Only Gujarat

Day: June 28, 2020

સુશાંતને નથી ભૂલાવી શકતી પૂર્વ પ્રેમિકા અંકિતા, રડી રડીને હાલ થયા બેહાલ! મિત્રનો ચોંકાવનારો ખુલાસો

મુંબઈ: સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ તેની પૂર્વ પ્રેમિકા અંકિતા લોખંડે આઘાતમાં છે. એક્ટ્રેસ હજુસુધી સુશાંતના મોતના આઘાતમાંથી બહાર આવી શકી નથી અને વારંવાર રડી-રડીને પોતાના હાલ બેહાલ કરી નાંખ્યા છે. તાજેતરમાં સુશાંત અને અંકિતાના નિકટના મિત્ર સંદીપ સિંહે આ…

ચીનને ટક્કર આપવા માટે ભારતની સાથે આવ્યો આ દેશ, બંને દેશોએ સાથે મળીને હિંદ મહાસાગરમાં કર્યું આ કામ

ટોક્યો: ભારત-ચીન સાથેના સીમા વિવાદ અને વર્તમાન સ્થિતિમાં બંને દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે. લદ્દાખ સરહદે યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. આ દરમિયાન ભારત માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં પોતાની વિસ્તારવાદી નીતિના કારણે પાડોશી…

60 હજારના સ્કૂટીની નંબર પ્લેટ માટે આ માણસે ખર્ચ્યા એટલા લાખ કે તમે કલ્પના પણ નહીં કરી શકો

શિમલા: તમે ટીવીમાં એક જાહેરાત જોઈ હશે ‘શોખ બડી ચીઝ હૈ’ આ લાઈનને હિમાચલ પ્રદેશમાં એક કંપનીએ સાચી સાબિત કરી બતાવી છે, જ્યાં કંપનીએ 60 હજાર રૂપિયાની સ્કૂટી માટે વીવીઆઈપી નંબર લેવા 18 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો. વાસ્તવમાં હિમાચલ પ્રદેશના…

સુશાંત સિંહ રાજપૂતના પિતાને મળીને નાના પાટેકરની આંખમાંથી આવી ગયા આંસુ!

પટના: ફિલ્મ એક્ટર નાના પાટેકર રવિવારે(28 જૂન) સુશાંત સિંહ રાજપૂતના ઘરે પહોંચ્યા હતા. પરિવારજનોને મળી નાના પાટેકર ભાવુક થયા હતા. તેમણે સુશાંતના પિતાને હિંમત રાખવાનું કહી સાંત્વના આપી હતી. નાનાએ કહ્યું કે,‘સુશાંત એક નેક માણસ હતો. તેને ચોક્કસ ન્યાય મળશે….

આ છે દુનિયાનું સૌથી મોંઘું ગિટાર, આની કિંમતમાં તો તમે ખરીદી લો લક્ઝૂરિયસ બંગલો

લોસ એન્જલસઃ ઘર અને લક્સુરિયસ કારની કિંમત કરોડોમાં હોય છે પરંતુ જો આટલી જ કિંમત ગિટારની હોય તો આપ શું કહેશો. આજે આપને એવા જ ગિટાર વિશે જણાવી રહ્યાં છીએ, જેની કિંમત સાંભળીને આપ ચક્કર ખાઇ જશો. આ દુનિયાનું સૌથી…

નંબર પ્લેટના આવા શોખીનો નહીં જોયા હોય ક્યારેય…લકી નંબર માટે ખર્ચ કર્યાં 67 કરોડ રૂપિયા

કારના શોખીનોની કહાણીઓ તો આપે બહુ સાંભળી હશે પરંતુ શું આપે નંબર પ્લેટના શોખીનોને જોયા છે? આજે અમે આપને આવા જ કે વ્હીકલના નંબરના દિવાનાની વાત કરી રહ્યાં છીએ. દુબાઇમાં રહેતા મૂળ ભારતીય એવા બલવિંદર સિંહ પણ વ્હીકલના નંબરના કંઇક…

માત્ર એક હજાર રૂપિયાના બદલામાં આ ભારતીય સેનાના બહાદુર સૈનિકે લઈ લીધું હતું અડધું પાકિસ્તાન

નવી દિલ્હીઃ પાકિસ્તાનના બે ટૂકડા કરનાર, 1971ની જંગનો હિરો ફિલ્ડ માર્શલ સૈમ માનેકશૉએ 27 જૂન 2008માં દુનિયાને અલવિદા કહ્યું હતું. સૈમ માનેકશૉ એવા ભારતીય વીર યૌદ્ધા હતા, જેની બહાદુરી અને જિંદાદિલીની લોકો આજે પણ યાદ કરે છે. તેમના જ નેતૃત્વમાં…

આ મહિલાને છે બે ગર્ભાશય, બંનેમાં ઉછરી રહ્યા છે જોડિયા બાળકો, વિચિત્ર કિસ્સો

શું તમે ક્યારેય કોઈ મહિલાના બે ગર્ભ વિશે સાંભળ્યું છે? કેલી ફેયર હર્સ્ટ દુનિયાની પહેલી એવી મહિલા છે જેના પેટમાં બે ગર્ભ છે અને બંનેમા બે-બે બાળકો ઉછરી રહ્યા છે. આ વિચિત્ર વાતને સાંભળીને તમારા કાન પણ સરવા થઈ જશે…

બહેનને મહિલાએ કર્યો મેસેજ, 6 વાગ્યે ઘરે પહોંચી જજે, સહેલીએ દરવાજો ખોલ્યો તો….

ગાઝિયાબાદ જિલ્લાના ઈન્દિરાપુરમના જ્ઞાનખંડમાં શુક્રવારે સવારે થયેલી ઘટના વિશે જેણે પણ સાંભળ્યું દંગ રહી ગયું. માતાનો મૃતદેહ ફંદા સાથે લટકેલું હતું, પાસે જમીન પર બાળક રમી રહ્યું હતું. બાળકને જરા પણ આભાસ નહોતો કે તેના પરથી માતા-પિતાનો હાથ ઉઠી ગયો…

પટનાના આ વિસ્તારમાં સુશાંત સિંહ રાજપૂત નામથી બન્યો ચોક

સુશાંત સિંહ રાજપૂતના ફેન્સ અવાર નવાર સોશિયલ મીડિયા પર એક્ટરના જૂના વીડિયો અને તસવીરો શેર કરતાં રહે છે. તો હવે તેમની યાદમાં બિહારની રાજધાની પટનાના એક ચોકનું નામ તેમના નામ પર રાખવામાં આવ્યું છે. બિહારના રાજીવનગર વિસ્તારમાં આ ચોક આવેલો…

You cannot copy content of this page