Only Gujarat

FEATURED Religion

22થી 28 જૂન સુધી 12 રાશિઓના જાતકો કેવું રહેશે? જાણો સાપ્તાહિક રાશિફળ

આ અઠવાડિયું એટલે કે 22થી 28 જૂન સુધી 12 રાશિઓના જાતકો માટે કેવું રહેશે? આ ઉપરાંત આ અઠવાડિયા 12 રાશિના જાતકોની આર્થિક, પારિવારીક, નોકરી, વેપાર અને પ્રેમ જીવન કેવું રહેશે તેના વિશે અમે તમને જણાવીશું.

મેષ
આ સપ્તાહ મેષ રાશિના જાતકો માટે પડકારરૂપ રહેશે. વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ સામાન્ય રહેશે નહીં. વગર કારણે કોઈ સાથે વિવાદ કરવો નહીં. આ સમયે નિર્ણય લેવામાં મુશ્કેલી આવી રહી છે. તમારા ખર્ચામાં વધારો થશે, જે તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. સપ્તાહના પ્રારંભમાં આર્થિક સ્થિતિ સારી રહેશે નહીં. પગનું દર્દ આ સમયે તમને હેરાન કરી શકે છે. નવા વ્યવસાયનો પ્રારંભ કરવાથી બચવું. નોકરી કરનારાઓએ તેમના સહયોગી સાથે મનમેળ રાખવો. વૈવાહિક જીવનમાં ખુશાલી બની રહેશે. રોમાન્સ દ્વારા આ સપ્તાહ જિંદગી ખૂબ જ જટીલ રહેશે.

વૃષભ
આ સપ્તાહ સંબંધીઓના દખલ વૈવાહિક જીવનનું સંતુલન બગાડી શકે છે. મુશ્કેલ હાલતમાંથી બહાર આવવા જીવનસાથી તરફથી વધારે સહયોગ હાંસલ થશે નહી. તમે કોઈ વસ્તુ લઈને ચિંતામાં રહેશો. સંતાન પ્રતિ મન ચિંતિત રહેશે. આ સમયે તમારી આશા અનુરૂપ આવક થશે. શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. નોકરી કરતાં લોકો થોડી મુશ્કેલીમાં રહેશે. વૈવાહિક જીવનમાં અણબનાવ રહેવાનો સંકટ છે. પ્રેમ કરનારા આ સમયે ઊતાવળ ના કરવી.

મિથુન
મિથુન રાશિના જાતકો માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. આ સમયે તમે કોઈ મોટા વાહનની ખરીદદારી કરી શકે છે. તમારું સામાજિક કદ વધશે. સંતાન પક્ષ તમને વ્યથિત કરી શકે છે. ઘરમાં કોઈ ધાર્મિક અનુષ્ઠાનથી પરિવારનો માહોલ ખુશાલ રહેશે. ઘરેલું આવશ્યકતાઓની પૂર્તિ ધીરે-ધીરે થશે. આવક માટે સમય સારો રહેશે. વ્યવસાય માટે સમય સામાન્ય રહેશે. નોકરી કરતા લોકોને દોડાદોડી વધારે રહેશે. વૈવાહિક સંબંધઝોમાં મધુરતા આવશે. પ્રણય સંબંધો માટે આ ઉત્તમ સમય છે. ત્વચા સંબંધિ રોગ આ સમયે અનુભવી શકો છો.

કર્ક
આ સપ્તાહે વ્યાવસાયિક અને વ્યાપારિક સંદર્ભમાં દોડાદોડી રહેશે. તમે ભાગ્યની અપેક્ષા કર્મ પર ભરોશો રાખી કામ કરશો અને તમારી પૂરી કાર્યક્ષમતાનો પ્રયોગ કરશે જે દરેક સમયે તમને સફળ બનાવશે. આ સપ્તાહ તમારામાંથી કેટલાકની આવકમાં અનિયમિતતાનો સામનો કરવો પડી શકે છે. તમે તમારા કોઈ પરિજનોને લીધે હેરાન થઈ શકે છે. વિદ્યાર્થીઓને ફરવાની તક મળી શકે છે. પરિવારમાં બાળકોને લીધે થોડી કટુતા બની રહેશે. પ્રણય સંબંધોમાં ખુશીનો માહોલ રહેશે.

સિંહ
સિંહ રાશિના જાતકો માટે સપ્તાહ મધ્યમ જ રહેશે. સંતાન તરફથી સારા સમાચાર મળવાના સંકેત છે. વાહન, મકાન જેવી ખરીદી કરનારા લોકોની ઈચ્છા પૂરી થઈ શકે છે. દરરોજ આવશ્યકતાઓની પૂર્તિ થશે. કોઈ મહિલાના સહયોગથી કોઈ કાર્ય પૂર્ણ થશે. આ સપ્તાહ તમારી આવકમાં ધીમી પ્રગતિ રહેશે. ખાનપાન સંયમિત રહેશે. માર્કેટિંગની નોકરી કરનારાલોકો માટે સ્થાન પરિવર્તનનો યોગ બની રહેશે. વ્યવસાય કરવા માટે ઉધાર ન કરવો. દામ્પત્ય જીવનમાં તાલમેળ સારો રહેશે. પ્રેમ કરનારે આ સમયે થોડી સાવધાની રાખવી.

કન્યા
કન્યા રાશિના જાતકો માટે સપ્તાહ સામાન્ય રહેશે. જો કોઈ બહાર જવાની યોજના છે તો તે છેલ્લા સમયે ટળી શકે છે. મુશ્કેલ હાલતથી બહાર આવવા માટે જીવનસાથી તરફથી વધારે સહયોગ હાંસલ થશે નહીં. તમારો સમય અને ઉર્જા બીજાની મદદ કરવામાં લગાવવી, પણ આવી બાબતોમાં પડવાથી બચવું જેનાથી કોઈ લેવાદેવા ના હોય. આ સમયે આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે ફાલતૂ ખર્ચ કરવાથી બચવું. નોકરી માટે પ્રયાસરત લોકોને સફળતા મળશે. રોજિંદા વ્યવસાય લાભ પ્રાપ્ત થશે. વૈવાહિક જીવન સારું રહેશે. પ્રેમીજનોએ બહાર ફરવા જરૂર જવું.

તુલા
તુલા રાશિના જાતકો માટે આ સમય સારો રહેશે. શક્ય છે કે તમારા કોઈ જૂના સંબંધી કે મિત્ર તમને મળી શકે છે અને આ દિવસને યાદગાર બનાવી શકે છે. જ્યારે તમારો જીવનસાથી જ્યારે બધા અણબનાવ ભૂલી પ્રેમથી તમારી પાસે આવશે, તો જીવન વધારે સુંદર લાગશે. કાર્યલયમાં બધુ તમારા પક્ષમાં જતુ જોવા મળી શકે છે. આવક માટે કરવામાં આવેલા પ્રયાસોમાં તમે સફળ થશો. પેટની સમસ્યાને લીધે સ્વાસ્થ્ય બગડી શકે ચે. નોકરી કરનારા લોકો સારું પ્રદર્શન કરશે જેનો લાભ મળશે. વેપારમાં વૃદ્ધિના આસાર જોવા મળી રહ્યા છે. દામ્પત્ય જીવનમાં ખુશીનો માહોલ બની રહેશે. પ્રેમમાં સફળતા મળવાનો પૂરો સંયોગ બની રહેશે.

વૃશ્ચિક
વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સપ્તાહ સામાન્ય રહેશે. કોઈ વ્યક્તિ દ્વારા આર્થિક સહયોગનો પ્રસ્તાવ મળી શકે છે.ઊંડા વિચારોથી કોઈ સમસ્યા દૂર થઈ શકે છે. ગુપ્ત શત્રુ આ સમયે સક્રિય થઈ શકે છે. વ્યાવસાયિક કાર્યોમાં શિથિલતા રહેશે. જીવન પ્રત્યે સકારાત્મક વિચારો બનાવી રાખવા. આ સ્પાતહ આવક રોકાવવાના સંકેત છે. નોકરી કરનારા લોકો માટે ઊથલ-પાથલની સ્થિતિ છે. વેપાર કરનારા લોકો સમજી વિચારીને રોકાણ કરે. વૈવાહિક જીવનમાં ખુશીનો માહોલ બની રહેશે. પ્રેમ કરનારા લોકો માટે આ સમય સંયમ ભર્યો રહેશે. અનિદ્રાના રોગીએ સાવધાન રહેવું.

ધન
ધન રાશિના જાતકો માટે સપ્તાહ સામાન્ય રહેશે. તમે આ સમયે ભાગ્યની અપેક્ષા કર્મ પર ભરોશો કરી કામ કરશો અને તમારી પૂરી કાર્ય ક્ષમતાનો પ્રયોગ કરશો તો તમને કોઈપણ પરિસ્થિતિમાં સફળતા મળશે. ન્યાય સાથે જોડાયેલા લોકોને થોડી રાહત મળશે. ભૌતિક સુખોમાં વૃદ્ધિ થશે. શિક્ષણના ક્ષેત્રાં લિપ્ત જાતકોને સફળતા મળશે. નોકરી કરનારા લોકો માટે આ સમય સારો રહેશે. વેપારમાં કરેલા રોકાણથી સંભાળવું. આર્થિક સ્થિતિમાં સ્થિરતા આવશે પણ કેટલાક આવશ્યક ખર્ચ વધશે. વૈવાહિક જીવનમાં કેટલાક સુધારા સંભવ છે. પારિવારિક જીવન યથાવત રહેશે. તમારું શારીરિક સ્વાસ્થ્ય તમાને રાહત આપી શકે છે.

મકર
મકર રાશિના જાતકો માટે આ સ્પાતાહ સામાન્ય રહેશે નહીં. ગૃહસ્થીના કાર્યમાં થોડી પ્રગતિ થઈ શકે છે. પરિવારમાં કોઈવાતથી તમારું મન દુખી શઈ શકે છે. જમીન-મીલકતમાં કેટલીક અડચણો આવવાની આશંકા છે. આવશ્યક લોકોથી ધનિષ્ઠતામાં વધારો થશે. આર્થિક પક્ષ અશક્ત રહેશે. ડાયાબિટિસની બીમારીવાળા લોકોને થોડો આરામ મળશે. નોકરી કરનારા લોકો માટે તમારા સહયોગીઓ સાથે મનમેળ બનાવી રાખવો. નવા વ્યવસાયનો પ્રારંભ કરતાં પહેલાં તમારાથી મોટાં વ્યક્તિ સાથએ વાત અવશ્ય કરવી. દામ્પત્ય જીવનમાં સહયોગની ભાવનાથી પ્રેમ ઉત્પન્ન થશે. પ્રેમમાં પાગલપન ન રાખવું.

કુંભ
કુંભ રાશિના જાતકો માટે આ સપ્તાહ સારું રહેશે. આજે તમારે તમારી હોંશિયારી અને પ્રભાવનો ઉપયોગ સંવેદનશીલ ઘરેલું મુદ્દાને દૂર કરવા માટે કરવો જોઈએ. વાતચીતમાં કુશળતા આજે તમારો મજબૂત પક્ષ સાબિત થશે. કાર્યક્ષેત્રની નજરે આ સમય તમારો છે જેનો ભરપૂર ફાયદો ઉઠાવવો. આ સમય તમારી આર્થિક સ્થિતિ સુધરશે. સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાની રાખવી જરૂરી છે. વ્યવસાય માટે આ સમય વધારે અનુકૂળ રહેશે. નોકરી કરનારા લોકો માટે સમય ઠીક રહેશે નહીં. વૈવાહિક જીવન સુખદ રહેશે. પ્રેમ કરનારા લોકો માટે સમય સંશય ભર્યો રહેશે.

મીન
મીન રાશિના જાતકો માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. નોકરીમાં પ્રમોશનનો પૂરો અવસર બની રહેશે. જીવનસાથી તરફથી તમારે હેરાન રહેવું પડી શકે છે. અર્થવ્યવસ્થામાં સુધારો આવશે. આ સમયે તમારું સ્વાસ્થ્ય તમારો સાથ આપશે. સરકારી કર્મચારીઓને કેટલોક વધારે લાભ મળી શકે છે, વેપાર સામાન્ય રહેશે. તમારામાંથી કેટલાક નવી ભાગીદારીમાં પ્રવેશ કરી શકો છો. કાયદાકીય દસ્તાવેજ જોઈ હસ્તાક્ષર કરવા. દામ્પત્ય જીવનમાં કેટલોક તણાવ રહેશે. પ્રેમ કરનારા લોકો માટે સમય બિલકુલ અનુકૂળ રહેશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page