Only Gujarat

Day: June 12, 2020

પતિ બાદ પ્રેમીએ પણ મહિલાને આપ્યો દગો પછી આવ્યો ચોંકવનારો વળાંક

જ્યારે કોઇને સંબંધોમાં દગો કે બેવફાઇ મળે છે તો તેનું દિલ તૂટી જાય છે. ઘણા લોકો અંદરથી એટલા તૂટી જાય છે કે પોતાની જાતને સંભાળી શકતા નથી. બાદમાં તેઓ ન ઇચ્છતા હોવા છતા ખતરનાક પગલુ ભરવા મજબૂર થઇ જાય છે….

50 કરોડ રૂપિયા ગણતા પોલીસને લાગ્યા 6 કલાક પછી જે સામે આવ્યું તે જાણીને ચોંકી જશો

લોકડાઉનના કારણે દેશના મોટાભાગના લોકોને મોટો આર્થિક ફટકો પડ્યો છે ને એવામાં 6 શખ્સો કોથળા ભરાઇ એટલી રૂપિયાના બંડલ લઇને નિકળ્યા હતા. પરંતુ તેઓને ખબર ન હતી કે કાનુનના હાથ લાંબા હોય છે. મહારાષ્ટ્રના પુણેની ક્રાઇમ બ્રાંચે 50 કરોડ રૂપિયાથી…

18 જૂને મંગળનું રાશિ પરિવર્તન, વધશે મુશ્કેલી, જાણો તમારી રાશિ પર શું થશે અસર?

18 જૂને મંગળ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે. મંગળનું રાશિ પરિવર્તન 18 જૂન રાતે 8 વાગ્યા 12 મિનિટે થશે. મંગળ મીન રાશિના ગોચર પછી 17 ઓગસ્ટે મેષ રાશિમાં જશે. મંગળના રાશિ પરિવર્તનથી 12 રાશિ પર શું અસર થશે. મેષ…

નવાબનો આ છે નવાબી મહેલ, ચાલો અંદર મારી આવીએ એક લટાર

મુંબઈઃ દેશમાં અનલૉક – 1 લાગૂ થયાંના થોડાં દિવસો પછી સામાન્ય લોકોની જેમ સેલેબ્સ પણ પોતના ઘરની બહાર નીકળી રહ્યા છે. તો કેટલાક સેલેબ્સ શૂટિંગ શરૂ કરવાનું વિચારી રહ્યા છે. સેલેબ્સ સાથે જોડાયા કિસ્સા, ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ…

પાણી માટે ભટકતું રહ્યું ઉંટનું બચ્યું, આ જગ્યાએ આવીને તોડ્યો દમ

રાજસ્થાનનાં બાડમેર જીલ્લામાં પાણીની કમીને કારણે એક ઉંટના બચ્ચાનું મોત થઈ ગયુ છે. આ ઉંટનું બચ્ચુ પાણીની શોધમાં ભટકી રહ્યુ હતુ અને અંતે એક સુકા કુંડની પાસે જઈને તેણે દમ તોડી નાંખ્યો હતો. ઘટના બાડમેર જીલ્લાનાં બાયતુ વિધાનસભાના ખોકસર ગામનો…

ત્રણ રીતે ફેલાઈ રહ્યું છે કોરોનાનું સંક્રમણ, જાણો કોને કેવા હોય છે લક્ષણો?

કોરોના વાયરસ સંક્રમણનાં મામલા આખી દુનિયામાં સતત વધી રહ્યા છે. ભારતમાં પણ કોરોના દર્દીઓનો આંકડો 2.8 લાખની ઉપર પહોંચી ગયો છે. આ જીવલેણ બીમારીની ઝપેટમાં આવીને અત્યાર સુધીમાં 8000થી વધારે લોકોનાં મોત થઈ ગયા છે. કોરોના વાયરસને રોકવો બહુ મોટો…

ભારતમાં તૈયાર થઈ ગઈ કોરોનાની દવા? આ આયુર્વેદિક કંપનીનો મોટો દાવો

દેશમાં કોરોના સંક્રમણનાં કેસો તેજીથી વધી રહ્યા છે. પરંતુ આ બધા વચ્ચે એક ખુશીનાં સમાચાર સામે આવ્યા છે. પતંજલિ આયુર્વેદનાં કો-ફાઉન્ડર આચાર્ય બાલકૃષ્ણએ દાવો કર્યો છેકે, પતંજલિએ કોરોનાની દવા બનાવવામાં સફળતા મેળવી છે. તેમણે કહ્યું કે, આ દવાથી 1 હજારો…

You cannot copy content of this page