Only Gujarat

Day: October 8, 2020

કોરોનાને કારણે બાળ ઠાકરેના પુત્રે દુબઈમાં કરી ગ્રાન્ડ પાર્ટી, એક્ટ્રેસ સાથે જોવા મળી ગાઢ નિકટતા

મુંબઈ: હાલ મહારાષ્ટ્ર અને શિવસેનાના કદાવર નેતા બાલ ઠાકરેના પૌત્ર ઐશ્વર્ય ઠાકરે ચર્ચામાં છે. તે પણ પોતાના જન્મદિવસને લઈને, જ્યાં તે જન્મદિવસ મનાવવા દુબઈ પહોંચ્યા. તેની સાથે બોલીવુડ અભિનેત્રી અલાયા ફર્નિચરવાલા પણ હતી. બંને આ પાર્ટીમાં જશ્ન મનાવતા દેખાયા. ઐશ્વર્ય…

સોનાના સિક્કા મળ્યાની અફવાએ લોકોને આખી રાત ગોથે ચડાવ્યા, સિક્કા મળ્યા તો ખરા પણ…

લાલચ બુરી બલા હૈ…આ વાત બધાને ખબર છે. છતાં લોકોના મનમાં લાલચ ઓછી થતી નથી અને આ લાલચ લોકોને ન કરવાનું કામ કરાવે છે. આવું જ બન્યું છે સુરતમાં. સુરતના ડુમસ વિસ્તારમાં રસ્તા પરથી સોનાના સિક્કા મળી રહ્યાની અફવાએ લોકોને…

ગુજરાતમાં દિવાળીથી કોરોનાના કેસ તીવ્ર ઘટશે, 15 નવેમ્બરે આવશે પીક પર, વાંચો એક્સક્લુઝિવ વિગતો

દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ ગુજરાતના 10 નવેમ્બરથી કોરોનનાનો મૃત્યુદર સાવ ઓછો થઈ જશે 15 નવેમ્બરે કોરોનાના કેસ 1.75 લાખની પક પર પહોંચશે, 1 ડિસેમ્બરથી કોરોના કેસમાં તીવ્ર ઘટાડો થશે 25 ડિસેમ્બરથી કોરોનાના નવા કેસની સંખ્યા સાવ ઓછી થઈ જશે કરોનાના…

શુક્રવાર અને કાલાષ્ટમીનો અદભુત સમન્વય, જાણો કઈ રાશિ ઉપર વરસશે શ્રીભૈરવજીની કૃપા

રાશિફળ: 09-10-2020: આજે શુક્રવાર અને કાલાષ્ટમીનો અદભુત સમન્વય! જાણો કઈ રાશિ ઉપર વરસશે શ્રીભૈરવજી ની કૃપા… મેષઃ આજના દિવસે ભૈરવજી આપના પર મહેરબાન રહેશે સાથે જ અંગત મુંજવણો દુર થતી જણાય,નવસર્જનના વિચારો આવે, કાર્યક્ષેત્રમાં ધારેલી સફળતા જણાય અને આપના પ્રયત્નનાં…

‘તારક મહેતા’ના નવાં અંજિલાભાભીએ લાલ સાડીમાં લગાવી આગ, બબિતાજી પણ લાગે ફિક્કા!

મુંબઈઃ ટીવી પર આમ તો કૉમેડી કોન્ટેન્ટની ભરમાર છે, નવાં શૉ પણ રિલીઝ થાય છે, પણ દર્શકો નાના પડદાં પર લોકોની પહેલી પસંદ બનેલો એક શૉ છે જેને કોઈ ટક્કર આપી શકતું નથી. અમે વાત કરી રહ્યાં છીએ શૉ ‘તારક…

કોરોનાની ઘાતક અસર, પિતા બનવાની ક્ષમતામાં થઈ રહ્યો છે ઘટાડો, રિસર્ચમાં થયો મોટો ધડાકો

તેલ અવીવઃ કોરોના વાઈરસથી ગંભીર રીતે બીમાર થયેલા પુરુષોનો ફર્ટિલિટી રેટ ઘટી શકે છે. એક નવા અભ્યાસમાં દાવો કરાયો હતો કે ઈઝરાયલના ડૉક્ટરોએ કોરોના સંક્રમિત દર્દીઓ પર આ અંગે તપાસ કરી હતી. ઈઝરાયલના શેબા મેડિકલ સેન્ટરના ડૉક્ટક ડૈન એડેરકાના નેતૃત્ત્વમાં…

સાઉથ સુપરસ્ટારના મોતના ચાર મહિના પછી પત્નીનું યોજાયું સીમંત, મર્યા બાદ પણ આ રીતે સેરેમનીમાં થયો સામેલ

મુંબઈઃ સાઉથ ફિલ્મ એક્ટર ચિરંજીવી સરજાનું આ વર્ષે 7 જૂને માત્ર 39 વર્ષની ઉંમરમાં હાર્ટ એટેકને લીધે નિધન થઈ ગયું છે. તેમનું નિધન પત્ની મેઘના રાજ માટે મોટો આઘાત છે. મેઘના 7 મહિનાની પ્રેગ્નન્ટ છે. ચિરંજીવી અને મેઘના પહેલા બાળકની…

વૈજ્ઞાનિકો પણ આપણાં રસોડામાં રહેલી વસ્તુને માને છે બેસ્ટ, તો પછી અજમાવો આજથી

પહેલાંનાં સમયમાં લોકો પોતાની નાની-મોટી હેલ્થ પ્રોબ્લેમને લઈને ઘરેલું નુસ્ખાઓનો સહારો લેતા હતા. બદલાતા સમયની સાથે દાદી-નાનીનાં આ નુસ્ખાઓની જગ્યા દવાઓ અને પેનકિલરે લઈ લીધી હતી પરંતુ અમુક નુસ્ખાઓ એવાં પણ છેકે, જેને વૈજ્ઞાનિકો પણ સાચા માને છે. અમે તમને…

એક નાનકડી ભૂલ ને પતિ-પત્નીનું મોત, પરિવાર થયો વેરવિખેર, પૌત્રીની હાલત ગંભીર

રાજસ્થાનમાં દર થોડા દિવસે અકસ્માત થયાના સમાચાર સામે આવે છે. શ્રીગંગાનગર જિલ્લામાં આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં પતિ અને પત્ની સાથે મૃત્યુ પામ્યા હતા. આ અકસ્માત એટલો ભયંકર હતો કે જોનારાઓએ કહ્યું, “હે ભગવાન, આવું દુખદાયક…

હજારો ફૂટ ઊંચે આકાશમાં મહિલાને ઉપડ્યું લેબર પેન, વિમાનની અંદર આમ થયો બાળકનો જન્મ

દિલ્હીથી બેંગ્લોર આવતા ઈન્ડિગોના વિમાનમાં એક ગર્ભવતી મહિલાએ પુત્રને જન્મ આપ્યો હતો. ઈન્ડિગોએ કહ્યું- અમે તેની પુષ્ટિ કરીએ છીએકે, બાળકનો જન્મ બુધવારે સાંજે 7.40 વાગ્યે દિલ્હીથી બેંગ્લોર જતી અમારી ફ્લાઇટ 6E122 માં થયો હતો. બાળક પ્રિમેચ્યોર છે. જો કે, માતા…

You cannot copy content of this page