Only Gujarat

Day: June 6, 2020

આ તારીખથી ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની થશે ધમાકેદાર એન્ટ્રી

ગાંધીનગર: સમગ્ર ગુજરાતમાં ગરમીથી લોકો કંટાળી ગયા છે ત્યારે રાજ્યમાં ઘણી જગ્યાએ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જેના કારણે ગુજરાતમાં ઠંડક પ્રસરી ગઈ છે જેથી લોકોમાં હાશકારો જોવા મળ્યો હતો. જોકે આ વરસાદ ‘નિસર્ગ’ વાવાઝોડાની અસરને કારણે પડી રહ્યો…

ગુજરાતના આ શહેરમાં આભ ફાટ્યું, માત્ર 4 કલાકમાં 9 ઈંચ વરસાદ ખાબક્યો

સુરત: સમગ્ર ગુજરાતમાં ગરમીથી લોકો કંટાળી ગયા છે ત્યારે રાજ્યમાં ઘણી જગ્યાએ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જેના કારણે ગુજરાતમાં ઠંડક પ્રસરી ગઈ છે જેથી લોકોમાં હાશકારો જોવા મળ્યો હતો. જોકે આ વરસાદ ‘નિસર્ગ’ વાવાઝોડાની અસરને કારણે પડી રહ્યો…

પ્રખ્યાત યુનિવર્સિટીનું સંશોધન, કોરોનામાં ટાલવાળા લોકોએ સંભાળીને રહેવું, આ છે કારણ

ન્યૂયોર્ક: વૈજ્ઞાનિકોએ કહ્યું કે, ટાલિયા લોકોને કોરોના વાઈરસથી જોખમ વધુ રહી શકે છે, આ ઉપરાંત તેમણે જીવ ગુમાવવાનો પણ વારો આવી શકે છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, વાળ ખરવા પાછળ એન્ડ્રોજન હોર્મોન જવાબદાર હોય છે. કોરોના વાઈરસના સૌથી ખરાબ કેસમાં આ…

દિલ્હીથી મુંબઈ પાલતુ પ્રાણીઓને લઈ જવાનો કુલ ખર્ચ 9.6 લાખ રૂપિયા

મુંબઈ: લૉકડાઉનના કારણે દેશ અને વિશ્વના જુદા-જુદા સ્થળોએ લાખો-કરોડો લોકો પોતાના ઘરે જવા રાહ જોઈ રહ્યાં છે. અમુક પાલતુ પ્રાણીઓ પણ પોતાના માલિકથી દૂર ફસાયેલા છે. હવે માલિકોને પોતાના પાલતુ પ્રાણીઓની ચિંતા થઈ રહી છે. પાલતુ પ્રાણીઓને ઘરે લાવવા તેઓ…

ઓપરેશન દરમિયાન પેટમાંથી નીકળ્યો હેડફોન કેબલ, જોઈ ડૉક્ટર પણ ચોંક્યા

ગુવાહાટી: ઘણીવાર હોસ્પિટલમાં દાખલ દર્દીઓના ઓપરેશન બાદ એવા સમાચાર સામે આવતા હોય છે સૌને ચોંકાવી દે છે. આવી જ એક ઘટના આસામના ગુવાહાટીથી સામે આવી છે, જ્યાં એક હોસ્પિટલના ડૉક્ટર તે સમયે ચોંકી ગયા જ્યારે તેમણે સર્જરી દરમિયાન એક યુવકના…

આ કારણથી બોલિવૂડની આ જાણીતી સિંગરને પેટમાં જ મારી નાખવા માગતી હતી મા

મુંબઈઃ બોલિવૂડની જાણીતી સિંગર નેહા કક્કરે પોતાની આગવી ઓળખ બનાવી છે અને મ્યૂઝિક વર્લ્ડમાં પોતાનું અલગ જ સ્થાન બનાવ્યું છે. જોકે, તેના માટે આ સફર બિલકુલ સરળ નહોતી. નાનપણથી જ તેનું જીવન મુશ્કેલીભર્યું હતું. આજે તો નેહાનું દરેક ગીત ટોપમાં આવી…

નહીં જોયા હોય ચંપકચાચાના Real life જોડિયા દીકરાઓને, થઈ ગયા છે આટલાં મોટા

મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના બાપુજી અને ચંપકદાદા એટલે કે અમિત ભટ્ટ હાલ લૉકડાઉન હોવાને કારણે ઘરે જ પત્ની તથા બે દીકરા દીપ તથા દેવ સાથે સમય પસાર કરે છે. અમિત ભટ્ટના આ બંને દીકરા દીપ તથા દેવ મોટા…

અહીં સ્ટડી કરે છે બોલિવૂડના સ્ટાર કિડ્ઝ, સ્કૂલની ફી સાંભળશો તો આંખો થઈ જશે પહોળી

મુંબઈ: હાલમાં તમામ શાળાઓ લોકડાઉનને કારણે બંધ છે. બાળકોને કોરોના વાયરસના ચેપથી બચાવવા માટે આ પગલાં લેવામાં આવ્યા છે. પરંતુ તમારા મનમાં પણ આ સવાલ આવ્યો થશે કે પ્રખ્યાત કલાકારોના બાળકો કઈ શાળામાં અભ્યાસ કરે છે? ચાલો તમને જણાવીએ કે…

પ્રાણીઓ જ્યારે ગ્રહણ થાય ત્યારે વિચિત્ર હરકતો કેમ કરે છે? કારણ જાણીને ચોંકી જશો

અમદાવાદ: દેશમાં શુક્રવારે રાત્રે બીજું ચંદ્રગ્રહણ જોવા મળ્યું.. તે ભારત સહિત એશિયા, યુરોપ, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાના મોટાભાગના ભાગોમાં દેખાયું. ગ્રહણ રાત્રે 11: 15 કલાકે શરૂ થયું, જે રાત્રે 2.34 કલાક પર પૂરું થયું. જોકે ધાર્મિક માન્યતાઓ અનુસાર ગ્રહણને અશુભ ઘટના…

બોલિવૂડની આ ફિલ્મોમાં દેખાડવામાં આવ્યા છે એક્સ્ટ્રા મેરીટલ અફેર, જાણો એવી કઈ-કઈ છે ફિલ્મ

મુંબઈ: એકતા કપૂરની વેબ સીરીઝ ‘કહને કો હમસફર હૈ’ની ત્રીજી સિઝન 6 જૂને રિલીઝ થઈ રહી છે. આ વેબ સીરીઝમાં રોનિત રોય, મોના સિંઘ અને ગુરદીપ કોહલી મુખ્ય ભૂમિકામાં છે. વેબ સીરીઝ ખાસ્સી ચર્ચાઓમાં છે. વેબ સીરીઝ એક્સ્ટ્રા મેરીટલ અફેર…

You cannot copy content of this page