Only Gujarat

Day: June 18, 2020

પબુભા માણેકે કર્યો મોરારીબાપુ પર હુમલાનો પ્રયાસ, પૂનમ માડમે કહ્યું-‘મારા સમ બાપુને રહેવા દો’

દ્વારકા: વિશ્વવિખ્યાત કથાકાર મોરારીબાપુ પર પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભાજપના પૂર્વ ધારાસભ્ય પ્રબુભા માણેકે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પબુભા માણેક જેવા જ મોરારીબાપુને મારવા આગળ વધ્યા ત્યારે મોરારીબાપુ પાસે બેસેલા સાંસદ પૂનમ માડમે પબુભા માણેકને અટકાવી દીધા હતા. પરંતુ પછી…

ભારતીય જવાને ખોલી ચીનની પોલ, જણાવ્યું કે તે રાત્રે કેવી રીતે દગાથી ચીનાઓએ કર્યો હતો હુમલો

અલવર: લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીન અને ભારતના સૈનિકો વચ્ચે થયેલા લોહિયાળ સંઘર્ષમાં જવાન સુરેન્દ્ર સિંહ ઈજાગ્રસ્ત થયા હતા. તેમની સારવાર લદ્દાખની સૈન્ય હોસ્પિટલમાં ચાલી રહી છે, ત્યાં તેઓ 12 કલાક બાદ ભાનમાં આવ્યા હતા. જે પછી તેમણે ગલવાન ઘાટીમાં બનેલી…

સુશાંતના મોતના આઘાતમાંથી હજી બહાર નથી આવ્યા ફેન્સ અને સંબંધીઓ

પટના: બોલિવૂડના દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતની ઉત્તરક્રિયા બાદ ગુરુવારે બપોરે પટણાના દીધા ગંગા ઘાટ પર અસ્થિ વિસર્જન કરવામાં આવ્યું. આ એજ સ્થળ છે જ્યાં એક્ટરની માતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અને તેમના અસ્થિ વિસર્જનનું કાર્ય પણ અહીં જ…

ખૂબ જ ગ્લેમર્સ છે ક્રિકેટર શમીની પત્ની હસીન જહાં, તેના પહેલાં પતિની તસવીરો આવી સામે

ભારતીય ક્રિકેટ ટીમના બૉલર મોહમ્મદ શમીની તેમનાથી અલગ રહેતી પત્ની હસીન જહાં હંમેશા ચર્ચામાં રહે છે. ઘણા લાંબા સમયથી તે પતિથી અલગ રહે છે. તેણે ફરીથી મૉડેલિંગમાં કરિયર બનાવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. તે સતત સોશિયલ મીડિયા પર પોતાની…

દુનિયાની નજરથી વર્ષોથી છૂપાયેલી હતી આ ઝૂંપડી, અંદર થતા હતા આવા કામ

અનેક વાર કેટલીક એવી વસ્તુઓ અચાનક દુનિયાની સામે આવે છે જેના પર વિશ્વાસ ન થાય. શોધ કરનાર લોકો અલગ-અલગ જગ્યાએ જઈને નવી નવી વસ્તુઓ શોધતા રહે છે. એવામાં અચાનક કાંઈક એવું મળી જાય છે, જેની કોઈએ કલ્પના નથી કરી હોતી….

ખૂબ જ લક્ઝુરિયર્સ ફ્લેટમાં રહેતો સુશાંત, ઘરને સજાવવાનો હતો ખૂબ શોખ

સુશાંત સિંહે રવિવારે મુંબઈમાં આવેલા પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. સુશાંતે ઉઠાવેલા આ પગલાએ તમામ લોકોને હચમચાવીને રાખી દીધા છે અને તમામ લોકોના મનમાં એ સવાલ ઉભો થયો છે કે હંમેશા હસતા રહેતા સુશાંતે આખરે આવું પગલું કેમ…

સુશાંતની આત્મહત્યાની લાગ્યો હતો ઊંડો આઘાત, બે લોકોએ ટૂંકાવી લીધું જીવન

પટનાઃ બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપુતના મોત પછી ફેન્સ ખૂબ જ આઘાતમાં છે. એવામાં પટનામાં એક કિશોરે સ્યૂસાઈડ કર્યાના સમાચાર સામે આવ્યા હતા. એવાં પણ સમાચાર સામે આવ્યા છે કે, એક છોકરીએ પણ સુશાંત સાથે જોડાયેલો એક વીડિયો જોઈ તેની…

પ્રેમિકાની પત્નીના હાથે પીટાઈ થતાં જોઈને પતિ ભાગ્યો, પત્નીએ પકડીને પતિની પણ કરી ધોલાઈ

રાજસ્થાનના બારા જિલ્લામાં પત્નીને બે પુત્રી થઇ તો પતિ તેને છોડી પ્રેમિકા સાથે રહેવા લાગ્યો. ન્યાય મેળવવા માટે પત્નીને એક વર્ષ સુધી દર દર ભટકતી રહી પર અંતે કંટાળી એક દિવસ પતિના ઘરે પહોંચી અને પ્રેમિકા સાથે જોતા જ રોદ્ર…

નદીમાં ચાલતું હતું ખોદકામ, નીકળ્યું આદિકાળનું મહાકાય મંદિર, જુઓ તસવીરો

નદી કિનારે બનેલા રેતીની ભેખડનું ખોદકામ ચાલી રહ્યું હતું કે ત્યાં અચાનક ચમત્કાર થયો અને ત્યાં હાજર લોકો આશ્ચર્યચકિત થઇ ગયા. તેઓની સામે રેતીમાં દબાયેલું એક વિશાળકાય મંદિર નજર આવ્યું. કહેવામાં આવી રહ્યું છે કે આ મંદિર આદિકાળનું છે. આ…

‘સોરી મારા બચ્ચા, મને માફ કરી દેજે’- સુશાંત માટે બહેને કરેલી આ પોસ્ટ વાંચી તમે રડી પડશો

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના સમાચારે તમામ લોકોનું દિલ તોડી નાખ્યું છએ. તેઓએ રવિવાર 14 જુને પોતાના ઘરમાં ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી. રિપોર્ટ્સ પ્રમાણે તેઓ ઘણા સમયથી ડિપ્રેશનનો શિકાર હતા અને તેમની સારવાર ચાલી રહી હતી. તેમના જવાથી પરિવારની સાથે…

You cannot copy content of this page