Only Gujarat

Day: April 11, 2024

આ ગુજરાતી બિઝનેસમેને વગર માર્કેટિંગે મલ્ટીનેશનલ કંપનીઓને હંફાવી, આજે હજારો કરોડનું સામ્રાજ્ય

વેફરનું નામ પડે એટલે પહેલું નામ યાદ આવે બાલાજીનું. નમકીનની ટેસ્ટી દુનિયામાં રાજકોટની બાલાજી વેફર્સનો સ્વાદ લોકોને દાઢે વળગ્યો છે. બાલાજી વેફર્સ એ પેપ્સિકો જેવી વિદેશી કંપનીઓને હંફાવી રાખી છે. બાલાજીના મહેનતું માલિક ચંદુભાઈ વિરાણીએ આજે તેના થકી હજારો કરોડનું…

ગુજરાતના આ મોટા સિટીની ફેમસ પાઉંભાજી ખાવાનું ચૂકતાં નહીં, ખાવા માટે લાગે છે લોકોની લાઈનો

સુરતના કડોદરા રોડ પર આવેલ જેઠાની પાઉંભાજી સુરત જ નહી વિદેશમાં પણ ખૂબ જ પ્રખ્યાત છે. આ દુકાન જલારામ પાઉંભાજી સેન્ટરના નામથી ચલાવવામાં આવી છે પરંતુ દરેક લોકો તેને જેઠાની પાઉંભાજીના નામથી જ ઓળખે છે. જેઠાની પાઉંભાજી એટલી પ્રખ્યાત છે…

આ ગુજરાતી એક્ટ્રેસ ફિલ્મોમાં આવી તે પહેલાં દેખાતી હતી આવી, આ રીતે બનાવી અલગ ઓળખ

મુંબઈઃ પ્રાચીએ ‘રૉક ઑન’, ‘વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈ’, ‘બોલ બચ્ચન’ અને ‘અઝહર’ સહિતની ફિલ્મોમાં કામ કર્યું છે. પ્રાચીએ બોલિવૂડમાં એન્ટ્રી કર્યાને લગભગ ઘણાં વર્ષો થઈ ગયા. પ્રાચીએ વર્ષ 2006થી પ્રસારિત થતી સિરિયલ ‘કસમ સે’માં બાનીનો રોલ પ્લે કર્યો…

ગુજરાતમાં અહીં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયું સ્વર્ગને ભૂલી જાવ એવું મુક્તિધામ

મુક્તિધામનું નામ પડે એટલે ભલભલાના ધબકારા વધી જાય છે. મુક્તિધામમાં કોઈ જવાનું પસંદ કરતું નથી પરંતુ ઉત્તર ગુજરાતના આંગણે બનેલું મુક્તિધામ સ્વર્ગને પણ ભુલાવી દે તેવું છે. આ મુક્તિધામ ડીસામાં બનાસ નદીના કિનારે 14 વીઘામાં તૈયાર કરવામાં આવ્યું છે. જેનો…

ગુજરાતના આ કોમેડીમેનની આવી છે લાઈફ સ્ટાઈલ, તસવીરો જોઈ તમને પણ હસી આવશે

અભિનેતા અને હાસ્ય કલાકાર જીતુ પંડ્યાનો જન્મ મહીસાગર જિલ્લાના લુણાવાડા પાસેના ભૈસર ગામમાં થયો હતો. તેના પિતા યજમાન હતા. જીતુ પંડ્યાએ દાહોદની ભીલ સેન્ટર હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. અભ્યાસ દરમિયાન તેમને અભિનયમાં રસ પડ્યો. સિનેમા-સાહિત્ય સાથેની વાતચીતમાં જીતુ પંડ્યા કહે…

You cannot copy content of this page