Only Gujarat

Religion

હનુમાનજીના પગ ધુએ છે મા ગંગા, મંદિરના દરવાજા બંધ હોવા છતાંય ઉમટ્યા અનેક શ્રદ્ધાળુંઓ

સંગમ નગરી પ્રયાગરાજથી 800 મીટર દૂર બંધવા સ્થિત સૂતેલાં હનુમાનજીને મળવા માટે મા ગંગા બપોરે 2 વાગ્યે પહોંચ્યા હતાં. મા ગંગા આમ તો દર વર્ષે હનુમાનજીના પગ પખારવા આવે છે, પણ આ વખતે થોડાંક વહેલાં આવી ગયા. મંદિરમાં મા ગંગાના…

બુધનું રાશિ પરિવર્તન, કર્ક સહિત આ પાંચ રાશિ માટે સર્જાશે અનેક મુશ્કેલીઓ

બુધ ગ્રહને નવગ્રહનો રાજકુમાર કહેવામાં આવે છે અને બુદ્ધિ, વાણી, ચેતના, વેપાર, સાંખ્યિકી અને ત્વચા સહિતનો કારક માનવામાં આવે છે. બુધ મકર રાશિમાંથી કુંભ રાશિમાં ગોચર કરશે. આ ગોચર 25 જાન્યુઆરીએ સાંજે 4 વાગ્યે 19 મિનિટે થશે. તો અમે તમને…

શનિની સાથે આ સૌથી મોટો ગ્રહનો થયો અસ્ત, આ છ રાશિ માટે જોખમભર્યો સમય શરૂ

સૂર્ય, ગુરુ અને શનિ અત્યારે મકર રાશિમાં એકસાથે વિરાજમાન છે. 7 જાન્યુઆરીએ શનિ અને 17 જાન્યુઆરીએ ગુરુ પણ અસ્ત થઈ ગયા છે. ગુરુ અસ્ત થવાને લીધે આ સમયે શુભ કાર્યો કરવાની પણ મનાઈ થઈ શકે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ, આ બંને…

17 જાન્યુઆરીએ દેવગુરુ બૃહસ્પતિ થશે અસ્ત, કન્યા સહિત આ 7 રાશિ પર છવાશે સંકટના વાદળ

અમદાવાદઃ 17 જાન્યુઆરીના રોજ ગુરુ મકર રાશિમાં અસ્ત થશે. આ દિવસે ગુરુ સાંજે પાંચ વાગીને 52 મિનિટ પર અસ્ત થશે અને 14 ફેબ્રુઆરી સુધી આ જ અવસ્થામાં રહેશે. ગુરુ અસ્ત થવાને કારણે લગ્ન જેવા માંગલિક કાર્ય થઈ શકતા નથી. ગુરુ…

નવા વર્ષનો પહેલો મહિનો કઈ રાશિ માટે કેવો સાબિત થશે, વાંચો માસિક રાશિફળ

અમદાવાદઃ કહેવાય છે કે વર્ષની શરૂઆત જો સારી હોય તો શક્ય છે કે આખું વર્ષ સારું જાય. 2021નો પહેલો મહિનો એટલે કે જાન્યુઆરી શરૂ થઈ ચૂક્યો છે. જ્યોતિષાચાર્યના પ્રમાણે, આ મહિનો અનેક રાશિ માટે શુભ સાબિત થશે. ધન, વેપાર, તબિયત…

નવા વર્ષે પહેલું જ રાશિ પરિવર્તન, જાણો કોને થશે ફાયદો ને કોણ માથું પકડીને રડશે?

અમદાવાદઃ બુધ દેવ પાંચ જાન્યુઆરી, 2021ના રોજ મંગળવારે ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ બુધ મકર રાશિમાં 25 જાન્યુઆરી, 2021 સુધી રહેશે અને પછી મકરમાંથી કુંભમાં જશે. બુધનું આ ગોચર તમામ રાશિઓ પર અસર કરશે. જાણીએ બુધનું મકર રાશિમાં…

2021નું વર્ષ મીન રાશિ માટે શું લઈને આવ્યું છે? કેવું જશે ને શું થશે ફાયદો, વાંચો રાશિફળ

મીન રાશિના લોકોને નવા વર્ષમાં કારિયરની દૃષ્ટિએ અનુકૂળ પરિણામ મળશે. આ સમય દરમિયાન તમે તમારા ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરશો. તમને તમારા સાથીનો ટેકો મળશે. આ સમયે તમારા અધિકારીઓ અને સાથીકર્મી સાથે વધુ સારા સંબંધ બનાવવાની જરૂર રહેશે. તમારા અધિકારીઓ તમારી…

નવું વર્ષ કુંભ માટે લઈને આવ્યું છે ખાસ ભેટ, વિદેશમાં ફરવાની છે ભરપૂર તકો ને મનનું ધાર્યું થશે એ નફામાં

કુંભ રાશિના જાતકોને નવા વર્ષે કેટલાક પડકારોનો સામનો કરવો પડશે અને મિશ્ર પરિણામો મળશે. વેપારીઓને કાર્યક્ષેત્રના સંબંધમાં યાત્રા પર જવાનો અવસર મળશે. આ વર્ષે નોકરી ટ્રાન્સફર પણ થઇ શકે‌ છે. આર્થિક જીવનનાં ખર્ચમાં અચાનક વૃદ્ધિ થશે, જેના કારણે થોડો સમય…

મકર રાશિના જાતકોએ સમજી વિચારીને કરવા ખર્ચા, 2021માં આર્થિક સ્થિતિ રહેશે તંગ

મકર રાશિના જાતકોને નવા વર્ષમાં સારા ફળની પ્રાપ્તિ થશે. શનિ અને ગુરુની યુતિથી તમને નસીબનો સાથ મળશે. વેપારીઓ માટે પણ આ વર્ષ શુભ રહેશે. આર્થિક સ્થિતિમાં શરૂઆતના કેટલાક મહિનાઓમાં મુશ્કેલી રહેશે, પરંતુ વર્ષના મધ્યમાં રૂપિયાની આવકથી તમારા આર્થિક સંકટ દૂર…

2021નું વર્ષ ધન રાશિ માટે છે પૈસાનું વરસ, જાણો કેવું પસાર થશે આ નવું વર્ષ

નવું વર્ષ ધન રાશિના જાતકોના કારિયરની દ્દષ્ટિએ વધુ સારું રહેશે. સાથીની મદદથી સારા પરિણામ પ્રાપ્ત થશે. વેપારી લોકો માટે પણ આ વર્ષ સારું રહેશે. તેમને વ્યવસાયમાં અપાર સફળતા મળશે. આ વર્ષે તમારું સ્વાસ્થ્ય મિશ્રફળદાયી રહેશે. જોકે શનિદેવ તમારી કસોટી લેતી…

You cannot copy content of this page