Only Gujarat

Month: October 2020

આજે રવિવારે ‘વજ્રમૂશળ યોગ’, કોને ફળશે તો કોને રહેવું સચેત? વાંચો રાશિફળ

રાશિફળ: 01-11-2020: આજે રવિવારે “વજ્રમૂશળ યોગ” કોને ફળશે તો કોને રહેવું સચેત! જુઓ આપણું રાશિફળ… મેષઃ આજે ઉતાવળિયો નિર્ણય લેવો હિતાવહ નથી સાથે જ કાર્યક્ષેત્રમાં વ્યસ્તતા વધારે જણાય, યોગ્ય આયોજન અને સાહસથી આપ સફળતાનો સ્વાદ ચાખી શકશો સાથે જ નવા…

ગુજરાતના આ IAS સહિત 5 ATS અધિકારીઓની ભારત સરકારે ‘સ્પેશિયલ ઓપરેશન મેડલ’ માટે કરી પસંદગી

પ્રશાંત દયાળ, અમદાવાદ: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ) છેલ્લા ચાર વર્ષથી ધમધમતું થયું તેનો શ્રેય ગુજરાત એટીએસના ડીઆઈજી હિમાંશુ શુક્લને જાય છે. અનેક નાના-મોટા ઓપરેશન્સ પાર પાડનાર ગુજરાત એટીએસની કામગીરીની ભારત સરકારે પણ નોંધ લીધી છે. તા. 8 જાન્યુઆરી 2020ના…

બોલિવૂડ સાથે ખાસ કનેક્શન ધરાવે છે નીતા અંબાણી, દરેક પ્રસંગમાં આપે છે અચુક હાજરી

મુંબઈઃ દેશના સૌથી ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણીને પોતાના કામમાંથી ભાગ્યે જ સમય મળે છે. તેના કારણે રિલાયન્સ ફાઉન્ડેશનની જવાબદારીઓ નીતા અંબાણી સંભાળે છે. નીતા અંબાણી સોશિયલ વર્કના કામમાં જોડાયેલી છે. આ ઉપરાંત પરિવાર સાથેની તમામ જવાબદારીઓ પણ તેઓ જ સંભાળે…

હાર્દિક પંડ્યાનો ટેણીયો થયો 3 મહિનાનો, કોના જેવો લાગે છે, મમ્મી કેપપ્પા પર?

મુંબઈઃ ક્રિકેટર હાર્દિક પંડ્યા અને તેની એક્ટ્રેસ પત્ની નતાશા સ્ટાનકોવિકનો દીકરો અગસ્ત્ય 3 મહિનાનો થઈ ગયો છે. એવામાં હાર્દિકની પત્ની અને એક્ટ્રેસ નતાશાએ દીકરાના 3 મહિનાના થવા પર કેક કાપી સેલિબ્રેશન કર્યું હતું. એક્ટ્રેસે દીકરા સાથેની અમુક તસવીરો સોશિયલ મીડિયા…

OTP વગર હવે નહીં મળે ગેસની ડિલીવરી, જાણો બેંકથી લઈને કયા નિયમો બદલાયા

નવી દિલ્હીઃ નવા મહિના નવેમ્બરનો પ્રારંભ થઈ રહ્યો છે, આ નવા મહિનામાં એલપીજી બુકિંગ તથા ડિલીવરી સહિતના ઘણા નિયમોમાં ફેરફાર થવાનો છે. તો જાણીએ કે કયા મોટા ફેરફારો 1 નવેમ્બરથી અમલી થશે. જો તમે ઈન્ડેન ગેસના ગ્રાહક છો તો બુકિંગ…

સન્ની લિયોની જ નહીં જાહ્નવી કપૂર સાથે પણ થયું છે, રાતે સુતી વખતે પાડવા લાગતી ચીસો

મુંબઈ: હૉરર ફિલ્મો જોઈને ભલે લોકોને ડર લાગે પરંતુ દર્શકોનો એક મોટો વર્ગ તેને પસંદ કરે છે. પરંતુ જ્યારે વાત રીલ નહીં પણ રિયલ લાઈફની આવે તો લોકોનો રસ વધી જાય છે. અનેક વાર રિયલ લાઈફમાં સેલેબ્સ એવી ઘટનાઓથી ડરી…

આખરે કેમ મિર્ઝાપુર-2ના પ્રોડ્યુસરે માંગવી પડી માફી? આખરે શું છે પુરો મામલો?

મુંબઈ: મિર્ઝાપુર 2ના એક સીનને લઈને ઉઠેલા વિવાદમાં વેબ સીરીઝના મેકર્સે હિંદી ઉપન્યાસકાર સુરેન્દ્ર મોહન પાઠકની માફી માંગી લીધી છે. આ સાથે જ તેમણે સીરીઝથી વિવાદિત સીન હટાવવાની વાત પણ કરી છે. ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીના પ્રોડક્શન કંપની એક્સેલ…

મુંબઈમાં જોઈ એવું વસ્તુ કે યુવક પહોંચી ગયો પોતાના ગામ ને ખેતીમાં કરે છે લાખોમાં કમાણી

ઔરંગાબાદના બરૌલી ગામમાં રહેતા અભિષેક કુમાર મુંબઈમાં એક મલ્ટીનેશનલ કંપનીમાં પ્રોજેક્ટ મેનેજર હતા. સારી એવી સેલેરી હતી. બધુ સારું ચાલી રહ્યું હતું, પરંતુ અચાનક તેણે શહેરથી પાછા આવીને ખેતી કરવાનો પ્લાન બનાવ્યો. 2011માં ગામ પાછા આવી ગયા. આજે તે 20…

લગ્ને લગ્ને કુંવારી છે આ યુવતી, 10 લગ્ન કર્યાં તોય હજુ સુધી નથી મળ્યો સારો પતિ!

મુંબઈઃ લગ્ન કરવા માટે લોકો હંમેશા એક પરફેક્ટ પાર્ટનરને શોધે છે અને તેમની સાથે આખી જિંદગી પસાર કરે છે, પણ અમેરિકામાં એક મહિલા મિસ્ટર રાઇટની શોધમાં અત્યાર સુધી 10 વાર લગ્ન કરી ચૂકી છે. હેરાન કરનારી વાત છે કે, તે…

‘તારક મહેતા…’ના ચંપક ચાચાએ હોટ મલાઈકા અરોરા સાથે કર્યો ડાન્સ અને….

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રસ મલાઇકા અરોરાની ફેન ફોલોઇંગ વિશે દરેક લોકો જાણે છે. મલાઇકાના ફેન બાળક, જવાન અને ઘરડાં લોકો પણ છે. જેનો નજારો હાલમાં જ ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સરના સેટ પર જોવા મળ્યો હતો. આ શૉના સેટ પર ટેલિવિઝનની સૌથી ફૅમશ…

You cannot copy content of this page