Only Gujarat

Month: June 2020

યુવકમાં દેખાયા હતા કોરોનાના લક્ષણો, પરિવારજનોએ ના અટકાવ્યા લગ્ન, થયું મોત

પટણાઃ બિહારના પાટનગર પટણાના એક ગામમાં લગ્નમાં સામેલ થયેલા 95 લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. લગ્નના 2 દિવસ બાદ જ 30 વર્ષીય વરરાજાનું પણ મોત થયું હતું. મૃતક યુવક અનિલ ગુરુગ્રામમાં સોફ્ટવેર એન્જિનિયર હતો. જોકે તેના અંતિમ સંસ્કાર અગાઉ…

જમીનમાંથી મળ્યું દુર્લભ પ્રાચીન સિક્કાઓ ભરેલું માટલું, ઉપર ફારસી ભાષામાં હતું લખાણ

જયપુરઃ રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં એક એવી ઘટના સામે આવી છે જ્યાં ખોદકામ દરમિયાન અચાનક એક માટલું મળી આવ્યું હતું. જેના કારણે લોકોને નવાઈ લાગી હતી. લોકોએ માટલાની અંદર જોયું તો તેમાં તાંબાના 333 દુલર્ભ પ્રાચીન સિક્કાઓ જોવા મળ્યા. વાસ્તવમાં…

લૉકડાઉન બાદ ખુલ્યું સલૂન, માલિકે સોનાની કાતર વડે કાપ્યા ગ્રાહકના વાળ

કોલ્હાપુરઃ લૉકડાઉનના કારણે છેલ્લા 3 મહિનાથી મહારાષ્ટ્રમાં સલૂન અને બ્યૂટી પાર્લરને ફરી ખોલવાની મંજૂરી મળી ગઈ છે. સરકાર દ્વારા મંજૂરી મળ્યા બાદ કોલ્હાપુરમાં એક સલૂન માલિકે પોતાના પ્રથમ ગ્રાહકના વાળ કાપવા માટે સોનાની કાતરનો ઉપયોગ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે,…

આ તે કેવો દીકરો? નીચેના માળે રહેતી સગી જનેતાની ખબર પણ ન લઈ શક્યો

નવી દિલ્હીઃ આજના કળયુગમાં માણસ સંબંધોથી દૂર ભાગી રહ્યો છે. આજે દરેક વ્યક્તિ પોતાના સ્વાર્થમાં પરિવારને ભૂલી રહ્યો છે. એક વૃદ્ધ માતા પોતાના દીકરાના ઘરથી અમુક ડગલા દૂર દમ તોડી દે છે છતાં દીકરાને આ અંગે જાણ થતી નથી તે…

ગુજરાતી એક્ટર સાથે આ જાણીતી ડિવોર્સી એક્ટ્રેસનું થયું હતું બ્રેકઅપ, થઈ એવી હાલાત કે…

મુંબઈઃ કામ્યા પંજાબી અને શલભ ડાંગના લગ્નને 4 મહિનાથી વધુ સમય થઈ ગયો છે. બંને પોતાના લગ્નજીવનમાં ખુશ છે. જોકે, એક સમય એવો પણ હતો જ્યારે કામ્યા ખૂબ જ તણાવમાં હતી. લગ્ન પહેલા કામ્યા પંજાબી ‘યે હૈ મોહબ્બતે’ના અભિનેતા કરણ…

વારંવાર ક્લિક કરવી પડી મોંઘી, એક સાથે થઈ ગઈ 12 કરોડની 28 કાર બુક

બર્લિનઃ ટેસ્લાની કારને આખી દુનિયામાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. લોકોએ ગાડીને મેળવવા માટે મહીનાઓ સુધી રાહ જુએ છે. જો કે જર્મનીમાં એક વ્યક્તિએ એક સાથે જ્યારે ઑનલાઈન 28 નવી ટેસ્લા ઑર્ડર કરી તો કંપની પણ ચોંકી ગઈ. થયું…

પરિવાર હતો ભાઈ-બહેનના પ્રેમની વિરુદ્ધમાં, લગ્નના આગલા દિવસે ભર્યું એવું પગલું કે મા-બાપ પર તૂટ્યું આભ

લખનઉઃ ઉત્તર પ્રદેશના કન્નૌજમાં રવિવારે (28 જૂન) બપોરે એક ગામની બહાર કાકા-બાપાના ભાઈ બહેનના મૃતદેહ એક વૃક્ષ પર લટકતા મળ્યા. બંને રાત્રે પોત-પોતાના ઘરેથી ગાયબ થયા હતા. યુવકની જાન સોમવારે જવાની હતી, માનવામાં આવે છે કે એટલે જ બંનેએ આત્મહત્યા…

આ શાતિર મહિલાઓ NRIના બંગલાઓ પર આ રીતે જમાવતી કબજો, બધાની વચ્ચે કપડાં ઉતારીને કરતી…

ચંદીગઢ: કિંમતી હવેલીઓ પણ દાનત બગાડનાર ગેંગનું નાટક આખરે કામ ન આવ્યું. વિદેશમાં રહેતા NRIના કિંમતી મકાનને હડપ્પ કરી જવા માટે એક શાતિર ગેંગે પ્લાન તો ઘડી કાઢ્યો પરંતુ તેમની ચાલબાજી કંઇ કામ ના આવી. વિદેશમા રહેતા NRIની મિલકતને પચાવી…

ATMમાં પૈસા ઉપાડવા જાવ છો? કોરોનાનો બની શકો છો ભોગ, પહેલાં વાંચી લો કેવી રીતે કરવો ઉપયોગ?

નવી દિલ્હીઃ હાલ સમગ્ર દુનિયા કોરોના વાયરસની સામે ઝઝુમી રહી છે. હાલ તેની વેક્સીન કે કોઇ ચોક્કસ દવા નથી. તો કોરોનાથી બચવાનો માત્ર એક જ ઉપાય છે સાવધાની. કોરોના વાયરસ કેવી રીતે, ક્યાંથી અને કેમ લાગી જાય તે કોઇ નથી…

વર્ષોથી આ ભૂત બંગલો લોકોની નજરથી ગાયબ હતો, નરી આંખે ના દેખાય પણ ….

લંડનઃ દુનિયામાં એવા અનેક સ્થાન છે, જે છૂપાયેલા રહે છે અને તે સ્થળ વિશે જુદી જુદી વાતો સાંભળવા મળે છે. જ્યારે આવા સ્થળની હકીકત જાણવાની કોશિશ કરીએ છીએ ત્યારે કેટલીક વખત ચોંકાવી દેતી હકીકત સામે આવે છે. કોરોનેશનલ સ્ટ્રીટ સ્ટારે…

You cannot copy content of this page