Only Gujarat

Day: October 30, 2020

દેશ-વિદેશ નહીં ફરો તો ચાલશે પણ ‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ જરૂર જજો, અહીં 17 સ્થળો છે જોવા જેવા

પ્રધાન મંત્રી મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે તેમણે કેવડિયા કોલોનીમાં વિવિધ યોજનાઓનું લોકાર્પણ કર્યું. જેમાં આરોગ્ય વન અને એકતા મોલને ખુલ્લો મુક્યો. જ્યારે સરદાર પટેલ ઝુઓલોજીકલ પાર્ક એટલે કે જંગલ સફારીનું લોકાર્પણ કર્યું. પ્રધાન મંત્રીએ એટલા બધા પ્રોજેક્ટ્સનું…

પીએમ બાળકને મળે છે ત્યારે તેનો કાન અચૂક ખેંચે છે, ગ્રંથોમાં છુપાયેલું છે રહસ્ય

પ્રધાન મંત્રી મોદી જ્યારે પણ બાળકોને મળે છે ત્યારે તેમના કાન ખેંચે છે. આખરે તેઓ આમ કેમ કરે છે ? આ સવાલનો જવાબ મળી ગયો છે. વાત એમ બની કે શુક્રવારે પ્રધાન મંત્રી મોદી માદરે વતનની મુલાકાતે હતા. તેઓ કનોડિયા…

આજે શરદ પૂનમના દિવસે કોના ઉપર રહેશે માં લક્ષ્મીની કૃપા? જાણો આપની રાશિ અનુસાર મંત્ર જાપ

રાશિફળ: 31-10-2020: આજે શરદ પૂનમના દિવસે કોના ઉપર રહેશે માં લક્ષ્મીની કૃપા! જાણો લક્ષ્મીજી ની કૃપા મેળવવા આપની રાશિ અનુસાર મંત્ર જાપ. સનાતન ધર્મની અંદર શરદ પૂનમને લઇને ધણી માન્યતાઓ પ્રચલિત છે, એક માન્યતા અનુસાર આજ ના દિવસે  દેવી લક્ષ્મી પૃથ્વીનું…

168 સુપર કાર્સથી લઈ ક્રિકેટ ટીમ સુધી, મુકેશ-નીતા અંબાણી પાસે શું નથી, આ છે સૌથી મોંઘી વસ્તુઓ

મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી, તેમના પત્ની નીતા અંબાણી અને બાળકો ઈશા, અનંત તથા આકાશ અંબાણી પાસે એવી હાઈ એન્ડ લક્ઝરી સામાન સુધી પહોંચ હોય છે જેના સુધી પહોંચવાના લોકો સપનાઓ જોતા હોય છે. અંબાણી પરિવાર 168 સુપર કાર્સથી…

‘તારક મહેતા…’ના ‘ગોગી’ પર થયો જીવલેણ હુમલો, કાપી નાખવાની ને મારી નાખવાની મળી ધમકીઓ

મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ગોગીનો રોલ કરનાર સમય શાહ પર તેની જ બિલ્ડિંગમાં એક ગુંડાએ હુમલો કર્યો હતો અને એક્ટરને મારી નાંખવાની ધમકી આપી હતી. સમયની માતાએ જણાવ્યું કે, આવી ઘટનાઓ અગાઉ પણ બની ચૂકી છે. આ ઘટના…

પ્રેગ્નન્સીમાં પણ કામ કરીને થાકી ગઈ કરીના, માતાએ આ રીતે કરી આપી માથામાં ચમ્પી

મુંબઈ: કરીના કપૂર હાલ પોતાના પ્રેગનેન્સી પીરિયડને એન્જૉય કરી રહી છે. આ વચ્ચે તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. હાલમાં જ કરીનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. જેમાં તેમના માતા તેમના માથામાં માલિશ કરી રહ્યા…

માત્ર 16 વર્ષની બહેન વગર લગ્ને રહેતી પરિણીતાની જેમ, ભાઈથી જોવાતું નહોતું ને એક દિવસ…..

મુખ્યમંત્રી યોગીના જિલ્લા ગોરખપુરમાં હ્રદયદ્રાવક મામલો સામે આવ્યો છે. જ્યાં એક ભાઈએ પોતાની 16 વર્ષની બહેનને મોતને ઘાટ ઉતારી દીધી. છોકરીનો વાંક એટલો હતો કે તે લગ્ન વિના પોતાના પ્રેમીના નામનું સિંદૂર અને મંગળસૂત્ર લગાવી રહી હતી. આ વાતથી ગુસ્સે…

પરિણીત મહિલાના હતા આડા સંબંધો ને પડી ગઈ આખા ગામમાં ખબર, ભર્યું એવું પગલું કે પોલીસ પણ બચાવી ના શકી

ઝારખંડના પાકુર ગામમાં આડા સંબંધોના આરોપમાં ગ્રામીણોએ બે લોકોને બંધક બનાવી લીધા. મહેશપુર પોલીસ સ્ટેશનમાં આવતા પરિયારદાહા ગામમાં 26 વર્ષની પરિણીત આદિવાસી મહિલાને ગામના લોકોને પ્રેમી સાથે રંગે હાથ પકડી લીધી હતી. જે બાદ પંચાયતે તુગલકી ફરમાન સંભળાવતા તેમને વૃક્ષ…

‘તારક મહેતા’માં ઐય્યર-બબિતાજીની જામે છે જુગલ જોડી પણ રિયલ લાઈફમાં ઐય્યર તો છે કુંવારા!

મુંબઈઃ ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ ટીવી પડદા પર ખૂબ જ લોકપ્રિય છે. ભારતના ટીવી દર્શક ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ અને તેના કેરેક્ટરને ખૂબ જ પસંદ કરે છે. ‘તારક મહેતા’માં એક એવું જ કેરેક્ટર છે અય્યર. ‘તારક…

અબજોપતિ હોવા છતાંય શાહરુખ ખાન હોટલમાં જઈને નથી ચૂકવતો બિલ, જાણો શું છે આની પાછળનું કારણ?

મુંબઈઃ શાહરૂખ ખાન છેલ્લાં બે વર્ષથી એક પણ ફિલ્મમાં જોવા મળ્યો નથી. એટલે ફેન્સ સાથે કનેક્ટ રહેવા માટે મંગળવારે શાહરૂખ ખાને તેમની સાથે વાત કરી. આ દરમિયાન યૂઝર્સે તેમને ઘણાં સવાલ કર્યાં હતાં. તો કિંગ ખાને પણ તેમના સવાલના રસપ્રદ…

You cannot copy content of this page