Only Gujarat

Day: June 2, 2020

ઈટલીના ટોચના ડોક્ટર્સે કોરોનાને લઈ આપ્યાં રાહતના સમાચાર, વાંચીને તમે પણ થશો ખુશ

રોમઃ કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. ઈટલીના ટોચના ડોકટરોએ દાવો કર્યો છે કે કોરોના વાયરસ ધીમે ધીમે તેની ક્ષમતા ગુમાવી રહ્યો છે અને હવે તે એટલો ઘાતક નથી. ડોકટરો કહે છે કે હવે કોરોના…

ગુજરાતના આ ગામમાં એક જ પરિવારના 4 સભ્યો રાત-દિવસ ‘કોરોના વોરિયર્સ’ તરીકે બજાવે છે ફરજ

સાબરકાંઠા: ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે જેને ફેલાતો રોકવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. સમગ્ર દુનિયામાં કોરોનાની મહામારીએ ભયનો માહોલ ઊભો કર્યો છે ત્યારે આ ભયના માહોલમાં પણ આપણાં દેશના ડોક્ટર્સ અને નર્સો…

ફોનમાંથી ચાઈનીઝ એપનો કરો ખાત્મો, ઈન્સ્ટોલ કરો આ સ્વદેશી એપ

નવી દિલ્હીઃ દેશમાં હાલ ચીની વસ્તુઓના વિરોધનો માહોલ જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસ બાદ લદ્દાખમાં બોર્ડર સાથે જોડાયેલી સમસ્યાઓને લઈને લોકોમાં આ લાગણી વધતી જોવા મળી રહી છે. ભારતમાં ચીની પ્રોડક્ટ્સ મોટા પ્રમાણમાં ઉપલબ્ધ છે, એટલે જ તો ઘણી…

નશામાં ધૂત આ વ્યક્તિએ કરી એવી હરકત કે ડોક્ટર્સ પણ માથું ખંજવાળતા રહી ગયા

નાગાપટ્ટિનમઃ તમિલનાડુના નાગાપટ્ટિનમ જિલ્લામાં એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. જિલ્લા હૉસ્પિટલમાં એક શખ્સના પેટમાંથી શરાબની બોટલ નીકળતા ડૉક્ટર્સ આશ્ચર્યમાં પડી ગયા. ઘટના એવી છે કે, 29 વર્ષના એક વ્યક્તિને 28 મે, ગુરુવારે પેટમાં ખૂબ જ દુઃખાવો થતો હોવાની ફરિયાદ…

14 વર્ષની દીકરીનું ચાલતું હતું 34 વર્ષના પુરુષ સાથે અફેર અને પછી રોષે ભરાયેલા પિતાએ

તહેરાન: ઇરાનમાં ઓનર કિલિંગનો એક ચોંકાવી દેતો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પિતાએ દીકરીના પ્રેમસંબંધના કારણે દીકરીને પોતાના હાથે મોતના ઘાટ ઉતારી દીધી. નોંધનીય છે કે ઇરાનનમાં ઓનરકિલિંગના કેસ વધી રહ્યાં છે. આ કારણે હાલ સોશિયલ મીડિયા પર પણ…

નોકરીના છેલ્લાં દિવસે આ IPS અધિકારીએ ઓફિસનું કર્યું એવું કારનામું કે…

નવી દિલ્હી: કેરળના સૌથી વરિષ્ઠ આઈપીએસ અધિકારીમાં સામેલ જૈકબ થૉમસ પોતાની નોકરીના અંતિમ દિવસે રવિવારે (31 મે) ઓફિસમાં નીચે જ સુઈ ગયા. 1985 બેચના આઈપીએસ ઓફિસર થૉમસના ઓફિસમાં સૂવાની તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ. તેમણે આ તસીવરો શેર કરતા…

કોરોના કાળ શું શું બતાવશે એ ખબર નથી? સોશિયલ ડિસ્ટન્સિંગ માટે કર્યો એવો જુગાડ કે…

નવી દિલ્હી: કોરોના વાઈરસના સંકટ વચ્ચે વિશ્વભરમાં તેનાથી બચવા માટે વેક્સિન બની રહી છે. જ્યારે તેનાથી બચવા હાલ સોશિયલ ડિસ્ટન્સિંગના પાલનની સલાહ આપવામાં આવી રહી છે. આ દરમિયાન રોમાનિયામાં એવા શૂઝ વેચાઈ રહ્યાં છે એટલી હદે લાંબા છે કે સોશિયલ…

અડધી રાત્રે પત્નીની આંખ ખુલી તો સામે જ ફેણ ચઢાવીને બેઠો હતો સાપ અને પછી…

કવર્ધા (છત્તીસગઢ) : અડધી રાતે ઘરમાં ઘુસી એક સાપે સંપૂર્ણ પરિવારને ડસી મોત આપ્યું હતું. આ ઘટના શનિવાર (30 મે) રાતના 12 વાગ્યાની છે. દંપતી પોતાના 10 વર્ષીય દીકરા સાથે જમીન પર જ ઊંઘતું હતું. આ દરમિયાન સાપે ત્રણેયને ડંખ…

શું ચોમાસાની સિઝનમાં કોરોનાના કેસમાં થશે ધરખમ વધારો? જાણો શું કહે છે એક્સપર્ટ

ચોમાસાનું ભારતમાં આગમન થઇ ચૂક્યું છે. હવામાન વિભાગે પણ વિધિવત ચોમાસાના પ્રારંભની પુષ્ટી કરી દીધી છે. અત્યારે આ સમયે સ્વાભાવિક જ બધાને એ સવાલ થતો હશે કે ચોમાસામાં કોરોનાથી સ્થિતિ શું હશે.? સામાન્ય રીતે ગરમી અંગે લોકોની માન્યાતા હતી કે…

દિનેશ કાર્તિકની પત્ની સાથે મુરલી વિજયને મળી ગઈ હતી આંખ, પ્રેગ્નન્ટ હતી ને કરી લીધા લગ્ન

ભારતના અનુભવી બેટ્સમેન દિનેશ કાર્તિક 1 જૂને 35 મો જન્મદિન હતો. દિનેશ કાર્તિક અત્યારે ભારતીય ટીમમાં નથી. દિનેશ કાર્તિકે પણ એમએસ ધોનીની જેમજ 2019 વર્લ્ડકપ સેમીફાઇનલ છેલ્લી ઈન્ટરનેશનલ મેચ રમી હતી. ICC અને BCCI એ પણ દિનેશ કાર્તિકને ટ્વિટ કરી…

You cannot copy content of this page