Only Gujarat

Day: October 9, 2020

પતિએ કહ્યું પત્નીનું હાર્ટ એટેકથી થયું છે મોત, મૃતહેદને હાથ ન અડાડતા, હચમચાવી મૂકતો બનાવ

અમદાવાદના વિરમગામ તાલુકાના નરસિંહપુરા ગામે એક પરિણીતાનું મોત થયું. પતિએ પોતાની પત્નીનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું જણાવતા યુવતીના માતા-પિતા દીકરીનું મોઢું જોવા માટે દોડી આવ્યા. પરંતુ જ્યારે તેમણે દીકરીને જોઈ તો તેમના હોશકોશ ઉડી ગયા. કારણ કે તેમની લાડકીને…

બે માસ સુધી કોરોનાને હળવાશથી નહીં લેવાનો સરકારે કર્યો આદેશ, સ્થિતિ વણસી શકે છે

ભારતમાં કાળમુખા કોરોનાના કેસ 70 લાખને આંબવાની તૈયારીમાં છે. જ્યારે કાતિલ કોરોના અત્યાર સુધીમાં એક લાખ લોકોને ભરખી ગયો છે. વાત કરીએ ગુજરાતની તો શુક્રવારે નવા 1243 નવા કેસ નોંધાયા છે. કોરોનાએ સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા અને જામનગરમાં સૌથી વધુ…

આજે સૂર્યદેવ કરશે કન્યા રાશિમાં પ્રવેશ, તો જાણો હનુમાનજી કોને આપશે મનોવાંછિત ફળ, વાંચો રાશિફળ

રાશિફળ: 10-10-2020: આજે સૂર્યદેવ કરશે કન્યા રાશિમાં પ્રવેશ, તો જાણો હનુમાનજી કોને આપશે મનોવાંછિત ફળ! મેષઃ આજે શ્રી હનુમાનજીની કૃપા આપના ઉપર બની રહે તે સાથે જ આપણા મનગમતા કાર્યની શરૂઆત થતી જણાય પરિવારમાં ઉમંગ જણાય અને કાર્યક્ષેત્રના મહત્વના પ્રશ્નો…

કુમાર સાનુએ છ મહિનાની પ્રેગ્નન્ટ પત્ની ને બે માસૂમ સંતાનોને તરછોડીને કરી લીધા હતા બીજા લગ્ન

મુંબઈઃ દિગ્ગજ સિંગર કુમાર સાનૂનો દીકરો જાન કુમાર હાલ ‘બિગ બોસ-14’માં જોવા મળી રહ્યો છે. તે ઘરમાં થઈ રહેલા તમામ ટાસ્કમાં ભાગ લઈ રહ્યો છે અને સિનિયર દ્વારા અપાતી જવાબદારીઓ પણ સારી રીતે ભજવી રહ્યો છે. તાજેતરમાં તેણે શૉમાં ‘બિગ…

2020માં હવે આ જ જોવાનું બાકી હતું! દરિયામાં થઈ એવી તબાહી કે હજારો જીવો તડપી તડપીને મર્યા

રશિયાના પ્રશાંત મહાસાગરની અવાચા ખાડીમાં મોટી પ્રાકૃતિક તબાહી થયાની વાત સામે આવી છે. અહીં છેલ્લા કેટલા દિવસોથી મોટી સંખ્યામાં સમુદ્રી જીવો મૃત મળી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે અવાચા ખાડીમાં સમુદ્રના 95 ટકા સમુદ્રી જીવોનું મોત થઈ ચુક્યું…

આ ડોક્ટર છે કે હેવાન? દારૂ પીને ઓપરેશન થિયેટરમાં ઘુસી ને નશામાં જ મહિલાની કરી નાખી એવી સર્જરી કે….!

ડૉક્ટરને ભગવાનનું રૂપ માનવામાં આવે છે. બીમાર શખ્સ પોતાની જિંદગી ડૉક્ટરના હવાલે કરી દે છે. તેના આશા હોય છે કે હવે તેને આ ધરતી પર કોઈ બચાવી શકે છે તો તો ડૉક્ટર છે. પરંતુ જો એ ડૉક્ટર જ લાપરવાહીમાં દર્દીનો…

આખરે આ 15 યુવતીઓમાં એવું શું છે કે લોકો ભયના માર્યા થરથર ધ્રૂજવા લાગ્યા ને…

તસવીરો યાદોને સાચવવોની પરફેક્ટ રીત છે. તમે મોમેન્ટ્સને કેદ કરી લો છો. જે બાદ તમે જ્યારે પણ આ ફોટોસને જુઓ છો, તમે ફરી એક વાર એ ક્ષણને જીવી લો છો. અનેક ફોટોસ એવા હોય છે જેની સાથે મજેદાર ક્ષણો જોડાયેલી…

‘તારક મહેતા’માં દોઢથી બે લાખની ફી લેતા જેઠાલાલને આજે પણ છે આ વાતનું દુઃખ કે કાશ….

જેઠાલાલ ઉર્ફ દિલીપ જોશીને તેમની કોમિક ટાઇમિંગ માટે બધા જ જાણે છે. સિરિયલ ‘તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા’ દ્વારા છોટા પડદા પર છવાઇ જનાર દિલીપે એક્ટિંગમાં કરિયર બનાવવા માટે 12 વર્ષની નાની ઉંમરથી કામ શરૂ કરી દીધું હતું. તેમણે એક્ટિંગમાં…

રણબીર હોય કે અક્ષય કુમાર, આ 10 હીરોએ આપ્યા છે પોતાનાથી મોટી ઉંમરની એક્ટ્રેસ સાથે ગરમાગરમ સીન્સ

શાહિદી કપૂરના ભાઇ ઇશાન ખટ્ટરની અપકમિંગ ફિલ્મ ‘અ સૂટેબલ બોય’ 23 ઓક્ટોબરે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઇ રહી છે. આ મૂવિનું ટ્રેલર શુક્રવારે રિલીઝ થઇ ગયું. જેમાં 24 વર્ષના ઇશાદ પોતાનાથી ડબલ ઉંમરની એક્ટ્રેસ તબુ(49) સાથે રોમાન્સ કરતા જોવા મળે…

વ્હોટ્એપ પર વીડિયો કોલ કરો છો? ધ્યાનમાં રાખો આ વાત નહીંતર ખાનગી વાતો થઈ જશે જાહેર

આજકાલ મોટાભાગના લોકો વ્હોટસએપનો વધુ ઉપયોગ કરે છે. કોલિંગ, મેસેજ, વીડિયો કે પછી સ્ટેટસ પર ફોટો મૂકવા હોય. આ બધામાં વ્હોટસઅએપની ભૂમિકા મહત્વપૂર્ણ છે. જો કે મોટાભાગના લોકો તેને યુઝ કરતી વખતે સિક્યોરિટીનું ઘ્યાન નથી રાખતા.આ અસાવધાની ક્યારેક યુઝરને ભારે…

You cannot copy content of this page