Only Gujarat

Day: June 15, 2020

રાજધાનીમાં કોરોનાએ મચાવ્યું મોતનું તાંડવ, શબને બાળવા માટે નથી મળતી જગ્યા

નવી દિલ્હી: દેશભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, જેમાંથી દિલ્હી અને મહારાષ્ટ્રમાં દરરોજ દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. આ સાથે, મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. દિલ્હીના નિગમબોધ ઘાટમાં વર્ષોથી અંતિમ વિધિ કરાવનારા આચાર્યોએ મીડિયાને જણાવ્યું કે કોરોના કાળ…

પૂરથી પ્રભાવિત કેરળને મદદ કરવા માંગતો હતો ફેન,સુશાંતે આપી દીધા હતા 1 કરોડ રૂપિયા

મુંબઈ: બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતથી આખી બોલીવૂડ ઈન્ડસ્ટ્રી સ્તબ્ધ છે. દરેક વ્યક્તિ ખરાબ રીતે ભાંગી પડી છે અને અભિનેતાની ચીર વિદાય પર શોક વ્યક્ત કરી રહી છે. બોલીવૂડે એ અભિનેતાને ગુમાવ્યો છે જે સાચા અર્થમાં હીરો હતા. વર્ષ…

એક સમયે કામના મળતાં માંડ 250 રૂપિયા, પછી શાહરૂખ-સલમાન ન કરી શક્યા એ કરી દેખાડ્યું

મુંબઈ: પીકે અને ધોની જેવી ફિલ્મોના અભિનેતા સુશાંત સિંહ રાજપૂત હવે આ દુનિયામાં નથી રહ્યા. સુશાંતે 14 જૂને મુંબઇના તેના ફ્લેટમાં ગળેફાંસો ખાઇ લીધો હતો. 34 વર્ષીય સુશાંતે આત્મહત્યા કેમ કરી તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી….

લૉકડાઉન બાદ ડૉક્ટરને ગર્લફ્રેન્ડને મળવાની હતી ઉતાવળ, દર 15 મિનિટે ફોન કરી કરતો હતો જીદ

ઈન્દોર: ઘણીવાર ભૂલો લોકોને મોતના મુખે પહોંચાડી દેતી હોય છે. આવો જ એક કિસ્સો મધ્ય પ્રદેશથી સામે આવ્યો છે. અહીં ગર્લફ્રેન્ડને મળવાની ઈચ્છા ધરાવતા એક ડૉક્ટરે જીવ ગુમાવવો પડ્યો હતો. તે રાતે 3.30 કલાકે પોતાનીગર્લફ્રેન્ડને મળવા માટે ગર્લ્સ હોસ્ટેલમાં પ્રવેશવાનો…

આ વાઈરસ અન્ય કરતાં વધુ સ્થિર, ઈટાલી-બ્રિટનમાં કેર વર્તાવી ચૂક્યો છે કોરોનાનો આ પ્રકાર

ન્યૂયોર્ક: કોવિડ-19ના એક મ્યૂટેશન સ્ટ્રેન અંગે નવો ખુલાસો થયો છે કે તે અન્ય કોરોના વાઈરસ પ્રકાર કરતા 10 ગણું વધુ જોખમી છે. અમેરિકાના સ્ક્રિપ્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ તરફથી કરવામાં આવેલા અભ્યાસમાં આ દાવો કરાયો છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાઈરસથી અત્યારસુધી…

42 દિવસ આઈસીયુ, 29 દિવસ વેન્ટિલેટર પર રહ્યાં બાદ હોસ્પિટલે પકડાવ્યું બિલ

ન્યૂયોર્ક: કોરોના વાઈરસથી સંક્રમિત થનાર એક વ્યક્તિને હોસ્પિટલે અંદાજે 8.35 કરોડ રૂપિયાનું બિલ પકડાવ્યું. અમેરિકાના સિએટલમાં રહેતા માઈકલ ફ્લોરને બીમાર થયા બાદ 62 દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. વૉશિંગ્ટનના ઈસ્સાક્વાહના સ્વીડિશ મેડિકલ સેન્ટરમાં 70 વર્ષીય માઈકલ ફ્લોરની સારવાર…

પિતાને અંદર છુપાયો હતો હેવાન, પ્રેગ્નેન્ટ દીકરીની સચ્ચાઈ સાંભળીને પોલીસ પણ હચમચી ઉઠી

કાનપુર: પત્નીથી દૂર રહેતા પિતાએ લોકડાઉનમાં તેમની જ દીકરી સાથે જબરદસ્તી શારીરિક સંબંધો બાંધ્યા હતા. દીકરી ગર્ભવતી થતાં તેનું અબોર્શન કરાવી દીધુ આટલું નહીં ગર્ભપાત બાદ ફરી શારીરિક સંબંધ બાંધવા લાગ્યો. પિતાની આવી હરકતથી પરેશાન દીકરી પિતા વિરૂદ્ધ ફરિચાદ કરવા…

કોઇ પ્રોટેકશન વિના દીકરીએ બાંધ્યા હતા સંબંધ, હવે માતાએ લીધો આ નિર્ણય

લોકડાઉનમાં બ્રિટનની સૌથી મોટી ફેમિલિ ખૂબ જ ચર્ચામાં રહી. જ્યારે થોડા મહિના લોકડાઉનમાં 2થી3 બાળકોના માતા પિતા કંટાળી ગયા હતા.તો આ ફેમિલિ વિશે વિચારો. જેને એક નહીં. બે નહીં. પરંતુ 22 બાળકો છે. બ્રિટનની સૌથી મોટી ફેમિલિથી ફેમસ રેડફોર્ડ ફેમિલીની…

સુશાંત સિંહ રાજપૂતની અંતિમ વિદાય, માત્ર 20 લોકોની હાજરીમાં થયા અંતિમ સંસ્કાર

મુંબઈ: બોલિવૂડના જાણીતા અભિનેતા સુશાંત સિંહ રાજપુતે ગઈકાલ પોતના ઘરે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ સમાચાર સાંભળતાં જ બોલિવૂડ સહિતના લોકો સ્તબ્ધ થઈ ગયા હતાં જ્યારે સુશાંતના પિતા અને બહેનને તો મોટો આઘાત લાગ્યો હતો અને બન્ને ભાગી…

કોણ છે સુશાંતની નજીકની આ બે વ્યક્તિ, જેમણે રિસિવ નહોતો કર્યો એક્ટરનો કોલ

મુંબઈઃ બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપુતના મૃત્યુ પછી આ મામલે તપાસ કરી રહી છે. સુશાંત સિંહના મોબાઇલ રેકોર્ડ મુજબ, તેમણે મૃત્યુ પહેલાં છેલ્લો કૉલ રિયા ચક્રવર્તી અને મહેશ શેટ્ટીને કર્યો હતો પણ, બંનેએ સુશાંતનો કૉલ રીસિવ કર્યો નહોતો. હવે પોલીસ…

You cannot copy content of this page