Only Gujarat

Day: June 1, 2020

ગુજરાતમાં ‘નિસર્ગ’ વાવાઝોડું ત્રાટકશે? હવામાન વિભાગે અતિભારે વરસાદની કરી આગાહી

અમદાવાદ: એક બાજુ આખા ગુજરાતના લોકો હાલ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે બીજી બાજુ હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના દરિયા કિનારે ‘નિસર્ગ’ વાવાઝોડાનો ખતરો મંડરાયેલો છે. વાવાઝોડાના પગલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના…

22 વર્ષથી સલમાનની કરી રહ્યો છે સુરક્ષા, દર મહિને લે છે એટલી રકમ કે જાણીને આંખો થશે પહોળી!

મુંબઈઃ કોરોના વાયરસ લૉકડાઉનના કારણે સલમાન ખાન હાલ પોતાના પનવેલ સ્થિત ફાર્મ હાઉસમાં છે. હાલમાં જ તેના બોડીગાર્ડ શેરાએ ઈદના તહેવાર પર સલમાન સાથે એક ફોટો શેર કર્યો હતો. શેરા ઉર્ફ ગુરમીત સિંહ જૉલી છેલ્લા 22 વર્ષથી સલમાનની સુરક્ષા કરી…

આ ગુજરાતી ક્રિકેટરના ગળાડૂબ પ્રેમમાં હતી ‘ધક ધક ગર્લ’ પણ એક ચોંકાવનારી બની ઘટના અને…

મુંબઇઃ આખા દેશમાં ચાલી રહેલા લોકડાઉન દરમિયાન બોલીવૂડના સેલેબ્સની જિંદગી સાથે જોડાયેલી કેટલીક દિલચસ્પ વાતો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી હતી. એક કિસ્સો અજય જાડેજા અને માધુરી દીક્ષિતને લઇને પણ વાયરલ થઇ રહ્યો છે. આજે વાત કરીએ આ બને સેલેબ્સની…

લગ્નના બે મહિના બાદ જ પત્નીના સુંદર ચહેરા પાછળની ખૌફનાક કહાની આવી સામે અને…

ઇન્દોર : હાલ લોકો મહામારીના સંકટ સામે લડી રહ્યાં છે. પોતાના સ્વજન અને ખુદની જિંદગી બચાવવાા માટે દરેક સાવધાની રાખી રહ્યાં છે, તો બીજી તરફ મહામારીના આ સમયમાં એવી ઘટના સામે આવી છે. જ્યા પત્નીએ તેના હાથે જ પતિને મોતના…

રિસર્ચમાં આવી નવી વાતઃ દરવાજા પર રહેલી આ એક વસ્તુથી કોરોના ભાગશે ઊંધી પૂછડીએ!

અમદાવાદઃ કોરના નામના એક સૂક્ષ્મ વાયરસે આખી દુનિયાને બાનમાં લીધી છે. એક વાયરસે દુનિયાને હેરાન પરેશાન કરી દીધી છે. ત્યારે આ વાયરસ પર વૈજ્ઞાનનિકો સતત સંશોધન કરી રહ્યાં છે. વાયરસને ઝડપથી મારવાના વિકલ્પ પર સતત અભ્યાસ થઇ રહ્યાં છે. આ…

સામાન્ય બસ કંડક્ટરની દીકરી બની IPS, નામ માત્રથી થરથર ધ્રૂજે છે ગુનેગારો

પટણા: બાળપણમાં જ એક બાળકીએ નક્કી કરી લીધું હતું કે તેને આગળ જઈ પોલીસમાં સામેલ થવું છે અને દેશ સેવા કરવી છે. આ બાળકીએ પોતાના જુસ્સાને ઓછો ના થવા દીધો અને તે આઈપીએસ ઓફિસર બની, આ ઉપરાંત તેને સર્વશ્રેષ્ઠ આઈપીએસ…

બોલિવૂડ જોરશોરથી કરી રહ્યું છે ચાઈનીઝ પ્રોડક્ટનો વિરોધ, આ સ્ટારે તો છોડી દીધું TikTok

મુંબઈ: કોરોના લૉકડાઉન દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ સ્વદેશી અપનાવવા પર ભાર આપવાની સાથે જ આત્મનિર્ભર બનવા અપીલ કરી હતી. મોદીની આ અપીલ પર સોશિયલ મીડિયામાં ચાઈનીઝ પ્રોડક્ટના બોયકોટ કરવાનું કેમ્પેન શરૂ થઈ ગયું છે. આ કેમ્પેનને સપોર્ટ કરવા મિલિન્દ સોમણ,…

ગાંધીનગર નજીક હૃદયદ્રાવક બનાવ, કાર તળાવમાં ખાબકી, લોકોની નજર સામે જ દંપતીનું ધ્રુજાવી દેતું મોત

અમદાવાદ: ગાંધીનગર નજીક એક હચમચાવી મૂકતો હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો છે. ગાંધીનગર નજીક અંબાપુર ગામ પાસે મર્સિડિઝ કારના ચાલકે કાબૂ ગુમાવતા કાર તળાવમાં ખાબકી હતી. કારમાં અંદર બેઠેલા પતિ-પત્નીએ બચવા માટે પાણીમાં ડૂબી રહેલી કાર ઉપર ચડી ગયા હતા. જોકે…

દેશની આ સંસ્થા કોરોનાવાઈરસને લઈ રાજ્યોમાં કરશે આ સર્વે, જાણો શું થશે ફાયદો?

નવી દિલ્હી: ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)એ રાજ્યોમાં કોરોના ફેલાવવા સંબંધિત તપાસ માટે સીરો સર્વે કરાવવા કહ્યું છે. આ માટે આઈસીએમઆર દ્વારા રાજ્યો માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. તેમાં આઈસીએમઆરે હાઈ રિસ્ક હેલ્થ કેર વર્કર્સ, ફ્રન્ટ લાઈન વર્કર્સ,…

શુક્ર અસ્તથી આટલા દિવસો સુધી નહીં થાય કોઇ શુભ કામ, આ રાશિઓ પર થશે અસર

વૈદિક જ્યોતિષ અનુસાર, નિયમિત ગ્રહ-નક્ષત્ર તેની ચાલ બદલતા રહે છે. આ ગ્રહોની ચાલ બદલવાથી ક્યારેક શુભ તો ક્યારેક અશુભ યોગનું નિર્માણ થાય છે. આ ઘટનાથી આપણાં બધાં જ માંગલિક કાર્યો પર પણ તેનો પ્રભાવ પડે છે. વૈદિક જ્યોતિષમાં ગ્રહોનું અસ્ત…

You cannot copy content of this page