Only Gujarat

International TOP STORIES

બેડમાં પાર્ટનરે ખુશ રાખવા માટે પુરુષો દોઢ લાખની એક એવી આ વસ્તુની કરતા ડિમાન્ડ

દુનિયા આખી કોરોના સામે જંગ લડી રહી છે. આ જીવલેણ વાયરસના કારણે અત્યાર સુધીમાં અનેક લોકોના જીવ ગયા છે. સાથે જ લાખો લોકોને તેનો ચેપ લાગ્યો છે. આ વાયરસનો અત્યાર સુધી કોઈ જ ઈલાજ નથી મળ્યો. એવામાં અનેક દેશો તેનો ઈલાજ શોધી રહ્યા છે. લોકોને કોરોનાની રસીની રાહ છે. આ વચ્ચે યૂકેની એક મહિલા ડૉક્ટરે ખુલાસો કર્યો છે કે જ્યારથી લૉકડાઉન થયું છે ત્યારથી તેમની પાસે અને પુરુષોના ફોન આવ્યો છે જેઓ P SHOT ઈન્જેક્શનની ડિમાન્ડ કરી રહ્યા છે. લૉકડાઉનમાં પોતાના પાર્ટનરને ખુશ રાખવા માટે તેઓ ઈન્જેક્શન્સ પર દોઢ લાખ સુધીનો ખર્ચ કરી રહ્યા છે.

યૂકેની મહિલા ડૉક્ટર શિરીન લખાનીએ ખુલાસો કરતા જણાવ્યું કે તેને લૉકડાઉનમાં રોજ દિવસના સરેરાશ પાંચ પુરુષો પેનિસ ઈન્જેક્શન માટે ફોન કરી રહ્યા છે.

હેલ્થ સ્પેશિયાલિસ્ટે જણાવ્યું કે લૉકડાઉનમાં પુરુષો પર પોતાના પાર્ટનરને ખુશ રાખવાનું દબાણ છે. આ કારણે તેઓ પેનિસ ઈન્લાર્જમેન્ટ ઈન્જેક્શન વિશે પૂછપરછ કરી રહ્યા છે.

ડૉક્ટર શિરીને કહ્યું કે પહેલા યુગલો કામ પર જતા હતા. અનેક પ્રકારના બહાનાઓ વચ્ચે તેઓ પોતાના પર્ફોર્મન્સને લઈને બહાના કાઢી લેતા હતા. પરંતુ હવે તેવું નથી કરી શકતા.

આ કારણે હવે પુરુષો ઈન્જેક્શન લઈ રહ્યા છે. જેમાં પુરુષોના પ્રાઈવેટ પાર્ટમાં ઈન્જેક્શન લગાવવામાં આવે છે. માનવામાં આવે છે કે તેનાથી તેમના શરીરમાં નવા પ્લાઝ્મા અને બ્લડ સેલ્સ બને છે. જેનાથી તેમની પર્ફોર્મન્સમાં સુધારો આવે છે.

આ પ્રોસીજરમાં એક ઈન્જેક્શનની કિંમત દોઢ લાખ રૂપિયા છે. છતા લોકો તેને કરાવવા માટે આગળ આવી રહ્યા છે.

ડૉક્ટર શિરીને કહ્યું કે અનેક પુરુષોને પોતાના સેક્સ પાવર પર વિશ્વાસ નથી હોતો. એવામાં લૉકડાઉનના આ સમયમાં તેઓ આ કમીનું કારણે લગ્નજીવન પર અસર નથી પડવા દેવા માંગતા.

જો કે, ડૉક્ટર શિરીને એ પણ સાફ કર્યું કે લાંબ ગાળે આ ઈન્જેક્શન નુકસાન કરે છે. એવામાં એમને અવોઈડ કરવું જોઈએ.

You cannot copy content of this page