Only Gujarat

Month: September 2020

ફેન્સ વચ્ચે શરૂ થઈ યુવતી અંગે ચર્ચા, RCBના મેનેજમેન્ટે કર્યો ખુલાસો-‘આ યુવતી અમારી માટે ગર્વનું કારણ’

મુંબઈઃ આઈપીએલ 2020માં લોકોને નવી વસ્તુઓ જોવા મળી રહી છે. ફેન્સ વગરની મેચોમાં ઘણી રસપ્રદ વસ્તુઓ જોવા મળી રહી નથી. વાત ટીમોના પ્રદર્શનની કરીએ તો લીગમાં સતત રસપ્રદ ટક્કર જોવા મળી રહી છે. મુંબઈ વિરુદ્ધ સુપર ઓવરમાં જીત મેળવ્યા બાદ…

ગુજરાતી બિઝનેસમેન જય મહેતાને પરણી છે જૂહી ચાવલા, કહ્યું- મારા પુત્ર મારી ફિલ્મો જોવા નથી માંગતા

બોલિવૂડની એક્ટ્રેસ જૂહી ચાવલાએ અનેક શાનદાર ભૂમિકા સિલ્વર સ્ક્રિન પર અદા કરી છે. આ એક્ટ્રેસ હંમેશા તેમના રોલને લઇને ક્રિએટીવ રહી છે. ફિલ્મ દરારમાં પત્નીના પાત્રથી માંડીને ફિલ્મ યસ બોસના મોડલની ભૂમિકામાં તેમણે તેની અદાકારીથી લોકોના દિલ જીતી લીધા હતા….

સુશાંત કેસમાં કંઈક છૂપાવી રહી છે સારા? યુઝર્સે કહ્યું- ‘શરમ આવવી જોઇએ તને’

સારા સાથે જયારે પૂછપરછ થઇ તો સારાએ પણ સુશાંત સિંહ રાજપૂત સાથે રિલેશનશીપની વાત કબૂલી હતી. જો કે તેમણે એ પણ કહ્યું કે, એક્ટર લોયલ ન હતો. કારણ કે તે ઇચ્છતો હતો કે, જેટલી પણ સારાની ફિલ્મ બને તેમાં હિરો…

શો છોડ્યા બાદ પહેલીવાર ભારે હ્રદયે બોલી નેહા મહેતા, મેં સીરિયલ જોવાનું પણ કરી દીધું છે બંધ

તારક મહેતાના ઉલ્ટા ચશ્મા સીરિયલમાં અંજલી ભાભીનો રોલ અદા કરનાર પોપ્યુલર એક્ટ્રેસ નેહા મહેતાએ આ શો છોડી દીધો છે. નેહા મહેતાએ આ શો છોડી દેતા અનેક પ્રકારની અટકળો લોકો લગાવી રહ્યાં છે ત્યારે ખુદ નેહા મહેતાએ શો છોડવાના કારણની સ્પષ્ટતા…

શું ભારતમાં કોરોના ખતમ થઈ રહ્યો છે? કોરોના વાઈરસના ગ્રાફે કર્યો આવો ઈશારો

દેશમાં છ મહિનાથી કહેર ફેલાવી રહેલી કોરોનાની મહામારીના 60 લાખથી વધુ કેસ થયા બાદ હવે સારા સમાચાર આવી રહ્યા છે. આંકડાથી ખબર પડી રહી છે કે કોરોના વાયરસની રિપ્રોડક્શન રેટ એટલે કે આર વેલ્યૂ નિયંત્રણમાં છે. રિપ્રોક્શન રેટ કોરોના વાયરસની…

મલાઈકા પહોંચી સલૂન, રસ્તા પર આપ્યા સેક્સી પોઝ, જુઓ તસવીરો

મુંબઈ: બોલીવુડની મુન્ની એટલે કે મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે કોરોનાથી સંક્રમિત થઈ હતી, જે બાદ તેણે પોતાને ઘરમાં ક્વોરન્ટાઈન કરી હતી. જો કે હવે મલાઈકા એકદમ સ્વસ્થ છે, પરંતુ કોરોનામાં તેની સ્થિતિ એવી…

અભિનેત્રી ભૂમિ પેડનેકરે રણવીરને લઈને કહ્યું- ‘તેની એનર્જી કમાલની છે, હું તેનાથી ઈમ્પ્રેસ થઈ ગઈ’

બોલીવુડની અભિનેત્રી ભૂમિ પેડનેકરને લાગે છે કે જો રણવીર સિંહ એક્ટર નહીં હોત તો તે એક સારા સેક્સોલૉજિસ્ટ સાબિત થયા હોત. ભૂમિ નેહા ધૂપિયાના ચેટ શો નો ફિલ્ટર નેહાનો હિસ્સો બની હતી. જ્યાં રણવીર વિશે વાત કરતા તેણે કહ્યું કે,…

આજે ધન અને મીન પર રહેશે ગુરુદેવની રહેશે કૃપા, જાણો કઈ રાશિને કયા મંત્રથી મળશે સિદ્ધિ?

રાશિફળ: 01-10-2020: આજે ધન અને મીન રાશિના જાતકો પર રહેશે ગુરુદેવની રહેશે કૃપા જાણો આપને કયા મંત્ર થી મળશે સિદ્ધિ મેષઃ આજે ઓક્ટોબરમાસના પ્રથમ દિવસે પારિવારિક મદદથી ગણેશ મંડાય, તેમજ આર્થિક પ્રશ્નોમાં આતુરતાનો અંત આવતો જણાય, જમીન-મકાનને લગતા પ્રશ્નોનું નિરાકરણ…

સિવિલ હોસ્પિટલમાં ભાવનગરના કેદીનું થયું મોત, પરિવાર પાસે તો અગ્નિસંસ્કારના નહોતા પૈસા પણ પછી…

પ્રશાંત દયાળ, ભાવનગર: સામાન્ય સંજોગોમાં પ્રજાને ખાખીનો અનુભવ બહુ સારો થતો નથી પરંતુ ખાખી પાછળ જીવતો માણસ પણ ક્યારેક દ્રવી ઉઠે છે અને ત્યારે તેમનામાં રહેલી માણસાઈના દર્શન થાય છે. ભાવનગર જિલ્લા જેલમાં રહેલા એક ગરીબ કેદીનું હૃદય રોગના કારણે…

કોરોનામાં આખાં ફેફસાં પથ્થર થઈ ગયાં, ડૉક્ટર્સ પણ જોઈને ચોંકી ગયા

રાજકોટઃ કોરોના મહામારીએ સમગ્ર વિશ્વ પર ગંભીર અસર કરી છે. આ સંક્રમણને અટકાવવા હાલ કોઈ વેક્સિન સામે આવી નથી. આ દરમિયાન રાજકોટમાં શરૂ થયેલા દેશના બીજા કોવિડ ઓટોપ્સી સેન્ટરની રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. રિસર્ચમાં સામે આવ્યું છે કે,…

You cannot copy content of this page