Only Gujarat

Day: June 14, 2020

એક્ટર સુશાંતસિંહ રાજપુતની આત્મહત્યા બાદ શરૂ થઈ આ યુવતીની ચર્ચા, જાણો કોણ છે આ?

મુંબઈ: બોલિવૂડના ફેમસ એક્ટર સુશાંતસિંહ રાજપુતે મુંબઈમાં પોતના ઘરે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. સિનેમાની દુનિયામાં મોટું નામ ધરાવતા સુશાંતે અચાનક આવડું મોટું પગલું કેમ ભર્યું એ અંગે હજી કંઈ કહેવું ઉતાવળભર્યું ગણાશે. જોકે પોલીસનું કહેવું છે કે સુશાંત…

સુશાંતની માતા દીકરાને લઈને હંમેશા એક જ ગીત ગાતી- ‘પાપા કહેતે હૈ બડા નામ કરેંગા’

પટના: એક્ટર સુશાંતસિંહ રાજપૂત હવે આપણી વચ્ચે નથી. આ દુ:ખદ સમાચાર સાંભળી સુશાંતના પરિવારજનો અને સંબંધોઓ શોકમગ્ન થઈ ગયા છે. સુશાંતના મોતના સમાચાર આવતાં જ બિહારના પટના સ્થિત તેના પિતાના ઘરે લોકોની ભીડ ઉમટી પડી હતી. સુશાંતના પિતા ભાંગી પડ્યા…

સુશાંત સિંહ રાજપુત પાસે કુલ કેટલા કરોડની હતી સંપત્તિ? એક મુવીની કેટલી લેતો હતો ફી?

મુંબઈ: શાનદાર અભિનયના દમ પર ટીવીથી લઈને બોલીવૂડ સુધી પોતાની અલગ જ ઓળખ બનાવનાર અભિનેતા સુશાંત સિંહ રાજપુતે આજે પોતાના ઘરમાં પંખાથી લટકીને આત્મહત્યા કરી લીધી હતી. ઘણીવાર ખુશખુશાલ જોવા મળનાર સુશાંત સિંહના મોતના સમાચાર મળતાં જ આખું બોલિવૂડ સ્તબ્ધ…

કોરોનાનો તોડ કાઢવા નિષ્ણાતો સૂચવ્યા ત્રણ ઉપાયો, શું આનાથી કોરોના કાબૂમાં આવી જશે?

ન્યૂયોર્ક: કોરોના વાઈરસના વઘતા સંક્રમણથી સમગ્ર વિશ્વમાં હાલ ચિંતાનો માહોલ છે. કોરોનાના વધતા સંક્રમણને અટકાવવા અને વહેલી તકે તેનો તોડ શોધવા અને લોકો સુધી તે દવા પહોંચાડવી એક મોટો પડકાર છે. કોરોનાની વેક્સિન અને દવા માટે સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો પ્રયાસ…

આ મહિલાનું મકાન જે લોકો જોવા આવે છે તે તરત ભાગી જાય છે, આવી કરી નાંખી છે હાલત

ઇંગ્લેન્ડના ગ્લૂસ્ટ શાયરના લેડનીની રહેનાર મહિલાએ 2 કોટેજ ખરીદ્યા, ત્યાર બાદ તેમણે તેમને ચમકીલા રંગથી પેઇન્ટ કર્યું. મેરી રોજ યંગ નામની આ મહિલા હવે 61 વર્ષની થઇ ગઇ છે. તે આ ધરને 1987થી પેઇન્ટ કરીને ખૂબસૂરત બનાવવાની કોશિશ કરી રહી…

80 કરોડના લેવિશ બંગલાથી લઈને રોલ્સરોય સુધી, અક્કી પાસે છે આ સાત કિંમતી વસ્તુઓ

મુંબઈ: કોરોનાની અસર હજી ઓછી નથી થઈ. દુનિયાભરમાં આ મહામારીના કારણે લોકો દહેશતમાં છે. હજારો લોકો મોતના મોઢામાં હોમાઈ ગયા છે. ભારતમાં આ મહામારીથી બચવા માટે લૉકડાઉન કરવામાં આવ્યું હતું, પરંતુ હવે તેમાં રાહત આપવામાં આવી છે. ત્યારે સામાન્ય લોકોની…

સોશિયલ મીડિયાના માધ્યમથી થયા લગ્ન, સુહાગરાત્રે છતું થયું પત્નીનું ભોપાળું

શું તમે એ વ્યક્તિની ભાવનાનો અંદાજ લગાવી શકો છો જે સુહાગરાતે પોતાની પત્નીની રાહ જોઈ રહ્યો હોય અને તેને એ જ દિવસે ખબર પડે તે તેની પત્ની એક સ્ત્રી નહીં પરંતુ તેની જેમ જ એક પુરુષ છે. જી હાં આવું…

દીકરીને કારમાં ખેંચીને લઈ ગયા, પછી એવા સમાચાર આવ્યા કે બધા ખળભળી ઉઠ્યા

ઝજ્જર, હરિયાણા: અહીં શુક્રવારે સવારે 18 વર્ષની એક છોકરીના થયેલા અપહરણમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. લગભગ 3 કલાકની નાકાબંધી બાદ જ્યારે પોલીસ આરોપીઓ સુધી પહોંચી, તો ખબર પડી કે છોકરી અને જે છોકરાએ તેનું અપહરણ કર્યું હતું તેણે લગ્ન કરી…

કોરોનાથી માર્યા ગયેલાં ડોક્ટરની વિધવા પત્નીએ આપ્યો બાળકને જન્મ, લખી ભાવુક પોસ્ટ

ચીનમાં વુહાન કોરોના વાયરસનું એપીસેન્ટર હતું. અહીં હજારોની સંખ્યામાં રોજ પોઝિટિવ કેસ આવતા હતા આ સમયે ડોક્ટર્સ અને નર્સ પણ કોરોના દર્દીને સેવા કરતા કરતા સંક્રમિત થયા હતા. વુહાનમાં રહેતા ડોક્ટર લી.વેનલિયાંગ સાથે પણ આવું જ થયું. રહેતા ડોક્ટર લી.વેનલિયાંગને…

આ જે મુકેશ અંબાણીના ‘રાઈટ હેન્ડ’, જેમની કામ કરવાની સ્ટાઈલ છે એકદમ અલગ

મુંબઈ: એશિયાના સૌથી ધનિક વ્યક્તિ એવા મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રી લિમિટેડના જીયો પ્લેટફોર્મમાં રોકાણ કરવા માટે વિશ્વની દિગ્ગજ કંપનીઓની લાઈન લાગી છે. કોરોના સંકટમાં મુકેશ અંબાણીના જિયો પ્લેટફોર્મ્સમાં સૌથીવધુ રોકાણ થયું છે. ફેસબુક સહિત વિશ્વની 8 દિગ્ગજ કંપનીઓએ જિયો પ્લેટફોર્મ્સમાં…

You cannot copy content of this page