Only Gujarat

Religion

દિવસમાં 14 કલાક સુધી દરિયામાં ડૂબેલું રહે છે ગુજરાતનું આ મંદિર, પાંડવોના તપથી મહાદેવ થયા હતા પ્રગટ

અરબી સમુદ્રમાં આવેલું આવું જ એક અનોખું મંદિર એટલે ગુજરાતના ભાવનગરમાં કોળીયક પાસે આવેલું નિષ્કલંક મહાદેવ મંદિર. પરંપરાગત પ્રવાસીઓ કદાચ આ સ્થળ વિષે ઓછું જાણતા હશે. શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ અહીં દર્શનનો લાભ લઈ છે. ead993c0f7a6245b111dbbf9a624548a મહત્વનું છે કે…

Holika Dahan 2024: હોળીકા દહન શા માટે કરવામાં આવે છે, આપણે હોળી શા માટે પ્રગટાવીએ છીએ? જાણો

હોલિકા દહન દર વર્ષે ફાલ્ગુન મહિનાની પૂર્ણિમાની તારીખે કરવામાં આવે છે. આ વખતે આ તારીખ 24મી માર્ચ, સોમવાર છે. આ દિવસે અનેક શુભ યોગ પણ બની રહ્યા છે, જેના કારણે તેનું મહત્વ પણ વધી ગયું છે. હોળીકા દહન શા માટે…

શનિના ઉદય સાથે આ રાશિઓની પરેશાનીઓનો અંત આવશે, આ રાશિઓને મળશે મોટી સફળતા

Shani Uday: જ્યોતિષમાં શનિદેવનું મહત્ત્વનું સ્થાન છે. તે પોતાના કર્મ પ્રમાણે ફળ આપે છે તેથી તેને કર્મફળ આપનાર પણ કહેવાય છે. શનિદેવ અત્યારે કુંભ રાશિમાં અસ્ત થવાની સ્થિતિમાં છે અને ટૂંક સમયમાં જ તેમનો આ રાશિમાં ઉદય થવાનો છે. ead993c0f7a6245b111dbbf9a624548a…

ગણેશોત્સવ દરમિયાન અમદાવાદીઓ ગણેશજીના આ મંદિરના દર્શન કરવાનું ના ચૂકતા

Ganesh BHagwan Siddhivinayak Temple near Ahmedabad : અમદાવાદના ભદ્ર વિસ્તારમાં રામવાડીમાં વસંત ચોકમાં પાતાળેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર છે, આ મંદિરમાં ગણેશજી પણ બિરાજે છે. જે મંદિરનું નિર્માણ પેશ્વાકાલીન સમયમાં થયું હતું. ગણપતપુરા કે ગણેશપુરા તરીકે ઓળખાતું ગણેશ મંદિર ધોળકા નગરની…

શ્રીકૃષ્ણથી અલગ થયા બાદ રાધાનું શું થયું? બંને ફરી ક્યારેય મળ્યા હતા?

આજે આખા દેશમાં ધામધૂમથી જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. જ્યારે પણ આપણે પ્રેમ અને બલિદાનની વાત કરીએ છીએ ત્યારે શ્રીકૃષ્ણ અને રાધાનો ઉલ્લેખ સૌથી પહેલા થાય છે. બંનેના નામ એકસાથે લેવામાં આવે છે, પરંતુ તેઓ ક્યારેય એક ન થઈ…

જન્માષ્ટમીના તહેવાર પર બનાવો માત્ર 10 મીનિટમાં આ સરળ ચણાના લોટના લાડું

આ વર્ષે 7મી સપ્ટેમ્બરે જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણની જન્મજયંતિ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને તેમને માખણ અને મીઠાઈઓ અર્પણ કરવામાં આવે છે. આ ઉપરાંત અનેક પ્રકારની મીઠાઈઓ પણ તેમને પ્રસાદ તરીકે ચઢાવવામાં આવે…

આ વર્ષે ક્યારે છે રક્ષાબંધન? ભૂલથી પણ ભદ્રાના આ સમયમાં ના બાંધતા રાખડી

હિન્દુ કેલેન્ડર મુજબ, શ્રાવણ મહિનાની પૂર્ણિમાની તારીખે રક્ષાબંધન ઉજવવામાં આવે છે. રક્ષાબંધન હિન્દુઓનો એક મહત્વપૂર્ણ તહેવાર છે, જે ભારતના ઘણા ભાગોમાં ઉજવવામાં આવે છે. ભારત સિવાય વિશ્વમાં જ્યાં પણ હિન્દુ ધર્મના લોકો વસે છે ત્યાં આ તહેવાર ભાઈ-બહેન વચ્ચે ઉજવવામાં…

રક્ષાબંધન પર ભાઈને નારિયેળ ખોયા બરફી ખવડાવો, માત્ર 10 મીનિટમાં તૈયાર થઈ જશે આ ખાસ મીઠાઈ

આપણે બધા જાણીએ છીએ કે ભારતમાં તહેવારો દરમિયાન ઘણી બધી ભેળસેળયુક્ત વસ્તુઓ સપ્લાય થાય છે. ખાસ કરીને ભેળસેળયુક્ત માવામાંથી બનતી મીઠાઈઓ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. આવી સ્થિતિમાં, જો તમે આ રક્ષાબંધન પર તમારા અને તમારા ભાઈના સ્વાસ્થ્યનું ધ્યાન…

મંગળવારનું વ્રત શરૂ કરતાં પહેલા જાણી લો આ ખાસ નિયમો, આ 5 ભૂલો ક્યારેય ન કરતાં

તમે ઘણા લોકોને બ્રહ્મચર્ય પાળતા અને મંગળવારે ઉપવાસ કરતા જોયા હશે. શું તમે જાણો છો કે આ દિવસે ઉપવાસ અને પૂજા કેટલી શુભ અને ફળદાયી છે? મંગળવારનું વ્રત મંગળની સમસ્યાઓ દૂર કરવા માટે રાખવામાં આવે છે. આ વ્રતથી હનુમાનજીની કૃપા…

ગુજરાતને અડીને આવેલું છે અનોખું ભગવાન શિવજીનું મંદિર, દરરોજ દરિયાદેવ પોતે કરે છે જળાભિષેક

ગુજરાતીઓ માટે ખાસ કરીને હરવા-ફરવા માટે દીવ ઘણું જ પ્રખ્યાત છે. અહીં મોજ મસ્તી માટે ઘણી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. અહીંનો દરિયા કિનારો ઘેલું લગાડે તેવો છે માત્ર ગુજરાતના જ નહીં પણ ગુજરાત બહારના લોકો પણ દીવની મુલાકાત લેવા…

You cannot copy content of this page