Only Gujarat

Day: June 4, 2020

દેશમાં અહીં બની અમેરિકા જેવી ઘટના, રોષે ભરાયેલા યુવકે વળતો હુમલો કર્યો

જોધપુર: અમેરિકામાં અશ્વેત જ્યોર્જ ફ્લૉયડના ગળાને ઘૂંટણ વડે દબાવી રાખવાને કારણે તેનું મોત થયાની ઘટનાથી મળતી ઘટના ગુરુવારે રાજસ્થાનના જોધપુરમાં પણ જોવા મળી. જ્યાં પોલીસકર્મીએ યુવકના ગળા પર ઘૂંટણ મુકી દબાવ્યું હતું, આ ઘટનામાં યુવકનું મોત તો ના થયું પરંતુ…

ખેતરમાં ખેડૂતનું હળ અટકી ગયું, જોરથી ખેંચતા હળની સાથે બહાર આવ્યો મોટો ખજાનો

હૈદરાબાદ: તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લાના ઝહીરાબાદમાં એક ખેડૂતને ખેતી કરતા સમયે જમીનની નીચેથી સોનાના ઘણા દાગીના મળ્યા છે. આ સમાચાર સાંભળવામાં ફિલ્મી લાગે છે પરંતુ સત્ય છે. આ ઉપરાંત ખેડૂતને જમીનની અંદરથી ઘણા એન્ટિક્સ મળ્યા છે. આ તમામ એન્ટિક્સ સોના, ચાંદી…

આજથી 3 દિવસ સુધી ધરતી તરફ આવી રહ્યાં છે 8 એસ્ટેરૉયડ્સ, નાસાએ ચેતવણી આપી

ન્યૂયોર્ક: 5 જૂનના સવારથી 3 દિવસ સુધી ધરતી પાસેથી ઘણા એસ્ટેરૉયડ (ઊલ્કાપિંડ) પસાર થશે. જેમાંથી અમુક નાના છે, પરંતુ અમુક સ્ટેડિયમ આકારના પણ છે. અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ કહ્યું કે, 8 નીયર અર્થ ઑબજેક્ટ્સ (NEO’s) પૃથ્વીની પાસેથી 5 જૂન સવારથી…

ઈરફાનથી લઇને વાજિદ સુધી, એક મહિનામાં આપણાથી વિખૂટા પડી ગયા 13 સેલેબ્રિટીઝ

કોરોનાના લીધે આખી દુનિયા પરેશાન છે ત્યારે હિન્દી એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રિનો આ સૌથી કપરો કાળ ચાલી રહ્યો છે. છેલ્લા 34 દિવસમાં 13 સેલેબ્સના મોતનાં સમાચાર આવ્યા છે. આ ખરાબ સમાચારને કારણે આખો દેશ આઘાતમાં છે. મનોરંજન ઉદ્યોગએ લગભગ 1 મહિનાની અંદર…

સાળી સાથે પતિના આડા સંબંધોથી ત્રાસીને પત્નીએ ભર્યું એવું પગલું કે…

સીકર: રાજસ્થાનના સીકરમાં રૂવાટાં ઉભા કરી દેતી ભયંકર ઘટના સામે આવી છે, જેને સાંભળીને પોલીસકર્મીના પગ નીચેથી જાણે જમીન સરકી ગઇ. અહીં એક પત્ની બેવફાઇનું દર્દ સહન ના કરી શકી અને તેણે ગુસ્સામાં આવીને તેના પતિ પર કુહાડીથી વાર કર્યો…

કોઈ પણ પાર્ટી સામે નથી ઝૂકતાં આ મહિલા IPS અધિકારી, પ્રમાણિકતાની છે મિશાલ

નવી દિલ્હી: પ્રામાણિક અધિકારીઓ કોઈને પણ તેમની ફરજ આડે આવવા દેતા નથી. ખોટું કરનાર કોણ છે તેનાથી તેમને કોઈ ફરક પડતો નથી. આઈપીએસ સોનિયા નારંગ આવા જ એક પ્રામાણિક પોલીસ અધિકારી છે. તેમની સ્પષ્ટતાનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય…

રાત્રે મહિનાની દીકરીને માતા કરાવતી’તી બ્રેસ્ટ ફીડિંગ, સવારે જે બન્યું તે સપનેય નહોતું વિચાર્યું

લંડનઃ કહેવાય છે કે, મા બનાવાનું સુખ દરેક ખુશીની તુલનામાં ઉત્કૃષ્ટ હોય છે પરંતુ આ સાથે મહિલા પર બહુ બધી જવાબદારી પણ આવી જાય છે. માને બાળકની સુરક્ષા માટે નાની નાની વાતોનું ધ્યાન રાખવું પડે છે. નહિ તો એક નાનકડી…

આ છે ‘કોરોના મહાદેવ’, ચમત્કાર એવો કે શહેરમાં એક પણ કેસ નથી પોઝિટિવ

ભોપાલ: આખી દુનિયામાં અત્યાર સુધી તો કોરોના વાયરસની કોઈ જ દવા નથી બની. જોકે ઈશ્વર પર લોકોનો ભરોસો હજી જરા પણ ડગ્યો નથી. એટલું જ નહીં અમુક જગ્યાએ તો ભગવાન પત્યેની શ્રદ્ધામાં વધારો થયો છે. વાત છે મધ્યપ્રદેશની. અહીંના બૈતૂલ…

દરરોજ શરીરમાં પ્રવેશી રહ્યો છે કોરોના વાયરસ, અટકાવવા માટે રોજ કરો માત્ર આ ઉપાય

દિલ્હી સ્થિત સર ગંગારામ હોસ્પિટલના ડોક્ટર્સ કોરોના સંક્રમણથી બચવાની માહિતી માત્ર એ જ લોકોને નથી આપતા જેઓ હોસ્પિટલમાં આવે છે. જાગૃતતા ફેલાવવા માટે કેટલાક ડોક્ટર્સ રોજ સવારે પોતાની ગાડી લઈને નીકળી પડે છે અને હાથમાં માઇક લઈને મહોલ્લા-ગલીઓમાં જઈને લોકોને…

બહેનને પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ ગયો ભાઈ, પછી આવ્યો ગુસ્સો અને કર્યું એવું કે…

ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાના બિલારી થાનાના ખેડા ગામમાં બહેનના રૂમમાં અડધી રાતે ડીજે સંચાલક મિત્રને જોઇને ભાઇ ગુસ્સાથી લાલચોળ થઇ ગયો. બાદમાં પિતા-પુત્રએ સાથે મળી પ્રેમીને લાકડીથી માર મારી મોતને ઘાટ ઉતારી દીધો. બાદમાં જંગલમાં લાશને ફેંકી દેવામાં આવી. જો…

You cannot copy content of this page