Only Gujarat

Day: June 27, 2020

પહેલી વાર તો નહીં થાય વિશ્વાસ…પણ કરોડોની લેમ્બર્ગિની કારમાં બેસીને આ ભાઈ ઘરે આપી જાય છે કેરી

દુબઈ સ્થિત પાકિસ્તાન સુપર માર્કેટ એક એવું બજાર છે જ્યાં કરોડોની લેમ્બોર્ગિની કાર દ્વારા કેરી પહોંચાડાય છે. આટલું જ નહીં, જો કોઈ ગ્રાહક કેરીનો ઓર્ડર આપે છે તો તેને ફ્રી રાઈડ પણ મળશે. વાસ્તવમાં, આ દુબઈનો મામલો છે, અહીં પાકિસ્તાની…

મા-બાપને માત્ર નવ મહિનાના લાડલાની પણ ના આવી દયા ને અલગ-અલગ રૂમમાં જઈને ખાધો ગળેફાંસો

ગાઝિયાબાદઃ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં આવેલ સાહિદાબાદના ઈંદિરાપુરમના જ્ઞાન ખંડ 1માં શુક્રવારે (26 જૂન) સવારે એક ફ્લેટમાં જુદા જુદા રૂમમાં પતિ અને પત્નીની લાશ લટકતી મળી આવી હતી. મૃતક મહિલા ગ્રેટર નોઈડામાં રહેતી બહેનને મોબાઇલથી મેસેજ કર્યો હતો. જાણો આ પછી…

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

ગાંધીનગર: સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે અને દિવસે દિવસે દર્દીઓની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે આજે રાજકારણમાં મોટા સમાચાર સામે આવ્યા હતાં. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં સમગ્ર ગુજરાતમાં…

કિંગ ખાનને બોલિવૂડમાં થયાં 28 વર્ષ પૂર્ણ પણ હજી પણ દિવ્યા ભારતી સાથેની પહેલી ફિલ્મ નથી જોઈ!

મુંબઈઃ બોલિવૂડમાં કિંગ ઓફ રોમાન્સ કહેવાતા શાહરૂખ ખાને ઋષિકપૂરની સાથે ફિલ્મ ‘દિવાના’ ડેબ્યૂ કર્યું હતું. આ મૂવી 25 જૂન 1992માં રીલિઝ થઇ હતી. આ ફિલ્મ સાથે શાહરૂખ ખાનને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 28 વર્ષ પૂરા કર્યો. ‘દિવાના’ બાદ શાહરૂખ ખાને એક પછી…

‘મહાભારત’ની દ્રૌપદીએ સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાને ગણાવી હત્યા, CBI તપાસની કરી માગણી

મુંબઈઃ સુશાંત સિંહના મોતનું રહસ્ય વધુને વધુ ઘૂંટાઈ રહ્યું છે. એવામાં હવે તેના ફેન્સની સાથે સાથે ઍક્ટ્રેસની પણ માગણી છે કે તેના મોતનું સાચું કારણ સામે આવે. ટીવી શૉ ‘મહાભારત’માં દ્રૌપદીનું પાત્ર નિભાવનાર કલાકાર રૂપા ગાંગુલીએ ટ્વીટ કરેલો એક વીડિયો…

10 વર્ષીય બાળકીને એક હાથ નથી છતાંય ના હારી હિંમત ને કોરોનાકાળમાં આ રીતે કરી રહી છે મદદ

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના કેસની સંખ્યા પાંચ લાખને પાર થઇ ગઇ છે. દુનિયાભરના વૈજ્ઞાનિકો કોરોનાની વેક્સિન અને તેની દવાની શોધ માટે મહિનાઓથી રિસર્ચ કરી રહ્યાં છે પરંતુ હજુ સુધી કોઇપણ દેશને તેમાં સફળતા નથી. આ સ્થિતિમાં વડાપ્રધાન મોદીએ પણ…

પડોશીઓની શરમજનક હરકત, કોરોના દર્દીનું નિધન થતાં કરી એવી હરકત કે CM થયા આકરા પાણીએ!

શ્રીકાકુલમ: આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમથી માનવતાને શરમજનક કરતી ઘટના સામે આવી છે. કોરોના વાઈરસથી પીડિત 2 લોકોના મોત બાદ તેમના મૃતદેહોને ખોદકામ કરતા જેસીબી મશીન થકી સ્મશાનગૃહ પહોંચાડવામાં આવ્યા હતા. આ ઘટનાનો વીડિયો વાઈરલ થવાની સાથે જ લોકોએ આકરી ટીકા કરી…

બોલિવૂડમાં થોડી પણ માણસાઈ છે? સુશાંત સિંહ રાજપૂતના અંતિમ સંસ્કાર બાદ કર્યો આવો તમાશો કે…

મુંબઈ: 14 જૂને એક્ટર સુશાંત સિંહ રાજપૂતે પોતાના બાંદ્રા સ્થિત ઘરમાં આત્મહત્યા કરી હતી. હવે, ફિલ્મ પ્રોડ્યૂસર મિત્ર સંદીપ સિંહે ખુલાસો કર્યો કે, એક્ટરના નિધન બાદ લોકો કેવા પ્રકારનું વર્તન કરી રહ્યાં છે. સંદીપ સિંહે કહ્યું કે, તેની પાસે બોલિવૂડના…

હાઈવે પર અધિકારી કારમાં શારીરિક સંબંધ બનાવતા મળ્યો જોવા, વીડિયો થયો વાઈરલ

તેલ અવીવ: સંયુક્ત રાષ્ટ્ર સંઘના એક અધિકારીનો મહિલા સાથે કારમાં શારીરિક સંબંધ માણવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો ઈઝરાયલના પાટનગર તેલ અવીવથી સામે આવ્યો છે. વીડિયો વાઈરલ થયા બાદ સંયુક્ત રાષ્ટ્રએ જણાવ્યું કે, આ ઘટના…

સુશાંત સિંહ રાજપુતના મોત બાદ આ અભિનેત્રીએ કર્યો ખુલાસો

મુંબઈઃ બોલિવૂડમાં ઘણાં વર્ષોથી નેપોટિઝ્મનો મુદ્દો ચર્ચાઈ રહ્યો છે. ઘણીવાર આ મુદ્દે ચર્ચા થઈ છે અને તે સમયે જતાં શાંત થઈ જાય છે પણ, સુશાંત સિંહ રાજપુતના નિધન પછી એકવાર ફરી નેપોટિઝ્મ અંગે ભારે ચર્ચા શરૂ થઈ છે. કેટલાક મોટા…

You cannot copy content of this page