Only Gujarat

Day: April 18, 2024

એક્સપ્રેસ વે પર અકસ્માતમાં પતિ-પત્ની અને પુત્રનાં મોત બાદ વૃદ્ધ માતાએ રડતાં રડતાં કહ્યું, ત્રણેય જતાં રહ્યાં, હવે હું કેવી રીતે જીવીશ, મને પણ જોડે લઈ જાઓ’

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રેલર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 10 લોકોનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં. અમદાવાદ–વડોદરા હાઈવે પર ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં ગોઝારો અકસ્માત સર્જાતાં મોતની ચિચિયારીઓ ગુંજી ઊઠી હતી. ત્યારે મૂળ પંચમહાલ જિલ્લાના ગોધરા…

Abp C-Voter Gujarat Survey: ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસને કેટલી બેઠકો મળશે? આંકડા જાણીને નહીં થાય વિશ્વાસ

ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે. હાલમાં અહીંની તમામ બેઠકો પર ભાજપના સાંસદો પ્રતિનિધિત્વ કરે છે. અહીંની તમામ સીટો પર 7 મેના રોજ મતદાન થશે. અહીં BJP vs India એલાયન્સ (I.N.D.I.A) વચ્ચેની લડાઈ છે. ભાજપે પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે ત્યારે…

કાળઝાળ ગરમીમાં ઠંડીનો અહેસાસ! આ ટ્રાફિક પોલીસની એસી હેલ્મેટની થઈ રહી છે આખા ગુજરાતમાં ચર્ચા

ગુજરાતમાં આ દિવસોમાં ભારે ગરમી પડી રહી છે. દરમિયાન ટ્રાફિક પોલીસે ગરમીથી બચવા માટે એક અનોખો રસ્તો કાઢ્યો છે. વડોદરામાં ટ્રાફિક પોલીસે તેના કર્મચારીઓને એસીથી સજ્જ હેલ્મેટ આપ્યા છે જેથી તેઓ સતર્કતાથી રોડ પર ઉભા રહીને ટ્રાફિકને નિયંત્રિત કરી શકે….

દુબઈમાં આટલો બધો વરસાદ કેમ પડ્યો? શા માટે દુબઈ વરસાદનો ન કરી શક્યું સામનો? જાણી સમગ્ર હકીકત

16 એપ્રિલથી દુબઈ ડૂબવાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. હકીકતમાં, 15 એપ્રિલના રોજ ખાડી દેશોમાં એટલો વરસાદ પડ્યો કે રણની વચ્ચે આવેલું દુબઈ શહેર સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયું. હાલમાં, વિશ્વના સૌથી આધુનિક શહેરોમાંના એક એવા દુબઈની…

પૂર્વ પતિ અરબાઝ ખાનને લઈ મલાઈકા અરોરાએ કર્યો મોટો ખુલાસો, જાણીનો તમે પણ ચોંકી જશો

બોલિવૂડ દિવા મલાઈકા અરોરા અને અરબાઝ ખાનનો પુત્ર અરહાન ખાન પોતાનો શો ડમ્બ બિરયાની લઈને આવ્યો છે. જેમાં તે પોતાના પરિવારના સભ્યો સાથે વાત કરતી અને મસ્તી કરતી જોવા મળી રહી છે. શોનો પહેલો એપિસોડ ખૂબ જ પસંદ કરવામાં આવ્યો…

You cannot copy content of this page