Only Gujarat

Day: October 15, 2020

કોરોનાકાળમાં જન્મદિવસ પ્રસંગે સતાધારના મહંતે લીધો અનોખો નિર્ણય, જાણીને તમે પણ કરશો સલામ

આજકાલ લોકો દેખાદેખીમાં એવી રીતે જન્મદિવસ ઉજવતા હોય છે કે પોતાનો વટ પડી જાય. ભપકા કરીને સમાજને દેખાડવા અને સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહેવા માટે લખલૂટ ખર્ચો પણ કરતા હોય છે. પણ સમાજની સાથે અને સમાજની વચ્ચે રહેતા સાધુ-સંતો અને એમાંય…

નવવધૂના સપનાં થયા ચકનાચૂર, થયો પસ્તાવો, કહ્યું- હવે પરિવાર કહેશે ત્યાં જ લગ્ન કરીશ

સોશિયલ મીડિયાની મદદથી છેતરપિંડીના ‘રંગબેરંગી’ કિમીયાઓ બહાર આવી રહ્યાં છે. આવો જ એક કિસ્સો સુરતમાં નોંધાયો છે. જેમાં ટિકટોક એપ પર પરિચય કેળવી રાજકોટના યુવકે સુરતની યુવતીને ફસાવી. યુવકે યુવતીને કહ્યું કે મારી પાસે 50 લાખનો બંગલો-કાર છે. આમ યુવકે…

પતિ ધર્મેન્દ્ર સાથે મળીને 30 વર્ષ પહેલા હેમા માલિનીએ લીધો હતો આ ભવ્ય બંગલો

બોલિવૂડની ડ્રીમ ગર્લ એટલે કે હેમા માલિની 72 વર્ષના થઈ ગયા છે. તેમનો જન્મ 16 ઓક્ટોબર 1948ના રોજ અમંકૂદી તમિલનાડુમાં થયો હતો. હેમાએ અનેક બ્લોકબસ્ટર ફિલ્મોમાં કામ કર્યું છે. અને આ ઉંમરે પણ તે સક્રિય છે. હેમા એક ઉત્તમ શાસ્ત્રીય…

હવે સુશાંત સિંહ રાજુતના ભાઈને હાર્ટ અટેક આવ્યો

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના પિતરાઇ ભાઇ અને નીરજ સિંહ બબલુને હાર્ટ એટેક આવ્યો છે. તેમને પટનાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. પરિવારના સભ્યોનું કહેવું છે કે હાલ તેમની સ્થિતિ સુધારા…

તો શું સચિનની લાડલી સારા તેંડુલકરે ક્રિકેટર સાથે કરી લીધા લગ્ન?

આઈપીએલ 2020 ઘણી રીતે રસપ્રદ બની રહ્યું છે. ફક્ત મેદાનની અંદર જ નહીં પણ મેદાનની બહાર પણ એવા સમાચારો આવી રહ્યા છે જે ચોંકાવનારા છે. થોડા દિવસો પહેલા જ અનુષ્કા શર્માનું નામ ગૂગલ પર અફઘાન ક્રિકેટર રાશિદ ખાનની પત્નીના સર્ચમાં…

આજે સિંહ રાશિને અશાંતિના વાદળો વિખરતા જણાશે, વાંચો તમામ રાશિનું ફળ

રાશિફળ: 16-10-2020: આજે  અધિક અમાસ : જુઓ આપનું રાશિફળ અને કયા મંત્રથી થશે ધાર્યા કામ પુરા… મેષઃ આજે અમાસના દિવસે આર્થિકક્ષેત્રે સાનુકુળ તક મળે સાથે જ અમુક વાતોમાં આંખ આડા કાન કરવા હિતાવહ જણાય સાથે જ યાત્રા – પ્રવાસ ટાળવા…

આ છે ક્રિકેટર ઝહીર ખાનનું લક્ઝૂરિયસ ઘર, ચાલો કોરોનાકાળમાં ઘરમાં મારી આવીએ એક લટાર

મુંબઈઃ એક્ટ્રેસ સાગરિકા ઘાટગેને ફિલ્મ ‘ચક દે ઈન્ડિયા’ને કારણે ઓળખવામાં આવે છે. ફિલ્મમાં તેણે પ્રીતિ સબરવાલનો રોલ કર્યો હતો. સાગરિકાએ નવેમ્બર 2017માં ક્રિકેટર ઝહીર ખાન સાથે લગ્ન કર્યા હતા. બંને મુંબઈમાં પોતાના વૈભવી ઘરમાં રહે છે. લૉકડાઉન દરમિયાન સાગરિકા અને…

મુકેશ અંબાણીના નોકરોના બાળકો ભણે છે અમેરિકામાં, જાણો નોકરોને મહિને આપે છે કેટલો પગાર

મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સીએમડી મુકેશ અંબાણી વિશ્વના પાંચમા સૌથી મોટા ધનિક વ્યક્તિ છે. ભારત સહિત એશિયામાં સૌથી કોઈની પાસે તેમના જેટલી સંપત્તિ નથી. તેઓ વિશ્વના સૌથી મોંઘા ઘરમાંથી એકમાં રહે છે. મુંબઈ સ્થિત એન્ટિલિયામાં તમામ પ્રકારની સુવિધાઓ છે. અંબાણી પરિવારની…

મિથુનદાની મોટી વહુએ બતાવ્યો એવો જલવો કે ભલભલા લોકો થઈ જાય પાગલ!

મુંબઈઃ મિથુન ચક્રવર્તીની વહુ મદાલસા શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેમના ફોટો અને વીડિયો ફેન્સને ખૂબ જ પસંદ આવે છે. મદાલસા શર્માનો એક વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક્ટ્રસે…

આ છે નીતુ સિંહની લાડલી ભાવિ વહુ આલિયા, ક્યૂટ એવી કે જોતાં જ ચહેરા પર આવી જાય હાસ્ય

મુંબઈઃ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ જ્યાં પોતાની અપકમિંગ ફિલ્મ અને તેમના લગ્નને લીધે ચર્ચામાં છે. રિપોર્ટ્સ મુજબ બંને નવા વર્ષે લગ્નના બંધનમાં બંધાશે. આ દરમિયાન રણબીર-આલિયાના કેટલાક ફોટો સોશિયલ મીડિયામાં વાઇલ થઈ રહ્યાં છે. જેમાં તેમને ઓળખવા થોડાં મુશ્કેલ…

You cannot copy content of this page