Only Gujarat

International

દુનિયાની નજરથી વર્ષોથી છૂપાયેલી હતી આ ઝૂંપડી, અંદર થતા હતા આવા કામ

અનેક વાર કેટલીક એવી વસ્તુઓ અચાનક દુનિયાની સામે આવે છે જેના પર વિશ્વાસ ન થાય. શોધ કરનાર લોકો અલગ-અલગ જગ્યાએ જઈને નવી નવી વસ્તુઓ શોધતા રહે છે. એવામાં અચાનક કાંઈક એવું મળી જાય છે, જેની કોઈએ કલ્પના નથી કરી હોતી. 2018માં એક યૂટ્યૂબરે લિંકનશાયરમાં જંગલમાંથી એક સેક્સ હટ શોધી કાઢી. આ ઝુંપડી દુનિયાની નજરથી વર્ષોથી છુપાયેલી હતી. જ્યારે તેની અંદરની તસવીરો દુનિયાની સામે આવી તો, સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા.

યૂટ્યૂબર સ્ટીવ ગ્રેના આશ્ચર્યનું ઠેકાણું ન રહ્યું, જ્યારે તેને ગાઢ જંગલમાં એક ઝુંપડી મળી. બહારથી સામાન્ય દેખાતી આ ઝુંપડી લાંબા સમયથી ખાલી હતી. વધુ જાણવા માટે સ્ટીવ અંદર ગયો. જેવો તેમણે અંદર પગ મુક્યો, આશ્ચર્યચકિત થઈ ગયો. આ ઝુંપડી અંદરથી મહિલાના પ્રજનન અંગો જેવી બનાવવામાં આવી હતી.

તપાસમાં ખબર પડી કે આ ઝુંપડી ક્યારેક સેક્સ પાર્ટી માટે ઉપયોગમાં લેવામાં આવતી હતી. પરંતુ માત્ર આટલું જ અજીબ નહોતું.આ ઝુંપડીમાં અનેક સેક્સ ડૉલ્સ પણ હતી. આ ડૉલ્સ પર લોહીના નિશાન હતા, જે તેને ડરામણી બનાવતા હતા.

કેટલાક સમય સુધી સ્ટીવે ઝુંપડીનું નિરીક્ષણ કર્યું અને ખબર પડી કે ઝુંપડી મહિલાના ગર્ભાશયની જેમ બનાવવામાં આવી હતી. સ્ટીવે અત્યાર સુધી આવી કોઈ વસ્તુ નહોતી જોઈ. તેણે જણાવ્યું કે ગાઢ જંગલમાં આવી સેક્ટ હટ અને અંદરની સેક્સ ડોલે તેમને આશ્ચર્યચકિત કરી દીધા.

અત્યાર સુધી ખબર નથી પડી કે સેક્સ હટ કોણે બનાવી અને કેમ બનાવી હતી? પરંતુ તેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી. લોકો પણ હેરાન છે કે આવા ગાઢ જંગલમાં આવી ઝૂંપડી કોણે બનાવી.

You cannot copy content of this page