Only Gujarat

Bollywood FEATURED

ઈન્ટિમેટ તસવીરો વાયરલ થતાં આઘાતમાં સરી પડી હતી આ હોટ અભિનેત્રી અને…..

મુંબઈઃ વિશ્વભરમાં કોરોના વાઇરસના કેસ સતત વધી રહ્યા છે. આજથી દેશ અને ગુજરાતમાં ગાઇડલાઇન મુજબ મોટા ભાગના મંદિર, ઓફિસ, હોટેલ અને ઉદ્યોગો ફરી ધમધમતા થયાં છે. જોકે, હજુ પણ સેલેબ્સ પણ ઘરમાંથી બહાર નીકળતા નથી. એવામાં અત્યારે સેલેબ્સ સાથે જોડાયેલા કિસ્સા, ફોટો અને વીડિયો વાઇરલ થઈ રહ્યા છે. આ દરમિયાન સાઉથની સુપરસ્ટાર નયનતારાનો એક કિસ્સો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. આ કિસ્સાને લીધે 6 વર્ષ પહેલાં એક્ટ્રસની લાઇફ ખૂબ જ ડિસ્ટર્બ થઈ ગઈ હતી.

નયનતારા અને સિંબૂના કેટલાંક ઇન્ટિમેટ ફોટો 2014માં સોશિયલ મીડિયામાં લીક થયાં હતાં.

તે સમયે વાઇરલ થયેલાં ફોટોમાં નયનતારા અને સિંબૂ લિપલૉક કરતાં જોવાં મળ્યા હતાં. ફેન્સ પણ આ ફોટોને જોઈ આઘાતમાં હતાં.

નયનતારા અને સિંબૂ એક બીજાની ખૂબ જ નજીક હતા. બંને પાર્ટીઓમાં સાથે કોઝી થતાં પણ જોવા મળતા હતા.

જ્યારે બંનેનો ઇન્ટિમેટ ફોટો લીક થયો ત્યારથી તેમના સંબંધમાં ખૂબ જ ઉતાર-ચઢાવ ચાલી રહ્યો હતો.

નયનતારા આ દુખ સહન કરી શકતી નહીં અને તેમણે સિંબૂ સાથે સંબંધ તોડી નાખ્યો હતો. આ ઘટના માટે નયનતારાએ સિંબૂને જવાદાર ગણાવ્યો હતો.

સિંબૂએ વર્ષો પછી આ મામલે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, ‘તેમને ખુદ આ વાતનો આઘાત લાગ્યો હતો, પણ તેમને આ કામ નહોતું કર્યું. તેમને સ્વીકાર્યું હતું કે ફોટો જૂના ફોનમાંથી લેવામાં આવ્યા હતાં.’

નયનતારા અને સિંબૂએ અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું છે, પણ પર્સનલ જીવનમાં આવેલાં આ પ્રોબ્લેમ પછી સિંબૂને ભૂલી તે આગળ વધી ગઈ હતી.

સિંબૂ સાથે સંબંધ પૂરો થયા પછી નયનતારા પ્રભુદેવાની નજીક આવી હતી. ઉલ્લેખનીય છે કે, તે સંબંધ પણ વધારે દિવસ સુધી ટક્યો નહોતો. નયનતારા અત્યારે વિગ્નેશ સિવન સાથે રિલેશનમાં છે અને બંને જલદી લગ્ન કરવાના છે.

You cannot copy content of this page