Only Gujarat

Day: June 8, 2020

ગ્રહણ બાદ ચંદ્રએ બદલી રાશિ, વૃષભ સહિત આ ચાર જાતકોના નસીબનુ ખુલશે તાળું!

અમદાવાદઃ ચંદ્ર ગ્રહણ પૂર્ણ થતા જ ચંદ્રમાનું રાશિ પરિવર્તન થયું છે. ચંદ્ર ગ્રહણ દરમિયાન ચંદ્રમા વૃશ્ચિક રાશિમાં હતો પરંતુ ગ્રહણ બાદ રાત્રે લગભગ સવા ત્રણ વાગ્યે ચંદ્રમાએ ધન રાશિમાં પ્રવેશ કર્યો. ચંદ્રણ ગ્રહણ બાદ આ રાશિ પરિવર્તન ચાર રાશિ મેષ,…

લોકાડાઉનમાં ફસાયેલા ત્રણ યુવકો ખુશ થઈને ઘરે જતાં હતાં પણ તે પહેલાં થઈ ગયું મોત

એક તરફ જ્યાં લોકોના કોરોના વાયરસના કારણે મોત થઈ રહ્યા છે. તો બીજી તરફ લૉકડાઉનમાં ફસાયેલા લોકો ઘર જતા સમયે અકસ્માતનો શિકાર થઈને પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. આવી જ એક દર્દનાક ઘટના મધ્યપ્રદેશના સાગરમાં સામે આવી. જ્યાં 3 યુવકોનું…

પાન કાર્ડ સાથે જોડાયેલા આ નિયમો તમે નહીં જાણતા હોવ તો થશે આટલા રૂપિયાનો દંડ

નાણામંત્રીએ હાલમાં જ તાત્કાલિક ઈ-પાન કાર્ડ બનાવવાની સુવિધા આપી છે. જેનાથી નવું પાન કાર્ડ બનાવવાનું ન માત્ર સરળ થઈ ગયું છે, પરંતુ તેના માટે કોઈ દસ્તાવેજની પણ જરૂર નથી અને આ સુવિધા મફત છે. આવકવેરા વિભાગના જણાવ્યા પ્રમાણે, નવું ઈ-પાન…

બિઝનેસમેન લક્ઝૂરિયસ કાર્સ છોડીને બળદગાડામાં પહોંચ્યો ફેક્ટરી, કારણ જાણીને લાગશે નવાઈ

ઈન્દોર: લૉકડાઉનમાં એક તરફ હજારો કિલોમીટર પગપાળા ઘરે જતા મજૂરોની તસવીરો સામે આવી હતી, આ દરમિયાન ઈન્દોરમાં એક અલગ જ નજારો જોવા મળ્યો. જ્યાં કરોડપતિ બિઝનેસમેન બીએમડબ્લ્યૂ અન ઑડી જેવી કારને છોડી બળદગાડામાં ફેક્ટ્રી પહોંચ્યા હતા. જે અત્યાર સુધી લક્ઝુરિયસ…

લોકડાઉનમાં ખોટું આધાર કાર્ડ બનાવી બન્યા પતિ-પત્ની ને ભાડાના મકાનમાં ચલાવતાં હતાં ખરાબ ધંધો

ભાગલપુર (બિહાર): પોલીસે આદમપુરના એક રેસિડેન્સિયલ વિસ્તારમાં રેડ પાડી હતી. જેના કારણે એક મોટા સેક્સ રેકેટનો ભાંડો ફૂટ્યો હતો. પોલીસે 8 લોકોની ધરપકડ કરી હતી, જેમાં 4 મહિલાઓ પણ સામેલ છે. પોલીસે સેક્સ રેકેટ ચલાવનારી મહિલા અને તેના પુરુષ સાથીની…

મુંબઇમાં કેવી રીતે કંટ્રોલમાં આવશે કોરોના? આ તસવીરો જોઈને તમને શું લાગે છે?

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર ચાલુ છે અને અહીં 80 હજારથી વધુ પોઝિટિવ કેસ અત્યારસુધીમાં આવી ગયા છે. જો કે હવે લોકડાઉનમાં ઘણી બધી છૂટ આપી દેવામાં આવી છે. આ દરમિયાન મુંબઇના સૌથી લોકપ્રિય હેંગઆઉ્ટસમાં એક મરીન ડ્રાઇવ પર ફરી એકવાર લોકો…

એક ખૂબીને કારણે પરિણીત રાજ કુંદ્રા પર ફિદા થઈ હતી અભિનેત્રી શિલ્પા શેટ્ટી

મુંબઈઃ શિલ્પા શેટ્ટી 45 વર્ષની થઈ ગઈ છે. 8, જૂન 1975એ જન્મેલી શિલ્પાએ 27 વર્ષ પહેલાં ફિલ્મ ‘બાજીગર’થી ડેબ્યુ કર્યું હતું. ‘બાજીગર’ ફિલ્મમાં શાહરૂખ ખાન અને કાજોલ પણ શિલ્પા શેટ્ટી સાથે લીડ રોલમાં હતાં. લગભગ 15 વર્ષ બોલિવૂડમાં કામ કર્યા…

ઈન્ટિમેટ તસવીરો વાયરલ થતાં આઘાતમાં સરી પડી હતી આ હોટ અભિનેત્રી અને…..

મુંબઈઃ વિશ્વભરમાં કોરોના વાઇરસના કેસ સતત વધી રહ્યા છે. આજથી દેશ અને ગુજરાતમાં ગાઇડલાઇન મુજબ મોટા ભાગના મંદિર, ઓફિસ, હોટેલ અને ઉદ્યોગો ફરી ધમધમતા થયાં છે. જોકે, હજુ પણ સેલેબ્સ પણ ઘરમાંથી બહાર નીકળતા નથી. એવામાં અત્યારે સેલેબ્સ સાથે જોડાયેલા…

બોલિવૂડમાં શરૂ થયો નવો ટ્રેન્ડ, સેલેબ્સ લગ્ન વગર જ બની રહ્યાં છે માતા-પિતા

ગ્લેમર ઈંડસ્ટ્રી હંમેશાં લોકો વચ્ચે નવો જ ટ્રેન્ડ સેટ કરે છે. પછી તે ફેશન, લુક્સ બાબતે હોય કે પછી સંબંધો અને પર્સનલ લાઇફ સાથે સંકળાયેલ બાબતે હોય. આજ-કાલ બોલિવૂડમાં એક નવા ટ્રેન્ડની શરૂઆત થઈ ગઈ છે. છેલ્લા કેટલાક સમયમાં ઘણાં…

માત્ર 39 વર્ષની ઉંમરે સાઉથ એક્ટર ચિરંજીવીનું અવસાન, સાઉથના સ્ટાર્સ શોકમાં ગરકાવ

સાઉથ એક્ટર ચિરંજીવી સરજાનું 39 વર્ષની ઉંમરે નિધન થયું છે. ચિરંજીવીનું 7 જૂને હાર્ટ અટેક આવ્યા બાદ નિધન થયું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક્ટરને શ્વાસ સંબંધિત બીમારી હતી અને તેને બેંગલુરૂના જયનગરમાં સાગર અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ચિરંજીવીના અચાનક…

You cannot copy content of this page