Only Gujarat

Day: October 1, 2020

ન્યૂઝીલેન્ડથી એમએસસી આઈટીનો અભ્યાસ કરીને આવ્યો હતો નીરવ, લોકડાઉનમાં નોકરી ગુમાવી અને…

અમદાવાદના M.sc આઈટી યુવકની લોકડાઉનમાં નોકરી ગઈ. દેવુ વધી જતાં સ્થિતિ એટલી ખરાબ થઈ કે લૂંટનો પ્લાન બનાવ્યો. આ માટે પહેલા ક્રાઈમ વેબ સિરીઝ જોઈ. ત્યારબાદ કિડની સ્પેશિયાલિસ્ટ દૂરના કાકાના ઘરે લૂંટનો પ્લાન ઘડ્યો. આ માટે પહેલા બાઈકની ચોરી કરી…

સુરતથી ધબકતું હૃદય 1610 કિમી 180 મિનિટમાં કાપીને ચેન્નઈની વિદ્યાર્થિનીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું

સુરત શહેર આમ તો ક્રાઈમ કેપિટલ બનવા તરફ આગળ વધી રહ્યું છે, પણ સાથે એવા કિસ્સા પણ સામે આવી રહ્યા છે કે જેનાથી લાગે કે સાચા અર્થમાં દાનવીર કર્ણની નગરી બની રહી છે. સુરતથી 28મા ધબકતા હૃદયનું દાન કરાયું છે….

દેખાદેખીમાં ટેટુ કરાવતા લોકો થઈ જાય સાવધાન, નહીંતર આવી શકે છે આખી જિંદગી પસ્તાવાનો વારો

પોલેન્ડમાં ટેટ્ટૂ ડિઝાઈનરની ભૂલના કારણે એક મોડેલની આંખની રોશની જતી રહી છે. મૉડેલ અલેક્ઝેંડ્રા સડોવ્સ્કા રેપર પોપેકની જેમ દેખાવા માંગતી હતી અને તેના માટે તેણે પોતાની આંખોને કાળી કરાવવાનો નિર્ણય લીધો પરંતુ ટેટ્ટૂ કરનારની ભૂલના કારણે તેના જીવનમાં હંમેશા માટે…

બિગબોસના મેકર્સે રાધે માને ઘરમાં ત્રિશુલ લાવવાનો કર્યો ઇન્કાર, છેડાયો નવો વિવાદ

મુંબઈ: Bigg Boss 14 ટેલિવિઝનનો સૌથી કોન્ટ્રોવર્શિયલ રિયાલિટી શો ફરી એક વખત નવા સિઝન સાથે શરૂ થઇ રહ્યો છે. શોની 14મી સિઝનને લઇને ફેન્સ કેન્ટેસ્ટેન્ટની યાદીને લઇને ઘણા એક્સાઇટેડ છે. આ વખતે સૌથી ચર્ચિત કન્ટેસ્ટેન્ટ રાધે મા છે. શો શરૂ…

ભારે હૃદયે પિતાએ શહીદ દીકરાની અર્થીને કાંધ આપી, આ ઘડીએ બધાને રડાવી દીધા

દરેક માના મનની એટલી પ્રાર્થના હોય છે કે, તેમની જિંદગીમાં ક્યારેય એવો દિવસ ન આવે કે તેમને સંતાનની અર્થી જોવી પડે, તેમને અંતિમ વિદાય. આપવી પડે. જ્યારે હિમાચલના શિરમૌર જિલ્લામાં શહીદની અર્થી ઘરે પહોંચી તો તેમની મા આ જોઇને બેબાકળી…

આજે માં દુર્ગાજીની કોની ઉપર રહેશે કૃપા તો કોને રહેવું પડશે સાવધ? વાંચો આજનું રાશિફળ

રાશિફળ: 02-10-2020: આજે માં દુર્ગાજીની કૃપા કોની ઉપર રહેશે તો કોને રહેવું પડશે સાવધ! જુઓ આજનું રાશિફળ.. મેષઃ આજે આપની નાણાકીય પરિસ્થિતિ મજબૂત બનતી જોવા મળે, પ્રોપર્ટીનાં પ્રશ્નો હલ થતો જણાય, અટકેલાં કાર્યો પૂર્ણ થતા જોવા મળે, કાર્યક્ષેત્રમાં પદોન્નતિની શક્યતા,…

કોરોનાકાળમાં આ યુવતીની કમાણી ના થઈ ઓછી, ધૂસકે ને ભૂસકે થયો વધારો

દિલ્લી: કોરોના કાળમાં હજારો લોકોનો બિઝનેસ ડૂબી ગયો. લોકો કામ-ધંધા બંધ થવાથી રોજી-રોટી માટે પરેશાન છે, પરંતુ કેટલાક લોકો એવા પણ છે, જેણે મુશ્કેલ સમયમાં પોતાની ધીરજ ન ગુમાવી. પોતાના હુનર અને આઈડિયાઝના દમ પર મિસાલ કાયમ કરી. કોરોનામાં ઘણાં…

બેનપણી સાથે મળીને પત્નીએ પતિ પર વરસાવ્યો કાળો કેર, મોડલિંગ પત્નીની કામલીલા!

મુંબઈઃ એક્ટર સુશાંત સિંહ રાજપૂત જેવો મામલો કર્ણાટકના બેંગલુરુમાં બન્યો છે, જ્યાં મધ્ય પ્રદેશના યુવકનું સંદિગ્ધ સ્થિતિમાં શબ મળી આવ્યું હતું. પત્ની પર આક્ષેપ છે કે તે પતિને દારૂમાં ડ્રગ્સ મિક્સ કરીને આપતી હતી. બેંગલુરુમાં મોડેલિંગ સાથે જોડાયેલી પત્ની શિવાની…

આ વિદ્યાર્થીને સો-સો સલામ, બેંકના ડિરેક્ટરે શિક્ષકને આપી એવી ગુરુદક્ષિણા કે કોઈ કલ્પના પણ ના કરી શકે!

આઈડીએફસી ફર્સ્ટ બેંક દેશની જાણીતી ખાનગી બેંક છે. હવે આ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને CEO વી વૈદ્યનાથન ચર્ચામાં છે. કારણ કે, તેમણે IDFC First Bankના 1 લાખ શેર તેના ગુરુને ભેટ કર્યા છે. વાસ્તવમાં, આઈડીએફસી ફર્સ્ટ બેંકના CEO વી વૈદ્યનાથને…

આ એક માછલીની કિંમત છે લાખોમાં, આ વૃદ્ધ મહિલા રાતોરાત થઈ માલામાલ

પશ્ચિમ બંગાળની એક વૃદ્ધ મહિલાએ ન તો બેંક કે લોટરીની ટિકિટ ખરીદી હતી, છતાં તે રાતોરાત ધનિક બની ગઈ હતી અને તેનું કારણ જાણીને તમને આશ્ચર્ય થશે. વાસ્તવમાં, વૃદ્ધ મહિલાએ શનિવારે એક વિશાળ માછલી પકડી હતી, જેના માટે તેને 3…

You cannot copy content of this page