Only Gujarat

Day: June 14, 2020

આ કારણે ડિલિવરી વખતે ગભરાઈ ગઈ હતી કરિના, અંતે કરાવું પડ્યું સિઝેરીયન

મુંબઇ: હાલ કોરોના સમયમાં લોકો લોકડાઉન બાદ જ બહાર જોવાનું ઓછું પસંદ કરે છે. તેના કારણે લોકો સોશિયલ મીડિયા પર લોકો વધુ સમય પસાર કરે છે. આ સમયમાં સેલેબ્સ સાથે જોડાયેલા રસપ્રદ ફોટો કિસ્સા કહાણીઓ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ…

દીકરા સુશાંતના મોતના સમાચાર સાંભળીને ભાંગી પડ્યા પિતા, થઈ ગયા સૂનમૂન

મુંબઈ: ફેમસ એક્ટર સુશાંતસિંહ રાજપુતની આત્યહત્યાના સમાચારથી સમગ્ર દેશને આંચકો લાગ્યો છે. બોલિવૂડ સ્તબ્ધ થઈ ગયું છે. દીકરા સુશાંતના મોતના સમાચાર મળતા જ પટના રહેતાં પિતા તદન ભાંગી પડ્યા છે. ઘરમાં ગૂમસૂમ થઈને બેસી ગયા છે. જાણે ગળામાં ડૂમો ભરાઈ…

આત્મહત્યાના એક અઠવાડિયા પહેલા સુશાંત સિંહે ઈન્સ્ટાગ્રામ પર કોની તસવીર કરી હતી શેર?

મુંબઈ: વધુ એક આઘાતજનક સમાચારથી બોલિવૂડ ધ્રુજી ઉઠ્યું છે. ફેમસ બોલિવૂડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતે મુંબઈમાં પોતાના ફ્લેટ પર ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. આ અત્યંત દુ:ખદ સમાચારથી ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝ શોકમાં આવી ગઈ છે. કોઈને વિશ્વાસ નથી થતો કે સુશાંતસિંહ…

ફેમસ એક્ટર સુશાંતસિંહ રાજપુતે પોતાના ફ્લેટ પર ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

મુંબઈ: વધુ એક આઘાતજનક સમાચારથી બોલિવૂડ ધ્રુજી ઉઠ્યું છે. ફેમસ બોલિવૂડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતે મુંબઈમાં પોતાના ફ્લેટ પર ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. આ અત્યંત દુ:ખદ સમાચારથી ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝ શોકમાં આવી ગઈ છે. કોઈને વિશ્વાસ નથી થતો કે સુશાંતસિંહ…

ક્યારેક આવો દેખાતો હતો ફેમસ ‘વિલન’, હાલની તસવીર જોઈને નહી થાય વિશ્વાસ

મુંબઈઃ સ્ટન્ટ સીન્સ સાઉથની ફિલ્મોનો જીવ હોય છે અને દર્શક તેને ખૂબ જ પસંદ પણ કરે છે. આ કારણે સાઉથની દરેક ફિલ્મોમાં સ્ટન્ટ સીન જરૂર હોય જ છે. સાઉથની ફિલ્મોમાં સ્ટન્ટમેનની વાત કરીએ તો સૌથી પહેલું નામ એક્ટર રાજેન્દ્રનનું આવે…

23 વર્ષમાં આટલી બદલાઈ ‘બોર્ડર’ ફિલ્મની સ્ટાર કાસ્ટ, જુઓ પહેલા-અત્યારની તસવીરો

મુંબઈઃ દર વર્ષે ભારતીય સિનેમાઘરોમાં અનેક ફિલ્મો રિલીઝ થાય છે. રિલીઝ થતી ફિલ્મોના લાંબા લિસ્ટમાં માત્ર બોલિવૂડ જ નહીં પણ, સાઉથ, રીજનલ અને હૉલિવૂડની ફિલ્મો સામેલ છે. આ દરેકમાંથી અમુક ફિલ્મો ઇતિહાસ રચે છે. એવી જ એક ફિલ્મ ફિલ્મ છે…

રસોડામાં રમતી વખતે બાળકીનું માથું કૂકરમાં ફસાયું, પરિવારનો જીવ પડીકે બંધાયો અને…

ભાવનગર જિલ્લામાં એક એવી ઘટના સામે આવી છે જ્યાં એક બાળકીનું માથું પ્રેશર કૂકરમાં ફંસાઇ ગયું. અનેક પ્રયાસો કર્યા બાદ પણ ન નિકળતા બાળકીને કૂકર સાથે હોસ્પિટલ લઇ જવામાં આવી અહીં બાળકીને ઓક્સિજન લગાવી કૂકર કાપવું પડ્યું. આ સમગ્ર ઘટના…

એક પ્રેમિકા માટે બે પ્રેમીઓ વચ્ચે થયો જોરદાર ઝઘડો, આવા અંતની તો કોઈએ કલ્પના પણ નહોતી કરી

કહેવાય છે કે પ્રેમની કોઇ ઉંમર હોતી નથી પરંતુ લગ્નેતર સંબંધો બાદ થયેલા પ્રેમથી અવાર નવાર અપરાધને જન્મ આપે છે. આવી જ એક ઘટના સુરતના ડિંડોલીમાં રોયલ ટાઉનશિપમાં સામે આવી છે. અહીં 50 વર્ષના એક વૃદ્ધને પોતાના મિત્રની સાસુ સાથે…

જમીન માટે મોટાભાઈએ નાના ભાઈના કરી નાખ્યા આવા હાલ હવાલ

ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં જમીન વિવાદને લઇને સગા ભાઇએ જ પોતાના નાના ભાઇની હત્યાનો પ્લાન તૈયાર કર્યો. ત્યારબાદ મોટાભાઇ, ભાભી અને બહેને પણ આ ખતરનાક કામમાં સાથ આપ્યો અને હત્યાને અંજામ આપ્યો. એટલું જ નહીં હત્યાની વારદાતને અંજામ આપ્યા બાદ ત્રણ…

નવું સંશોધન: જો પહેલાં આ બીમારી થઈ હશે તો કોરોના સામે લડી શકશો મજબૂતીથી

વૈજ્ઞાનિકોના અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે અમુક પ્રકારની સામાન્ય શરદીથી ઉત્પન્ન થતી ઈમ્યૂનિટી કોવિડ -19 સામે રક્ષણ આપી શકે છે. સિંગાપોરની ડ્યુક-એનયૂએસ મેડિકલ સ્કૂલના ઇમ્યુનોલોજીના પ્રોફેસર એન્ટોનિયો બર્ટોલેટ્ટી અને તેના સાથીએ આ અભ્યાસ કર્યો છે. આ અધ્યયનમાં સમજાવ્યું હતું…

You cannot copy content of this page