Only Gujarat

Day: October 23, 2020

યુવાને સંતાનોની હત્યા કરી ગળેફાંસો ખાધો, લખ્યું-‘મારા મા સમાન ભાભી ઉપર હાથ ઉપાડયો, ભાઈ માફ કરજો’

ભાવનગરના વરતેજ તાબેના નવાગામે એક પિતાએ પુત્ર અને પુત્રીની હત્યા કર્યા બાદ ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. પત્નીના આડા સંબંધોની શંકા તેમજ ઘર કંકાસને લઈને પત્ની રિસામણે પિયર ચાલી ગઇ હતી. છેલ્લા કેટલાક દિવસોથી પિતાના શિરે પોતાના સંતાનોના ઉછેરની…

જમતા પહલાં સેનિટાઈઝરનો ઉપયોગ થઈ શકે છે ઘાતક, બની શકો છો આ બીમારીના શિકાર

કોરાના મહામારીથી બચવા માટે લોકો બે બાબતોનું ખાસ ધ્યાન રાખે છે. એક તો માસ્ક પહેરવું અને બીજું વારંવાર હાથ ધોવા. જો કે ઘણાલોકો સાબુના સ્થાને હેન્ડ સેનિટાઇઝરથી હાથ સાફ કરવાનું પસંદ કરતા હોય છે. પરંતુ હેન્ડ સેનિટાઈઝરમાં રહેલ ટોક્સિક આલ્કોહોલથી…

આઠમા દિવસે ‘માં મહાગૌરી’ની કોને મળશે કૃપા અને કોને રાખવી સાવધાની? વાંચો રાશિફળ

રાશિફળ: 24-10-2020: આઠમા દિવસે “માં મહાગૌરી” ની કૃપા કોને મળશે તો કોને રાખવી સાવધાની!  નવરાત્રિના આઠમા દિવસેમાં નવદુર્ગાના આઠમા સ્વરૂપ માં “મહાગૌરી” નું પૂજન અર્ચન થાય છે કે જેમનો વર્ણ સંપૂર્ણપણે ગૌર છે અને જેમને ચાર ભુજાઓ છે તેમનું વાહન…

નેહા કક્કરના હાથમાં સજી પતિના નામની મહેંદી, પીઠી પણ ચોળાઈ

મુંબઈ: બોલીવુડની પ્લેબેક સિંગર નેહા કક્કડ હાલ પોતાના લગ્નને લઈને ચર્ચામાં છે. હાલતા ચાલતા પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહેનાર નેહા છેલ્લા કેટલાક સમયથી લગ્નની ખબરોના કારણે મીડિયામાં છવાયેલી છે. હાલ તેની પંજાબી સિંગર રોહનપ્રીત સિંહ સાથેના લગ્નની વાતો મીડિયામાં ચાલી…

સલમાનની Ex ભાભીએ ડિવોર્સના બદલે પતિ પાસેથી લીધા હતા 15 કરોડ રૂપિયા

બોલિવૂડની હોટ અભિનેત્રી મલાઈકા અરોરા 23 ઑક્ટોબરે પોતાનો 47મો જન્મદિવસ મનાવી રહી છે. મલાઈકા પોતાના સ્ટાઈલિશ અંદાજ અને અર્જુન કપૂર સાથેના અફેરને લઈને સમાચારોમાં રહે છે. પરંતુ અરબાઝ ખાન સાથેના તેના છૂટાછેડા પણ એક સમયે ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા….

બાળપણમાં ભીખ માંગીને પેટનો ખાડો પૂર્યો, કાદરખાનનો રડાવી દેતો સંઘર્ષ

ચાહે કૉમેડી હોય કે વિલનનો કિરદાર, બોલીવુડની અનેક હિટ ફિલ્મોમાં દમદાર અદાકારીનો જલવો વિખરનાર કાદર ખાનનો 83મો જન્મદિવસ ઉજવાયો. 300થી વધુ ફિલ્મોમાં કામ કરનાર કાદર ખાને 250થી વધુ ફિલ્મોમાં ડાયલોગ્સ પણ લખ્યા. વર્ષ 2019માં પદ્મશ્રી મેળવનાર કાદર ખાન 9 વાર…

જાણો કોણ છે ‘સસરા’ને ખુશ કરનાર બિના? રિયલ લાઈફનો જલવો એવો કે ઉડાવી દેશે હોશ

મુંબઈઃ તાજેતરમાં લોકપ્રિય વેબ સીરિઝ ‘મિર્ઝાપુર’ની બીજી સિઝન રીલિઝ થઈ છે. આ સીરિઝમાં રસિકા દુગ્ગલ પણ જોવા મળી છે. જે વેબ સીરિઝમાં બીના ત્રિપાઠીનો રોલ કરી રહી છે, આ સાથે જ તે ઘણા એવા કામ કરી રહી છે જે અગાઉ…

સ્ટોક માર્કેટના ‘બચ્ચન’ કહેવાતા હર્ષદ મેહતાના કૌભાંડ પૂરી સચ્ચાઈ, જાણો ક્યા છે પરિવાર?

મુંબઈઃ સોની લિવ પર 9 ઓક્ટોબરના રીલિઝ થયેલી વેબ સીરિઝની ઘણા સમયથી રાહ જોવામાં આવી રહી હતી. હર્ષદ મેહતાના વાસ્તવિક જીવન પર આધારીત છે વેબ સીરિઝ ‘સ્કેમ 1992: ધ હર્ષદ મેહતા સ્ટોરી’. જેની કહાણી 1980 અને 90 વચ્ચેના મુંબઈની છે….

આવો દીકરો તો ભગવાન કોઈને ના આપે! દારૂના નશાએ ભૂલાવ્યું ભાન ને મા-બાપને ઘરમાંથી હાંકી કાઢ્યા

નવી દિલ્હીઃ ‘બાબા કા ઢાબા’ની ઘણા લોકોએ મદદ કરી હતી. સોશિયલ મીડિયા પર લોકો વૃદ્ધોની મદદ કરવા આગળ આવી રહ્યાં છે. લોકો હવે પોત-પોતાના વિસ્તારના વૃદ્ધોની મદદ કરી રહ્યાં છે. હવે દિલ્હીના દ્વારકાથી 70 વર્ષીય વૃદ્ધ દંપત્તિની સ્ટોરી વાઈરલ થઈ…

લૉકડાઉનને કારણે પરિવાર થયો તબાહ, આર્થિક તંગીએ હસતા રમતા પરિવારને કર્યો વેર વિખેર

ભટિંડાઃ પંજાબના ભટિંડામાં આર્થિંક તંગી અને દેવાની સમસ્યાને કારણે એક ટ્રેડરે પત્ની તથા 2 બાળકોને ગોળી મારી હત્યા કરી હતી. જે પછી પોતાને ગોળી મારી આત્મહત્યા કરી. મૃતકોની ઓળખ દવિન્દર ગર્ગ (41), પત્ની મીના ગર્ગ (38), દીકરો આરુષ ગર્ગ (14)…

You cannot copy content of this page