Only Gujarat

Day: June 10, 2020

પાંચ-પાંચ બાળકો હતાં છતાંય પતિએ કર્યાં બીજા લગ્ન, પહેલી પત્નીએ સૌતનની કરી એવી હાલત કે…

મુરાદાબાદ: યુપીના મુરાદાબાદમાં ગત સોમવારે (8 જૂન) એક મહિલાએ પોતાની ગર્ભવતી સૌતનને જાહેરમાં ગોળી મારી હતી. ગોળી માર્યા બાદ તે ભાગી નહીં પરંતુ પિસ્તોલ બતાવીને સૌતનની પાસે પહોંચી તે મરી કે નહીં. લોકોએ પોલીસને ફોન કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી…

એક મા આવી પણ! ત્રણ માસૂમને મોટી પેટીમાં કર્યાં બંધ કરીને ચાંપી દીધી દીવાસળી

ગિરડીહ (ઝારખંડ): કહેવાય છે ને કે ‘મા તે મા બીજા બધા વગડાના વા’. પરંતુ ઝારખંડમાં ચોંકાવનારી ઘટના બની, જેને સાંભળનાર કોઈ પણ વ્યક્તિ આવું ક્યારેય વિચારી પણ ના શકે. એક માતાએ નાની અમથી વાત પર પોતાના 3 માસુમ બાળકોને બોક્સમાં…

લૉકડાઉનમાં ઘરે બેસીને વધતું વજન, દેસી જુગાડ કરીને સાઈકલ સાથે બનાવી નાખી ઘરઘંટી

જમશેદપુર: ઝારખંડના જમશેદપુરમાં એક પરિવારના ભાઈ બહેને લૉકડાઉન દરમિયાન કસરત કરવા માટેની સાઈકલને ઘરઘંટી બનાવી દીધી. આ જુગાડના કારણે સંપૂર્ણ પરિવાર કસરત કરવાની સાથે ઘઉં દ‌ળવાનું કામ પણ કરી લે છે. લૉકડાઉનના કારણે લોકો જીમ નહોતા જઈ શકતા અને ઘરે…

આ હાથીઓના નસીબની થશે ઈર્ષ્યા, જ્યારે જાણશો કે હાથીઓ કેટલાં છે કરોડપતિ!

પટના, બિહાર: જીવ બચાવનારા બે હાથીઓને દાનાપુરના જાનીપુરના રહેતા અખ્તર ઈમામે પાંચ કરોડની સંપત્તિના માલિક બનાવી દીધા છે. આ માટે બંને હાથીઓના નામના દસ્તાવેજનું રજિસ્ટ્રી ઑફિસથી રજિસ્ટ્રેશન પર કરાવી દીધું છે. અખ્તર ઈમાનનું કહેવું છે કે અમે તમામ સંપત્તિ હાથીઓના…

કોઈ જોઈ ના જાય તે ડરથી મુંબઈના રસ્તા પર માસ્ક વગર સંતાતો જોવા મળ્યો સલમાન ખાનનો ભાઈ

મુંબઈ: કોરોનાનો માર આખી દુનિયા સહન કરી રહી છે. આ મહામારીની ઝપેટમાં અત્યાર સુધી લાખો લોકો આવી ચુક્યા છે. લાખો લોકો મોતના મુખમાં જઈ રહ્યા છે. ભારતમાં પણ આ મહામારીની અસર ઓછી નથી થઈ. જોકે, અનેક દિવસોથી ચાલી રહેલા લૉકડાઉનમાં…

ગુજરાતમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો સંપૂર્ણ માહિતી

અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે વધુ એકવાર વરસાદને લઈને આગાહી કરી છે. આગાહીના પગલે મોડી સાંજે ગાંધીનગર-અમદાવાદ સહિત ગુજરાતના ઘણાં વિસ્તારોમાં ભારે પવન સાથે ધમાકેદાર વરસાદ શરૂ થયો છે. જેના કારણે…

ગુજરાત IITએ કોરોનાને લઈ કર્યો મોટો ખુલાસો, ગંદા પાણીમાં હોય છે વાઈરસ

નવી દિલ્હીઃ કોરોના વાયરસના સંક્રમણ વિશે શરૂઆતથી જ એ વાત સ્પષ્ટ થઇ ગઇ હતી કે, આ બીમારી એક સંક્રમિત વ્યક્તિથી બીજા સ્વસ્થ વ્યક્તિ સુધી પહોંચી છે. સંક્રમિત વ્યક્તિની ઉધરસ કે છીંકથી નીકળતા ડ્રોપલેટસના દ્વારા આ બીમારી ફેલાય છે. આ સિવાય…

છેલ્લાં નવ-નવ વર્ષથી ઓર્ડર વગર ડિલિવર થાય છે પિત્ઝા, વ્યક્તિ થયો હેરાન-પરેશાન

એન્ટવર્પઃ જિંદગીના સફરમાં દરેક વ્યક્તિ અનેક કડવા મીઠા અનુભવમાંથી પસાર થાય છે. દરેક ઘટનાનો અનુભવ કંઇકને કંઇક શીખવી જાય છે પરંતુ ક્યારેક એવી મુશ્કેલીનો પણ સામનો કરવો પડે છે. જે દુ:ખ અને પરેશાની કરતા આશ્ચર્યચક્તિ કરી દેતી હોય છે. જી…

ભણવાને બદલે કોલેજમાં જતી દીકરી થઈ પ્રેગ્નન્ટ, લૉકડાઉન કારણે ઘરમાં થઈ જાણ અને…

હૈદરાબાદ: કોરોના વાયરસના કારણે લોકડાઉન કરાયું હતું. સ્કૂલ કોલેજ પણ બંધ થતાં, કોલેજમાં ભણતી દીકરી ઘરે આવી. દીકરી ઘરે આવ્યા બાદ પરિવારને જાણ થઇ કે અપરણિત દીકરી ગર્ભવતી છે. માતા-પિતાએ થોડા દિવસ તો દીકરીને ઘરમાં જ રૂમમાં બંધ રાખી, જેથી…

હાર્દિક પંડ્યાની પત્ની નતાશાના બેબી શાવરની પહેલીવાર સામે આવી નવી તસવીરો

ક્રિકેટર હાર્દિક પંડ્યા અને સર્બિયાની મોડલ નતાશા સ્ટાનકોવિક પોતાના આવનારા બાળકની રાહ જોઈ રહ્યા છે. નતાશાએ પોતાના બેબી શાવરની નવી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. નતાશા બહુ જ જલ્દી હાર્દિકના બાળકની માતા બનવા જઈ રહી છે. હાલમાં નતાશા પોતાની…

You cannot copy content of this page