Only Gujarat

Day: June 8, 2020

ધોધમાર 3 ઈંચ વરસાદે અમદાવાદના કેવા કર્યાં હાલ, તસવીરો જોઈને તમને ખબર પડી જશે

અમદાવાદ: છેલ્લા ચાર દિવસથી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે અમદાવાદમાં અચાનક બપોરે ભારે પવન સાથે વરસાદ તુટી પડ્યો હતો જેના કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળતું હતું. સિઝનના પહેલા જ વરસાદે…

માત્ર 23ની ઉંમરમાં આ ખામી હોવા છતાંય બની IAS, કંઈક બનવું છે તો જરૂર વાંચો આ આર્ટિકલ

નવી દિલ્લીઃ આ છે નવી દિલ્લીમાં રહેતી સૌમ્યા શર્મા. ઉંમર છે 26 વર્ષની આસપાસ. સામાન્ય રીતે આ ઉંમર જીવનનો ટર્નિંગ પોઈન્ટ હોય છે. જો તમે સાચા રસ્તા પર ચાલી રહ્યા હો તો, તમારું કરિયર બની જશે. તમને પસંદગીનું કરિયર મળી…

વરસાદી માહોલની વચ્ચે સ્ટાર્સના ઘરમાંથી આવી દેખાય છે માયાનગરી મુંબઈ

મુંબઈ: લૉકડાઉનમાં સેલેબ્સ પોતાના ઘરે જ છે. સોશિયલ મીડિયા પર તેઓ ક્યારેક પોતાની જુની તસવીરો તો ક્યારેક ઘરની અંદરની તસવીરો શેર કરતા રહે છે. તાજેતરમાં મુંબઈમાં વરસાદ પડ્યો ત્યારે પણ સેલિબ્રિટીઝે પોતાના ઘરથી તસવીરો શેર કરી હતી. વરસાદના સમયે સેલેબ્સ…

ભારતમાં કોરોના સામે આ ડોક્ટર આપી રહ્યાં છો બરોબરની ટક્કર, જાણો તેમના વિશે બધું જ

નવી દિલ્હીઃ કોરોના મહામારી વચ્ચે એઇમ્સના નિર્દેશક ડોક્ટર રણદીપ ગુલેરિયાએ અનેક વખત કોરોનાના ખતરાને લઇને એલર્ટ કર્યા છે. તેમણે પહેલા જ કહ્યું હતું કે જુનમાં કોરોનાના કેસ ઝડપથી વધશે. હાલમાં જ એક ટીવી ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે બેથી ત્રણ…

કોરોનાના વધતા કેસની વચ્ચે ભારતમાં અનલૉક 1ની શરૂઆત, જાણો શું છે નિયમો

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંકટ વચ્ચે કેન્દ્ર સરકારના નિર્ણયથી દેશમાં 8 જુનથી અનલોક-1ની શરૂઆત થઇ ગઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે હોટેલ, રેસ્ટોરન્ટ, શોપિંગ મોલ, મંદિર સહિત ધાર્મિક સ્થળોને 8 જુનથી ખોલવાની મંજુરી આપી દીધી છે. મંદિરમાં સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમોનું પાલન માટે…

ફોઈ-ભત્રીજા પડ્યાં એકબીજાના પ્રેમમાં, છુપાઈને મળતા એકબીજાને અને એક દિવસ…

ધૌલપુરઃ તમે અવાર નવાર સાંભળ્યું હશે કે પ્રેમ આંધળો હોય છે, જેને થાય તે ગમે તે હદ પાર કરી શકે છે. પ્રેમ જાત-પાત, ઉંમર, સંબંધ જોતો નથી. આવી જ એક હેરાન કરનારી ઘટના રાજસ્થાનમાં સામે આવી છે. જેમાં ફોઈ અને…

આપણાં દેશમાં ગાય છે માતા, આ રીતે ખેડૂતે વ્હાલી ગાયનું કર્યું તેરમું

બાગપતઃ ખેડૂતે પોતાની પ્રિય ગાયના મોત બાદ શનિવાર 6 જૂને તેરમા દિવસે બ્રહ્મભોજ કરાવ્યું હતું. જેવી રીતે સ્વજનના મૃત્યુ બાદ તેરમાનો ભોજન સમારોહ યોજાય તેવી જ રીતે આયોજન કર્યું હતું. ગાયના ફોટા પર પુષ્પ અર્પિત કરી હવન પુજા કરી હતી….

જાણીતા ક્રિકેટરની પત્નીએ માણી હુક્કાની પાર્ટી, કર્યું એવું કામ કે લોકોએ આપી ગાળો

મુંબઈઃ ક્રિકેટર મોહમ્મદ શમીની વાઇફ હસીન જહાનો એક નવો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર વાઈરલ થયો છે. આ વીડિયો કોઇ પાર્ટીનો છે. વીડિયોમાં હસીન તેના મિત્રો સાથે પાર્ટીમાં એન્જોય કરતી જોવા મળે છે. તેની મિત્ર હુક્કો પીએહ છે. હુક્કા પીતા પીતા તે…

ગ્લેમર વર્લ્ડની ઝાકમઝોળથી દૂર અહીંયા વસે છે ‘શ્રીકૃષ્ણ’, જાતે કરે છે બધા જ કામો

મુંબઈઃ રામાનંદ સાગરના ‘શ્રીકૃષ્ણા'(1993) સીરિયલમાં ભગવાન શ્રીકૃષ્ણની ભૂમિકા ભજવનાર સર્વદમન ડી આજકાલ પ્રકૃતિની વચ્ચે ખુશનુમા માહોલમાં જિંદગીના ખૂબસૂરત પળ વિતાવી રહ્યાં છે. 5 જૂન પર્યાવરણ દિને તેમની વૃક્ષારોપણ કરતી તસવીો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. ફોટામાં સર્વદમન પ્રકૃતિની વચ્ચે…

બે બાળકોની માતાને થયો પ્રેમ, બધું છોડીને બોયફ્રેન્ડ સાથે ચાલી નીકળી પરંતુ પછી…

રેવાડી: હરિયાણામાં બે સંતાનની માતાને પ્રેમ થઇ ગયો. પ્રેમમાં અંધ બનેલી મહિલા ઘર સંસાર છોડીને પ્રેમી સાથે રહેવા લાગી. જોકે ત્રણ વર્ષના લિવ ઇન રિલેશનશિપ બાદ સત્ય સામે આવતા મહિલાને તેની ભૂલ સમજાઇ. પ્રેમી યુવક ત્રણ વર્ષ સુધી મહિલા સાથે…

You cannot copy content of this page