Only Gujarat

Day: June 9, 2020

દિકરીને થયો પ્રેમ, પરિવારે સાત દિવસ સુધી લોખંડની સાંકળથી બાંધી રાખી

અમૃતસર: આમ તો પ્રેમ કરવો કોઇ ગુનો નથી પરંતુ ક્યારેક લોકોની નાસમજીના કારણે તેની સજા નિર્દોષને ભોગવવી પડે છે. આવી જ કંઇક ઘટના અમૃતસરમાં સામે આવી છે. પરિવારે દીકરી પ્રેમી સાથે ભાગી ન જાય માટે તેને લોંખડની સાંકડમાં કેદ કરી…

કોરોના સામેની લડતમાં ગાય બનશે ઉપયોગી, થોડા દિવસમાં ક્લિનિક ટ્રાયલ થશે શરૂ

કોરોના વાયરસને ખતમ કરવા માટે વૈજ્ઞાનિકોને એક નવું હથિયાર મળી ગયું છે. જી હાં, આ હથિયાર ગાયના શરીરમાથી મળ્યું છે. ગાયના શરીરની એન્ટીબોડીનો ઉપયોગ કોરોના વાયરસને ખતમ કરવા માટે કરી શકાય છે. અમેરિકાની એક બાયોટેક કંપનીએ આ દાવો કર્યો છે….

લેડી કમાન્ડો સુનૈના પટેલે સાત મહિના સુધી છુપાવી હતી પ્રેગ્નન્સીની વાત, આ હતું કારણ

બસ્તર : ગર્ભવતી સ્ત્રીને ભારે કામ ન કરવાની ડોક્ટર સલાહ આપે છે. વજન ઉઠાવવું ભારે કામ કરવું આ સમયમાં હિતાવહ નથી હોતું. પરંતુ આ લેડી કમાન્ડો ગર્ભવતી હોવા છતાં પણ એકે -47 રાઇફલ લઇને બસ્તરના જંગલોમાં પેટ્રોલિંગ કરતી રહી. જી…

PPE કિટ ને જીવનસાથીનો સંગાથ, નવપરિણીત ડોક્ટર દંપતી આમ લડી રહ્યું છે કોરોના સામેનો જંગ

નવી દિલ્હી: ઈશાન અને રશ્મિના લગ્ન 4 મહિના અગાઉ થયા હતા. અન્ય નવપરિણીત કપલની જેમ તેમણે પણ કામકાજથી દૂર રહી એકબીજાને સમજવા અને સાથે ફરવા માટે હનિમૂનની યોજના બનાવી રાખી હતી પરંતુ ભાગ્યમાં કંઈક અલગ લખાયેલું હતું. અચાનક દેશમાં કોરોનાની…

ભારતમાં કોરોનાને લઈ રાહતના સમાચાર, આ હોટસ્પોટમાં સતત ઘટી રહ્યાં છે કેસો

મુંબઈ: વિશ્વના સૌથી મોટા સ્લમ એરિયા એવા ધારાવીને એક સમયે દેશનો સૌથી મોટો હૉટસ્પૉટ માનવામાં આવતો હતો. અહીં રોજ મોટી સંખ્યામાં કેસ સામે આવી રહ્યાં હતા. પરંતુ માયાનગરી મુંબઈના હૉટસ્પૉટ એટલે ધારાવીમાં સંક્રમણના કેસમાં ઘટાડો નોંધાયો છે. ધારાવીમાં કોરોનાથી મરનારા…

10-10 વર્ષ પછી મળ્યો છુપાયેલો અબજોનો ખજાનો, જાણો કોને હાથ લાગ્યો?

ન્યૂયોર્ક: વિશ્વભરમાં કળાકૃતિઓ અને કિંમતી વસ્તુઓ શોધનાર ટ્રેઝર હંટરનો કરોડોનો ખજાનો એક દાયકા બાદ મળી ગયો છે. આ ખજાનો રૉકી માઉન્ટેન્સમાં મળ્યો. તેને ટ્રેઝર હંટર ફૉરેસ્ટ ફેને છુપાવ્યો હતો. ફેને કહ્યું કે, હવે આ ખજાનો પૂર્વની તરફથી આવેલા એક વ્યક્તિએ…

21 વર્ષ પહેલાં મરતા મરતા માંડ બચી હતી શાહરુખની આ એક્ટ્રેસ, જાણો શું થયું હતું?

મુંબઈઃ શાહરુખ ખાન સાથે 23 વર્ષ પહેલા ફિલ્મ ‘પરદેસ’થી ડેબ્યૂ કરનારી ફિલ્મ અભિનેત્રી મહિમા ચૌધરી હવે ફિલ્મોમાંથી ગાયબ છે. મહિલા છેલ્લે વર્ષ 2016માં આવેલી ફિલ્મ ‘ડાર્ક ચોકલેટ’માં જોવા મળી હતી. મહિમાની ડેબ્યૂ ફિલ્મ તો હિટ રહી પરંતુ તે બાદ તેનું…

હેન્ડપંપ ઉખાડીને જોયો તો નીકળ્યું સોનુ…જોઈને પોલીસ પણ થઈ ગઈ આશ્ચર્યચકિત

વૈશાલી, બિહાર: પોલીસ અને બિહાર એસટીએફે સોના લૂંટ કાંડમાં બે કુખ્યાત બદમાશો સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. જેમાં બે મહિલાઓ પણ સામેલ છે. તો, આરોપીઓ પાસેથી લૂંટનું 8 કિલો સોનું ઝડપી પાડ્યું છે. મોટી વાત તો એ છે કે…

બેડમાં પાર્ટનરે ખુશ રાખવા માટે પુરુષો દોઢ લાખની એક એવી આ વસ્તુની કરતા ડિમાન્ડ

દુનિયા આખી કોરોના સામે જંગ લડી રહી છે. આ જીવલેણ વાયરસના કારણે અત્યાર સુધીમાં અનેક લોકોના જીવ ગયા છે. સાથે જ લાખો લોકોને તેનો ચેપ લાગ્યો છે. આ વાયરસનો અત્યાર સુધી કોઈ જ ઈલાજ નથી મળ્યો. એવામાં અનેક દેશો તેનો…

ખોદકામ સમયે મજૂરોના હાથે લાગ્યો ખજાનો પછી જે થયું તે જાણી વિશ્વાસ નહીં થાય

બુરહાનપુર (મધ્યપ્રદેશ): મધ્ય પ્રદેશના બુરહાનપુરના ખકનાર તાલુકાના ચૌખંડા ગામમાં તળાવમાં ચાલી રહેલા મનરેગાના ખોદકામ દરમિયાન મજુરોને મુઘલકાળના સિક્કા ભરેલો ઘડો મળી આવ્યો. ખોદકામમાં સિક્કા મળવાની વાત ગામમાં વાયુવેગે ફેલાઇ ગઇ. પોલીસ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ અને વરિષ્ઠ અધિકારીઓને…

You cannot copy content of this page