Only Gujarat

Day: June 11, 2020

માત્ર 700 ફૂટ જમીનની નીચે આ દુનિયા, ભીડભાડવાળા વિસ્તારમાં પણ ના ગયું કોઈનું ધ્યાન!

ન્યૂયોર્ક: સમગ્ર વિશ્વ કોરોના વાઈરસ સામે લડી રહ્યું છે. કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે વાઈરસ સમગ્ર વિશ્વની ગતિ અટકાવી દેશે. તમામ લોકો વાઈરસથી બચવા પોતાના ઘરમાં બંધ છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વ્યક્તિએ અચાનક શોધવામાં આવેલી પોતાની…

‘મહાભારત’ ‘રામાયણ’ કાળમાં પણ હતું આ સરોવર, રાતોરાત થઈ ગયું ગુલાબી

મુંબઈ: મહારાષ્ટ્રના બુલઢાના જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંના જાણીતા સ્થળ એવા લોનાર તળાવનું પાણી અચાનક લાલ થઈ ગયું. પ્રથમવાર આ જોનાર સામાન્ય લોકો અને વૈજ્ઞાનિકો ચોંક્યા હતા. બુલઢાના જિલ્લાના મામલતદાર સૈફન નદાફે કહ્યું કે,‘છેલ્લા 2-3 દિવસથી લોનાર…

શું થવા જઈ રહ્યું છે? કોરોનાના કહેરની વચ્ચે આ ત્રણ શહેરો પર ત્રાટકશે મોટી આફત

જર્મની: સંપૂર્ણ વિશ્વમાં કોરોનાની અસર છે. યુરોપ પર પણ હાલ આ મહામારીનું સંકટ ટળ્યું નથી. એવામાં યુરોપીયન દેશો માટે એક વધુ જોખમી સમાચાર સામે આવ્યા છે. જર્મનીના 3 શહેરો નીચે જ્વાળામુખીની સક્રિયતા વધી ગઈ છે. જમીન નીચે લાવા ઝડપથી વહી…

IVFને લઈ નવી આશા, માતા ના બની શકનારી મહિલાઓ માટે આશાભર્યાં સમાચાર

નવી દિલ્હીઃ આઈવીએફથી સંતાનની ઈચ્છા રાખનાર 60 કપલ્સ પર કરવામાં આવેલા સ્ટડીમાં આ વાત સામે આવી છે કે મહિલાઓના એગ્સ પોતાના પાર્ટનર સિવાય અન્ય પુરુષોના સ્પર્મ સાથે પણ વધું સારું પરિણામ આપે છે. સેંટ મેરિઝ હૉસ્પિટલના આ રિસર્ચને વરિષ્ઠ લેખક…

પ્રેમને તે કંઈ ઉંમર હોય..81 વર્ષના દાદાના 24 વર્ષીય હેન્ડસમ યુવાન સાથે લગ્ન!

લડનઃ પ્રેમની કોઈ ઉંમર, કોઈ સીમા નથી હોતી. પ્રેમ તો પ્રેમ હોય છે. તેનું જીવતું-જાગતું ઉદાહરણ દુનિયા ત્યારે જોયું જ્યારે વર્ષ 2017માં કેન્ટના રામસગાતેમાં રહેતા 81 વર્ષના વૃદ્ધ દાદા ફિલિપ ક્લેમેંટ્સે 22 વર્ષના યુવક ફ્લોરિન મરીનને પોતાનો જીવનસાથી બનાવવાનો નિર્ણય…

જ્યોતિષની દ્રષ્ટિએ આ પાંચ દિવસ છે ખાસ, થઈ શકે છે વિવાદ અને ભરપૂર નુકસાન

અમદાવાદઃ ગુરુવાર 11 જૂનથી પંચક શરૂ થઈ રહ્યું છે. જે 15 જૂન સુધી રહેશે. કાશીના જ્યોતિષાચાર્ય પંડિત ગણેશ મિશ્રના અનુસાર જ્યારે ચંદ્રમા ઘનિષ્ઠાથી રેવતી નક્ષત્ર સુધીનું સફર કરે છે. તો એ દિવસોના સમયને પંચક કહેવામાં આવે છે. આ સ્થિતિ દર…

બોલિવૂડની આ એક્ટ્રેસિસ છે મોટી ઉંમરની, હજી સુધી નથી કર્યાં લગ્ન

મુંબઈઃ બોલિવૂડ સેલેબ્સ તેમની અભિનય કલા અને ફિલ્મો માટે ચર્ચામાં રહે છે. તેના કરતાં પણ વધુ તે તેમની અંગત જિંદગીને કારણે વધુ ચર્ચામાં રહે છે. બોલિવૂડની કેટલીક અભિનેત્રી એવી છે. જે તેમના લગ્નના કારણે વધુ ચર્ચામાં છે. તો કેટલીક અભિનેત્રી…

ભાગ્યે જ કોઈને ખબર છે આખરે સેટેલાઈટ પર કેમ ચઢાવવામાં આવે છે સોનું?

નવી દિલ્હીઃ સેટેલાઇટ વિશે તો આપ જાણતા જ હશો, જેને કૃત્રિમ ઉપગ્રહ કહેવાય છે. પહેલો કૃત્રિમ ઉપગ્રહ સ્પુતનિક-1 સોવિયત સંઘ દ્ગારા 4 ઓક્ટોબર 1957એ પૃથ્વીના કક્ષમાં મોકલવામાં આવ્યો હતો. ત્યારથી માંડીને આજસુધી હજારો કૃત્રિમ ઉપગ્રહોને અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા છે. પરંતુ…

સગાઓ પરથી ઊઠી જશે ભરોસો જ્યારે હૃદય હચમચાવી નાખતી આ તસવીરો જોશો…

ઉન્નાવઃ કોરોના મહામારી અને લોકડાઉનના સમયમાં માત્ર જીવનશૈલી જ નથી બદલાઈ પણ આ સમયગાળામાં કેટ કેટલાયની સંપૂર્ણ જિંદગી પણ બદલાઇ ગઇ. કયાંક લોકોએ ખુલ્લા હાથે શ્રમિકોની મદદ કરી તો ક્યાંક પોતાના પણ પારકા બની ગયા અને જિંદગીનો રઝળપાટ શરૂ થઇ…

હાય રે કળિયુગઃ 35 વર્ષની મહિલા પોતાના 20 વર્ષના સાવકા પુત્રના બાળકની બનશે માતા

કહેવાય છે કે આ કળિયુગ ચાલી રહ્યો છે કારણ કે આ યુગમાં એવી એવી ઘટનાઓ સામે આવી રહી છે જે જાણીને તમે મોઢામાં આંગળા નાખવા મજબૂર થઇ રહ્યા છો. દુનિયામાં માતા અને પુત્રના સંબંધને હંમેશા પવિત્ર માનવામાં આવે છે. માતા…

You cannot copy content of this page