Only Gujarat

Day: June 29, 2020

મોબાઈલમાં પહેલાંથી ચાઈનિઝ એપ છે તેનું શું થશે? કામ કરશે કે બંધ થશે? જાણો બધું

નવી દિલ્હી: મોદી સરકારે ચીન પર ડિજિટલ સ્ટ્રાઈક કરી છે. કેન્દ્ર સરકારે લોકપ્રિય એપ ટિકટોક સહિત 59 ચાઈનિઝ મોબાઈલ એપ પર પ્રતિબંધ મૂકી દીધો છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ટિકટોક ઉપરાંત યુસી બ્રાઉઝર, વીચેટ, કેમ સ્કેનર, ક્લબ ફેક્ટરી વગેરે…

અંતરિક્ષમાં આપણી પૃથ્વીના આકાર કરતાં બેગણી બે મહા ધરતી મળી આવી, જીવન હોવાની પૂરી શક્યતા

બર્લિન: વૈજ્ઞાનિકોને અવકાશમાં 2 ગ્રહો મળી આવ્યા છે, જે પૃથ્વી જેવા છે. આ બંને ગ્રહો પર જીવન હોવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ શોધ જર્મનીના 2 ખગોળશાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવી છે. આ બંને ગ્રહો આપણી પૃથ્વી જેવી…

લૉકડાઉનની એવી અસર થઈ કે 10-10 વર્ષ બાદ આ નદીમાં જોવા મળ્યાં ખતરનાક જીવો

નવી દિલ્હી: લગભગ એક દાયકા બાદ યમુના નદીમાં અમુક ખતરનાક જીવ ફરી જોવા મળી રહ્યાં છે. આ જીવોના પરત ફરવાનું કારણ લૉકડાઉન અને હ્યુમન એકિટિવિટી ઓછી થઈ તે છે. યમુના નદીમાં તાજેતરમાં મગરના બચ્ચા જોવા મળ્યા હતા. એવું માનવામાં આવી…

કોરોના કાળમાં ખરીદો ઘર, તરત જ મળશે આ ચાર ફાયદા ને તમે રહેશો લાભમાં

નવી દિલ્હી: કોરોના મહામારીના કારણે દરેક સેક્ટરને અસર થઈ છે. જેમાંથી એક રિયલ એસ્ટેટ પણ છે. આમ તો રિયલ એસ્ટેટ સેક્ટર છેલ્લા 2 વર્ષથી દબાણમાં છે. પરંતુ કોરોના સંકટ દરમિયાન ગ્રાહકો પાસે હવે સૌથી શ્રેષ્ઠ તક રહેલી છે. સંકટનો સામનો…

કેમ વર્ષ 2020માં એક પછી એક મુસીબતો આવે છે? દસ હજાર વર્ષમાં જે નહોતું થયું તે છેલ્લાં છ-7 વર્ષમાં થઈ ગયું

ટોક્યો: જાપાનના પાટનગર ટોક્યોથી 940 કિ.મી. દૂર સ્થિત એક જ્વાળામુખી અમુક અઠવાડિયાથી સળગી રહ્યો હતો, જે અંતે 28 જૂન 2020ના રોજ ફાટ્યો. આ કારણે જવાળામુખીના ઉત્તર-પૂર્વ દિશામાં લાવા ઝડપથી વહી રહ્યાં છે. અવકાશમાં 12467 ફૂટની ઊંચાઈ ધુમાડો જોવા મળી રહ્યો…

આ છે મુંબઈ મેરી જાન… વર્ષો પહેલાં પણ એટલું જ ગ્લેમરસ હતું જેટલું આજે છે

મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઇ માયાનગીરી હંમેશા કોઇને કોઇ મુદ્દાને લઇને ચર્ચામાં રહે છે, હાલ મુંબઇ કોરોના ગ્રસ્ત છે. દેશમાં 5 લાખ, 29 હજાર લોકો કોરોના સંક્રમિત છે ત્યારે એકલા મુંબઇમાં 74, 252 લોકો કોરોના પોઝિટિવ છે. દેશમાં સંક્રમણથી 16…

સારા સમાચાર મળવાની આશા…કોરોનાની રસી આવશે તેવી અપેક્ષા, WHOએ કર્યો છે આ સૌથી મોટો દાવો

નવી દિલ્હીઃ દુનિયામાં કોરોના સંક્રમિતની સંખ્યા 1 કરોડથી વધુ થઇ ગઇ છે. આ મહામારીને નાથવા માટે વેક્સિન જ શ્રેષ્ઠ ઉપાય છે. ત્યારે દુનિયાભરના વૈજ્ઞાનિકો અને સ્વાસ્થ્ય સંસ્થા કોરોના વેક્સિનની શોધમાં લાગી ગયા છે. આ બધા જ પ્રયાસો વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય…

આ શેખ જીવે છે રજવાડી જીવન જોઈ આંખો થશે ચાર, હવેલીઓ એટલી કે પોતાના જ ઘરનું ભૂલી જાય એડ્રેસ

યુએઈઃ દુનિયામાં એવા લોકો પણ છે જેને દિવસમાં બે વખતનું જમવાનું પણ નસીબ નથી થતું. તો બીજી બાજુ ભગવાન કેટલાક લોકોને છપ્પર ફાડીને એટલી ધન દોલત આપે છે. તેમને તેને ગણવાનો પણ સમય નથી હોતો. આજે અમે આપને એવા જ…

કોરોનામાં ધંધો ચોપાટ થઈ જતાં સેક્સ વર્કર્સ અપનાવ્યો નવો રસ્તો

કોરોના મહામારી વચ્ચે જાહેર કરવામાં આવેલા લૉકડાઉનની અસર દેશના દરેક વર્ગ પર પડી છે. ઉત્તર કોલકાતાના રેડ લાઈટ વિસ્તાર સોનાગાછીમાં સેક્સ વર્કર્સની રોજી-રોટી પર સંકટ ઉભું થયું છે. એવામાં સોનાગાછીના કેટલાક સેક્સ વર્કર્સે પોતાના કામ કરવાની રીતને હાઈટેક કરી દીધી…

બોલિવૂડની આ સુપરહિટ ફિલ્મના 11 સેલેબ્સ નથી રહ્યા હવે આ દુનિયામાં

મુંબઈ: કોરોના કાળ હજુ ખતમ નથી થયો. દુનિયાભરમાં આ વાયરસનો પ્રકોપ હજુ પણ ચાલી રહ્યો છે. રોજ હજારો લોકો મોતના મુખમાં જઈ રહ્યા છે. ભારતની સ્થિતિની વાત કરીએ તો અહીં પણ વાયરસની અસર ઓછી નથી થઈ. દેશણાં રોજ અનેક લોકોના…

You cannot copy content of this page