Only Gujarat

Day: June 22, 2020

ખૂબ જ મહેનતુ હતો સુશાંત, ટ્યશન કરાવી પૈસા બચાવીને ખરીદી હતી પહેલી બાઈક

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત આ દુનિયામાં રહ્યા નથી. 34 વર્ષીય અભિનેતાએ 14 જૂને મુંબઇ સ્થિત તેમના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. તેમના આકસ્મિક અવસાનથી ચાહકો અને બોલિવૂડ ફિલ્મ ઉદ્યોગ હચમચી ઉઠ્યા છે. સુશાંત સિંહ રાજપૂતના ચાહકો સતત તેમની…

શરદી-તાવ જ નહીં દેશમાં અલગ પ્રકારના કોરોનાના લક્ષણોએ દેખા દીધી

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં કોરોનાના અસામાન્ય લક્ષણોવાળા નવા દર્દીઓએ સરકારની ચિંતા વધારી દીધી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તાજેતરમાં આવા લક્ષણોનો ઉલ્લેખ કર્યો છે. હવે કોલકાતામાં આવા લક્ષણોવાળા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. આ દરમિયાન શનિવારે અહીં સંક્રમણના 441 નવા…

‘એવું લાગી રહ્યું છે કે ઘા તાજા થઇ ને લોહી વહી રહ્યું છે’ અભિનેત્રી થઈ ઈમોશનલ

સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ તેના નજીકના લોકો માટે આ માનવું મુશ્કેલ બની રહ્યું છે. સુશાંત સિંહની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ રિલીઝ થવાની છે. અભિનેત્રી સંજના સંઘી આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે. સુશાંતના મોતથી સંજના આઘાતમાં છે. તેમણે એક ભાવુક…

એક જ ચિતા પર કરવામાં આવ્યા યુવક-યુવતીના અંતિમ સંસ્કાર, હચમાચવી મૂકતો કિસ્સો

રોહતકમાં એક હચમચાવી મૂકતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક ભાઇએ પોતાની બહેન અને તેના પતિની ચાકુથી હત્યા કરી દીધી હતી. સગા ભાઇ અને બે કાકાના ભાઇઓને પોલીસે ધરપકડ કરી છે. યુવતીએ જેની સાથે લગ્ન કર્યા હતા તે પણ સંબંધમાં…

આખું માંડવી પાણી જ પાણી, બે દિવસમાં જોત જોતામાં 15 ઈંચ વરસાદ ખાબકી ગયો

કચ્છ: સમગ્ર ગુજરાતમાં ભાર ઉકળાટ જોવા મળી રહ્યો છે ત્યારે કચ્છના માંડવીમાં આભ ભાટ્યું છે. છેલ્લા બે દિવસથી કચ્છ જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ભાર વરસાદને કારણે નીચાણવાણા વિસ્તારો, રસ્તાઓ, નદી-નાળા અને ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતાં જેને…

સલમાન ખાન પહેલાં આ એક્ટરને ઓફર થઈ હતી ‘કુછ કુછ હોતા હૈ’ ફિલ્મ

મુંબઈઃ સુશાંત સિંહ રાજપુતના નિધન પછી બોલિવૂડમાં નેપોટિઝ્મનો મુદ્દો ખૂબ જ ચર્ચામાં છે. સલમાન ખાનથી લઈ કરણ જોહર અને બીજા સેલેબ્સ પર નેપોટિઝ્મનો આરોપ છે. ઉલ્લેખનીય છે કે, 1998માં આવેલી કરણ જોહરની બ્લોકબસ્ટર ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’માં સલમાન ખાનનો…

પ્રેમીને જોઈને પતિ સાથે જતી પત્નીએ ચાલુ બાઈકે મારી છલાંગ પછી…..

બિહારના બેગુસરાયમાં એક પરીણિતા પોતાના જૂના પ્રેમીને જોતા જ પતિની બાઇક પરથી કૂદી ગઇ. પત્નીને બાઇક પરથી કૂદતા જોઇ પતિએ પણ બાઇક રોકી તો સમગ્ર મામલો સમજમાં આવી ગયો. ત્યારબાદ પત્ની પોતાના પ્રેમીની સાથે જવા લાગી તો પતિએ વિરોધ શરૂ…

કાજોલ નહીં પણ અક્ષય કુમારની Ex ગર્લફ્રેન્ડ હતી અજય દેવગણનો પહેલો પ્રેમ

મુંબઈઃ કાજોલ અને અજય દેવગનના લગ્નજીવનને 21 વર્ષ થઈ ગયા છે. અજય દેવગને બોલિવૂડની ડસ્કી બ્યૂટી કાજોલ સાથે 24 ફેબ્રુઆરી, 1999માં લગ્ન કર્યા હતા. લગ્ન પછી અજય દેવગન ભલે એક આદર્શ પતિ હોય, પણ તેમના વિશે ઓછા લોકો જાણે છે…

22થી 28 જૂન સુધી 12 રાશિઓના જાતકો કેવું રહેશે? જાણો સાપ્તાહિક રાશિફળ

આ અઠવાડિયું એટલે કે 22થી 28 જૂન સુધી 12 રાશિઓના જાતકો માટે કેવું રહેશે? આ ઉપરાંત આ અઠવાડિયા 12 રાશિના જાતકોની આર્થિક, પારિવારીક, નોકરી, વેપાર અને પ્રેમ જીવન કેવું રહેશે તેના વિશે અમે તમને જણાવીશું. મેષ આ સપ્તાહ મેષ રાશિના…

જો ચીન-ભારત વચ્ચે યુદ્ધ થાય તો કોણ કોની ઉપર પડી શકે છે ભારે?

લદ્દાખની ગાલવન ઘાટીમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીનની સેનાના કાયર કૃત્ય વિશે આખા દેશમાં ચીનની સામે આક્રોશ ફેલાયેલો છે. ચીનની સેનાની ચાલબાઝીનો યોગ્ય જવાબ આપવા માટે LAC પર ભારતીય વાયુસેનાનાં ફાઈટર પ્લેન એક-એક કરીને દરેક એક્શન પર નજર રાખી રહ્યા…

You cannot copy content of this page