Only Gujarat

Day: October 23, 2020

નર્સની સ્યુસાઈટ નોટમાં ખુલાસો- ‘મારા સાસરિયાઓને અંતિમવિધિમાં હાજર રાખશો નહીં’

નવસારી: હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાથી હાહાકાર મચી ગયો ગયો છે ત્યારે દક્ષિણ ગુજરાતના નવસારી સિવિલ હોસ્પિટલના કોરોના વાર્ડમાં ફરજ બજાવતી 27 વર્ષની એક નર્સ ઓગસ્ટ મહિનામાં કોરોનાની ઝપેટમા આવી ગઈ હતી. પરંતુ કોરોનાને માત આપી ફરી ફરજ પર હાજર થઈ…

આઠ કરોડની કાર ને 60 કરોડના ફાર્મહાઉસમાં ‘બાહુબલી’ જીવે છે રાજાની જેમ

‘બાહુબલી’ (Baahubali)થી ઘર-ઘરમાં પોપ્યુલર થયેલાં અભિનેતા પ્રભાસ (Prabhas) 41 વર્ષનાં થઈ ગયા છે. 23 ઓક્ટોબર, 1979ના રોજ ચેન્નઇમાં જન્મેલા પ્રભાસે 2002માં ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. પ્રભાસ તેની કારકિર્દીમાં આજે આ મુકામ પર પહોંચી ગયા છે, જ્યાં પહોંચવું એ દરેકની…

નેહા કક્કરના પૂર્વ પ્રેમીની કરોડો રૂપિયાની બે કારની ચોરી થતાં લીધી ત્રીજી કાર, કિંમત તો છે કરોડોમાં

મુંબઈઃ નેહા કક્કરના એક્સ બૉયફ્રેન્ડ અત્યારે હેપ્પી પ્લેસમાં છે. તેમણે ખુદને એક લગ્ઝરી કાર ગીફ્ટ કરી છે. હિમાંશે તેમના બર્થડે (3 નવેમ્બર) પહેલાં ખુદની એક લગ્ઝરી કાર ખરીદી છે. તે હવે સ્પોર્ટ કાર Porscheનો માલિક છે. આ કારની 1.5 કરોડથી…

‘બાહુબલી’ના પરિવારમાં જાણો કોણ કોણ છે, કેટલા ભાઈ-બહેન છે?

મુંબઈઃ ‘બાહુબલી’થી ઘરે-ઘરે ફૅમશ થનારો પોપ્યુલર એક્ટર પ્રભાસ 41 વર્ષનો થઈ ગયો છે. 23 ઓક્ટોબરે, 1979માં ચેન્નઈમાં જન્મેલા પ્રભાસે વર્ષ 2002માં ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આમ તો, પ્રભાસ વિશે તો લોકો ઘણું જાણે છે, પણ તેમના પરિવાર વિશે લોકો…

પોપટલાલની ‘બુલબુલ’ આજકાલ ક્યા છે ને શું કરે છે? ગ્લેમરસમાં બબિતાજીને આપી હતી બરોબરની ટક્કર

મુંબઈઃ તારક મહેતા કા ઉલટા ચશ્મા સિરિયલે તેના એક્ટરોનું નસીબ બદલી નાખ્યું છે. આ સિરિયલે તેમના કલાકારોને નામના અને રૂપિયા બંને આપ્યું છે. આ સિરિયલમાં ઘણાં કલાકાર એવા છે જે છેલ્લાં 12 વર્ષથી સિરિયલ સાથે જોડાયેલા છે. એવી જ એક…

તો શું હવે ફરી PUBG રમી શકીશું આપણે? ભારતમાં થઈ રહી છે બીજીવાર એન્ટ્રી?

PUBG એ ભારતમાં એક લોકપ્રિય રમત છે. જો કે, થોડા સમય પહેલા ભારત સરકારે ભારતમાં PUBG મોબાઇલ પર પ્રતિબંધ મૂક્યો હતો. અત્યારે, આ પ્રતિબંધ ક્યારે હટાવવામાં આવશે અથવા દૂર કરવામાં આવશે તે વિશે કોઈ માહિતી નથી. દરમિયાન, PUBG કોર્પોરેશનમાંથી ભરતી…

અમિત શાહ ક્યારેય નથી હાર્યા ચૂંટણી, સામાન્ય કાર્યકર્તા બનીને શરૂ કરી હતી રાજકીય સફર

કેન્દ્રીય ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અમિત શાહ 22 ઓક્ટોબરે 56 વર્ષના થઈ ગયા છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે અમિત શાહનું પૂરું નામ અમિત અનિલચંદ્ર શાહ છે. રાજકારણમાં જોડાતા પહેલા તેઓ પ્લાસ્ટિક પાઇપનો પારિવારિક વ્યવસાય સંભાળતા…

You cannot copy content of this page