Only Gujarat

Day: June 13, 2020

ભગવાન કરે આ શુભ સંકેત સાબિત થાય.. અચાનક જ દેખાવવા લાગ્યું ચર્ચ…

અનકારાઃ કોરોના કાળમાં એક બાજુ આખી દુનિયા પરેશાન છે તો બીજી બાજુ કોરોનાના કારણે કેટલી સારી ઘટના પણ બની છે. કોરોનાના કારણે જાણે પ્રકૃતિને નવું જીવન મળ્યું છે. મોટી મોટી ફેક્ટરી લોકડાઉનમં બંધ રહેવાથી નદીઓ સાફ થઇ ગઇ. ગંગાનું પ્રદૂષણ…

મંગળ ગ્રહથી પૃથ્વી પર ફેલાશે મહામારી? કોરોના તો તેની આગળ વામણું લાગશે!

નવી દિલ્હીઃ દુનિયા હજુ કોરોના સામે જંગ લડી રહી છે. આ વાયરસે દુનિયાને બાનમાં લીધી છે. લાખો લોકો મોતના મુખમાં હોમાઇ ગયા. જોકે સૌથી ચિંતાજનક વાત તો એ છે કે હજુ સુધી વાયરસનો કોઇ ઇલાજ નથી મળ્યો. જોકે કેટલાક દેશોએ…

માત્ર 100 રૂપિયામાં મળી રહ્યું ઘર, દરિયા અને પહાળની વચ્ચે વસેલું છે આ સુંદર ગામડું

રોમઃ હાલ આખી દુનિયામાં કોરોના વાયરસનો કેર છે. યુરોપના દેશમાં લાખો લોકો કોરોનાથી તેનો જીવ ગુમાવી ચૂક્યાં છે. યુરોપમાં ઇટલીએ કોરોનાનો માર સૌથી વધુ સહન કર્યો છે. પરંતુ આ બધા વચ્ચે એક સારી વાત એ છે કે યુરોપમાં એક એવું…

દીકરી બાદ આ પુરુષ બીજીવાર થયો પ્રેગ્નન્ટ, પતિની ભૂલને કારણે થયો ગર્ભવતી

ન્યૂયોર્કઃ માતા બનવાની અનુભૂતિ એકદમ અનોખી છે. 9 મહિના સુધી બાળકને ગર્ભમાં ઉછેર્યા પછી, માતા તેને આ દુનિયામાં લાવે છે. જોકે, જ્યારે લોકો ન્યૂયોર્કમાં રહેતા 33 વર્ષીય કેડેન કોલેમનનું ફૂલેલું પેટ જુએ છે, ત્યારે તે તેના પર હસે છે. હવે…

સંકટના સમયે ભગવાન વિષ્ણુનો ચમત્કાર? 500 વર્ષ બાદ મંદિર આવ્યું બહાર

ભૂવનેશ્વરઃ ઓરિસ્સામાં લગભગ 500 વર્ષ જૂનું એક મંદિર નદીમાંથી બહાર આવ્યું. મંદિરની શિલા નદીમાંથી બહાર દેખાવા લાગી. એવું કહેવામાં આવે છે કે આ મંદિર 15મી કે 16મી સદીનું છે. તેમાં ભગવાન ગોપીનાથની પ્રતિમાઓ હતી. જેમને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે…

ખેડૂતના એક નિર્ણયે બદલ્યું જીવન, આ રીતે કરી રહ્યો છે લાખોમાં કમાણી, આખા દેશમાં ચર્ચા

ભોપાલ: સામાન્ય રીતે ખેડૂત પોતાની પરંપરાગત ખેતીમાં જ વિશ્વાસ રાખે છે, પરંતુ મધ્ય પ્રદેશના એક ખેડૂતે પરંપરાગત ખેતીથી હટકે કરવાનો વિચાર કર્યો અને પછી તેનું ભાગ્ય જ બદલાઈ ગયું. તેને હવે પોતાના પાક કરતા 4 ગણી વધુ કિંમત મળી રહી…

ઘરમાંથી એક સાથે ઊઠી ત્રણ-ત્રણ નનામીઓ, પિતા બેભાન તો માતાના હાલ રડી રડીને બેહાલ

મેરઠઃ શુક્રવારે (12 જૂન), ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાના ખરખૌદા પોલીસ સ્ટેશન વિસ્તારના પીપલીખેડા ગામમાં, ત્રણ નનામીઓ એક જ ઘરમાંથી એક સાથે જયારે નીકળી, ત્યારે આખું ગામ શોકમાં ગરકાવ થઇ ગયું. પરિવારના સભ્યો અજંપાની સ્થિતિમાં છે. ત્રણેયના મૃતદેહની ગમગીન વાતાવરણમાં અંત્યેષ્ઠી…

ઘેરબેઠાં કમાણી કરવાની તક, મફતમાં મેળવો Aadhaar કાર્ડ સેન્ટરની ફ્રેન્ચાઈઝી, આ છે પૂરી પ્રોસેસ

નવી દિલ્હી: જો તમે કમાણી માટે કોઈ સારો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યાં હોવ તો તમારી પાસે આધાર કાર્ડની ફ્રેન્ચાઈઝી લેવાની સારી તક છે. આધાર કાર્ડની ફ્રેન્ચાઈઝી મેળવી સારી એવી કમાણી કરી શકાય છે. આ ફ્રેન્ચાઈઝી લેવા તમારે એક લાયસન્સ…

લિફ્ટમાં એકલી ફસાઈ હતી મહિલા, બહાર નીકળતા સુધીમાં આપી દીધો બાળકને જન્મ

લંડન: વિશ્વમાં ઘણીવાર હટકે પ્રેગ્નન્સીના સમાચારો સામે આવતા રહે છે. ઘણીવાર વિચિત્ર સ્થિતિમાં બાળકનો જન્મ થતો હોવાનું સામે આવે છે. તાજેતરમાં એક વિચિત્ર ઘટના યુકેમાં બની. એક મહિલા ડિલિવરી સમયે હોસ્પિટલ ગઈ તો તેને એમ કહીને પરત મોકલવામાં આવી કે…

આ ચીનાઓને કોક તો સમજાવો…હવે કરી એવી માગણી કે મહિલાઓને પણ લાગ્યો ડર!

બેઈજિંગ: ચીનમાં અપરિણીત પુરુષોની વધતી સંખ્યા ચિંતાનો વિષય બની રહી છે. લૈંગિક અસમાનતાના કારણે ચીનની સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે, જેના કારણે 2050 સુધીમાં 3 કરોડ પુરુષ અપરિણીત રહી જશે. આ સંકટના સમાધાન માટે ચીનના એક પ્રોફેસરે અધિકારીઓને એક…

You cannot copy content of this page