Only Gujarat

Day: June 27, 2020

પ્રેમિકાની હત્યા કર્યાં બાદ પ્રેમીએ જાતે જ પોતાનું કાપ્યું ગળું પણ તે…..

રાજસ્થાનના અલવર જિલ્લાના સદર થાના ક્ષેત્રમાં એક યુવકે ગુરુવાર 25 જુને પોતાની પ્રેમિકાની ગળું રહેંસી હત્યા કરી દીધી ત્યારબાદ યુવકે પોતાનું ગળું કાપવાનો પ્રયાસ કર્યો પરંતુ હાલ તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. યુવક મકાન બનાવતા મિસ્ત્રીનું કામ કરતે છે. મૃતક…

માર્કેટમાં આવી રહી છે 7 સીટર હ્યુન્ડાઈ ક્રેટા, જાણો ક્યારે થશે લોન્ચ

હ્યુન્ડાઈ ક્રેટા કંપનીની સૌથી પોપ્યુલર કારમાંથી એક છે. આ કારનું 7 સીટર વર્જનની ફેન્સ ઘણા સમયથી રાહ જોઇ રહ્યાં છે. હવે 7 સીટર ક્રેટાની લોન્ચિંગને લઇને નવી જાણકારી સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં પહેલા આ કાર…

ટિકટોક સ્ટાર સિયા કક્કર આપઘાત કેસમાં આવ્યો ચોંકાવનારો વળાંક

જાણીતી 17 વર્ષિય ટિકટોક સ્ટાર સિયા કક્કરે દિલ્હીની ગીતા કોલોની સ્થિત પોતાના ઘરે ફાંસી લગાવી આપઘાત કરી લીધો. બુધવાર 24 જુનની રાતે પોલીસને સિયાની આત્મહત્યા કરવાની જાણ થઇ. આત્મહત્યાનું કારણ હજુ બહાર આવ્યું નથી. સિયા સોશિયલ મીડિયા પર કેટલીક ફેમસ…

મલાઈકાએ બોયફ્રેન્ડ અર્જુન કપૂરને આ રીતે આપી બર્થ-ડેની શુભેચ્છા

મુંબઈઃ અર્જુન કપૂરના 35માં બર્થ ડે પર ગર્લફ્રેન્ડ મલાઇકા અરોરાએ તેમને એક અલગ અંદાજમાં જન્મદિવસ વિશ કર્યો છે. મલાઇકાએ તેમની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર અર્જુન કપૂર સાથેનો ફઓટો શેર કર્યો હતો. પહેલા ફોટોમાં અર્જુન-મલાઇકા અને તેમની એક ફ્રેન્ડ જોવા મળી રહી…

28 વર્ષ પહેલાં છેલ્લીવાર આ ફિલ્મમાં જોવા મળી હતી અમિતાભની આ એક્ટ્રસ

મુંબઈઃ 29 વર્ષ પહેલા આવીલે અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘હમ’ના પોપ્યુલર ગીત ‘જુમ્મા ચુમ્મા’ની એક્ટ્રસ કિમી કાટકર લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે. કિમી કાટકર છેલ્લીવાર 1992માં આવેલી ફિલ્મ ‘જુલ્મ કી હુકૂમત’માં જોવા મળી હતી. આ પછી તેઓ ફિલ્મમાં જોવા મળ્યા નથી….

પથ્થર સાથે અથડાઈને પાંચ ફૂટ ઉપર વીજળીનાં થાંભલામાં ફસાઈ ગઈ કાર પછી…..

છત્તીસગઢના ધમતરીમાં શુક્રવારે વહેલી સવારે અકસ્માતમાં એક હાઇ-સ્પીડ કાર ઇલેક્ટ્રિક પોલમાં ફસાઈ ગઈ હતી. અકસ્માતમાં ડ્રાઇવરને કંઇ થયું નથી. તે સલામત બહાર આવ્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે પથ્થર સાથે કારની ટક્કરને કારણે આ અકસ્માત થયો હતો. જો કે,…

સુશાંત સિંહનાં મોત બાદ માત્ર આ 2 જ વ્યક્તિએ તેનાં પિતાને મળીને આપી સાંત્વના

સુશાંતના ગયા પછી પરિવારના સભ્યોની વ્યથાની કલ્પના પણ કરી શકાતી નથી અને તેની પૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા પણ આ ઘટનાથી એટલી જ દુ:ખી છે. એક ઈન્ટરવ્યૂમાં સુશાંતના પિતાએ જણાવ્યું કે અંકિતા પટણા આવી હતી. અભિનેતાના અંતિમ સંસ્કાર સમયે અંકિતા માત્ર પરિવારમાં…

ઘણાં બધાં વ્રતો અને માનતાઓ માન્યા બાદ થયો હતો સુશાંત સિંહ રાજપુતનો જન્મ

સુશાંત સિંહ રાજપૂતનાં દુ:ખદ અવસાન પછી, તેના ચાહકો, ઈન્ડસ્ટ્રી અને પરિવારજનો બધા જ અફસોસ વ્યક્ત કરી રહ્યા છે. સુશાંતની યાદો હજી હ્રદયને કંપાવી રહી છે. જેઓ સુશાંતને ઓળખતા નથી, તેઓ પણ પીડાદાયક લાગણી અનુભવે છે, તો જેમણે જન્મ આપ્યો છે…

You cannot copy content of this page