશ

મુંબઈ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે રવિવારે 14 જૂને મુંબઈના પોતાના ફ્લેટમાં ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. સુશાંતના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ ફાંસીની વાત સાબિત થઈ છે. 34 વર્ષિય સુશાંતનો સોમવારે મુંબઇમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. તેમના પિતા કે.કે.સિંઘ, મોટી…

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના આત્મહત્યાના આઘાતમાં ભાભીએ તોડ્યો દમ

મુંબઈઃ બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે સ્યૂસાઇડ કર્યાનો આઘાત તેમની ભાભી સુધા દેવી સહન કરી શકી નહી અને તેમનું પણ મોત થયું છે. તેમનું મોત તે સમયે થયું જ્યારે, મુંબઈમાં સુશાંતના અંતિમ સંસ્કાર સંપન્ન થયા હતાં. સુધા દેવીને તેમના દીયરના…

You cannot copy content of this page