Only Gujarat

Day: June 12, 2020

પતિ-પત્નીના હતાં અન્ય સાથે આડાસંબંધો, અંતે એવો કે પોલીસ પણ ચકરાઈ ઊઠી

સતના: મધ્ય પ્રદેશ રાજ્યના સતનામાં એક તલાટીનું ધાબા પરથી પડી જવાથી મોત થયું ગતું. જોકે આ ઘટનામાં ઘણા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા. આ ઘટના પાછળ આડાસંબંધો જવાબદાર છે. તલાટી અન્ય કોઈ મહિલાના પ્રેમમાં પડ્યો હતો, જેની પત્નીને જાણ થઈ હતી….

સાઈટ પર કામ કરતાં અચાનક લપસ્યો કોન્ટ્રાક્ટરનો પગ, શરીરની આરપાર થયો સ્ટીલનો પાઈપ!

બેંગકોક: દુર્ઘટના અને અકસ્માત ક્યારે થઈ જાય કોઈ નથી જાણતું. બધુ બરાબર ચાલી રહ્યું હોય અને અચાનક એવી દુર્ઘટના બને જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. બેંગકોકમાં બનેલી એક ઘટનાને જ જોઈ લો, બેંગકોકમાં રહેતા એક વ્યક્તિને શું ખબર…

જીવને જોખમમાં મૂકીને આ મહિલા ફિલ્મમાં કરે છે ખતરનાક સ્ટંટ, હવે બે ટંક ખાવાના પણ ફાંફા

મુંબઈ: ગ્લેમરસ લાગતી એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રીની ડાર્ક સાઈડ અવારનવાર સામે આવતી હોય છે, જે અંગે જાણ થાય ત્યારે વિશ્વાસ કરવો મુશ્કેલ બને છે. પરંતુ આ વાત સત્ય છે કે ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઘણા લોકો ખરાબ આર્થિક સ્થિતિમાં જીવી રહ્યાં છે. જ્યારે…

લૉકડાઉન બાદ દયાભાભીની ધમાકેદાર એન્ટ્રી, આ ટ્વિસ્ટ સાથે મળશે જોવા!

મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના દરેક પાત્રોએ ચાહકોના દિલમાં અલગ ઓળખ બનાવી છે. એમાં પણ દિશા વાકાણીએ પોતાની એક્ટિંગ તથા અવાજથી આગવું સ્થાન મેળવ્યું છે. સિરિયલમાં દિશા વાકાણીએ જેઠાલાલની પત્ની દયાભાભીનો રોલ પ્લે કર્યો છે. હસવાનો અલગ અંદાજ ને…

ફિઝિકલ અંતરને કારણે સેક્સ વર્કરની કપરી પરિસ્થિતિ, ગુજરાન ચલાવવું મુશ્કેલ

કોલકાતા/મુંબઇઃ કોરોનાના ચેપથી વિશ્વના દરેક વર્ગને અસર થઈ છે. સંક્રમણને રોકવા માટે સોશ્યિલ ડિસ્ટન્સિંગ પર ભાર મૂકવામાં આવ્યો છે. આનું પાલન સેક્સ વર્કર્સ માટે ભારી પડી રહ્યું છે. તે અલગ બાબત છે કે મહિલાઓની આર્થિક સ્થિતિ કથળતી હોવા છતાં પણ…

ટીવી-બોલિવૂડ માટે બહુ જ ખરાબ છે આ વર્ષ, હવે આ ગુજરાતી કલાકારનું નિધન

મુંબઈઃ ઇન્ડસ્ટ્રી માટે થોડા સમયથી કપરો કાળ ચાલી રહ્યો છે. ઘણા સેલેબ્સએ આ દુનિયાને અલવિદા કહ્યું. ઇરફાન ખાન, ઋષિ કપૂર, વાજિદ ખાન,પ્રેક્ષા મેહતા ,બાસુ ચેટર્જી,ગીતકાર યોગેશ જેવા ઘણા સેલેબ્સનું નિધન થયું. દુનિયાભરમાં કોરોના વાયરસનો વ્યાપ હજુ પણ એટલો જ ફેલાયેલો…

કેવી રીતે બને છે Parle G? જાણો બિસ્કિટ બનાવવાની પૂરી પ્રોસેસ

અમદાવાદઃ સવારની ચા અને મન ઉદાસ હોય કે હળવી ભૂખ હોય તો પારલેજી બિસ્કિટ સૌથી શ્રેષ્ઠ ઓપ્શન છે. લોકડાઉનમાં સૌથી વધુ વેચાનારા આ બિસ્કિટે 82 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે આ બિસ્કિટ કેવી રીતે…

વિદ્યાર્થીને પ્રેમ કરવો ભારે પડ્યો આ શિક્ષકને, આજે થઈ ગઈ છે કંઈક આવી હાલત

પટનાઃ પહેલા પ્રેમનું નાટક કર્યું ત્યારબાદ 4 વર્ષ સુધી પ્રેમની જાળમાં ફસાવીને લિવ ઇનમાં રહ્યો અને 4 વર્ષ સુધી તેનું શારીરિક શોષણ કરતો રહ્યો. જ્યારે તે પ્રેગ્નન્ટ હતી તો છોડીને જતો રહ્યો. હવે પીડિતા ન્યાય માટે આમ તેમ ભટકી રહી…

ભારતના આ ગામડાંમાં આવ્યા બાદ ક્યારેય નહીં થાય પાછા જવાનું મન, આ છે ખાસિયતો

મોલિનોન્ગઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા વર્ષ પહેલા સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી હતી. આ અભિયાનના માધ્યમથી પીએમ મોદીએ ભારતને સ્વચ્છ બનાવવાનું મિશન શરૂ કર્યું હતું. પરંતુ એવા કેટલાક ગામ છે. જે આ મિશનની શરૂઆત પહેલા જ સ્વચ્છતા પ્રત્યે સભાન હતા…

કોરોનાએ બરબાદ કર્યો પરિવાર, સાસુ-વહુનું જે રીતે થયું નિધન, વાંચીને હચમચી જશો

જલગાંવઃ કોરોના સંક્રમણને લઇને જે લોકો બેદરકાર રહે છે અને સ્થિતિની ગંભીરતાને નથી સમજતાં તેમના માટે આ ઘટના ચેતવણીરૂપ છે. કોરોનાની ઝપેટમાં આવેલ કેટલાક પરિવારને એવા કડવા અનુભવ થયા છે કે એ એક અનુભવના કારણે આખા પરિવારની જિંદગી બરબાદ થઇ…

You cannot copy content of this page