Only Gujarat

Day: October 26, 2020

લાડલી દિકરી કિંજલ દવેને પિતાએ ગિફ્ટમાં આપી લક્ઝુરિયર્સ કાર, હવે પડશે જોરાદાર એન્ટ્રી

કર્ણપ્રિય સૂરોની માલિક અને ગુજરાતની જાણીતી ગાયિકા કિંજલ દવે વધુ એક લાખેણી કારની માલિક બની છે. જેનો ફોટો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. કિંજલની સાથે ફોટામાં તેના પિતા લલિતભાઈ પણ નજરે પડી રહ્યા છે અને પિતા પાસેથી ખુશી…

ખ્યાતનામ ઉદ્યોગપતિ નાનજી મહેતાએ છ દાયકા પહેલાં પોતાના ખર્ચે રોપ-વે બનાવી આપવાની કરી હતી ઓફર

આઠમી નવરાત્રિએ ગિરનાર પર્વત પર જવા માટે ગિરનાર રોપવે દેશના વડાપ્રધાનના હસ્તે ખુલ્લો મુકાયો છે. આ સાથે જૂનાગઢવાસીઓનું સાડા ચાર દાયકા જૂનું સ્વપ્ન સાકાર થઇ ચૂક્યું છે. ગિરનાર રોપ-વે શુભારંભ સાથે પ્રથમ દિવસે 2000 યાત્રિકોએ સફર માણી. પણ હાલ આ…

આજે પાસાંકુશા એકાદશીના દિવસે કોના પર વરસશે ભગવાન વિષ્ણુની કૃપા? વાંચો રાશિફળ

રાશિફળ: 27-10-2020: આજે પાસાંકુશા એકાદશીના દિવસે કોના પર રીજશે ભગવાન વિષ્ણુ! જુઓ આપનું રાશિફળ…  મેષઃ જમીન સાથે સંકળાયેલા વ્યક્તિઓને વિશેષ તક જણાય સાથે જ આવકનું પ્રમાણ વધતું જણાય, પારિવારિક શાંતિ જળવાઈ રહેશે, મુસાફરી ટાળવી, કાર્યને પાર લગાવવામાં ધીરજ રાખવી, આધ્યાત્મિક…

મસ્ત મસ્ત ગર્લનો આ બંગલો મહેલથી નથી સહેજ પણ ઓછો, મારો એક લટાર

મુંબઈ: રવીના ટંડન 46 વર્ષની થઈ ગઈ છે. તેમનો જન્મ 26 ઑક્ટોબર, 1974માં થયો હતો. અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કરનારી રવીના પોતાના લવ અફેર્સને લઈને ઘણીવાર સમાચારોમાં રહી. જો કે, તેને પ્રેમમાં દગો જ મળ્યો. તેમનું નામ અક્ષય કુમારથી લઈને…

દરિયા કિનાર ગયા હતા ફરવા ને અચાનક મળ્યો એકદમ ગંદો પત્થર, તસવીરો જોતાં જ પોલીસે ઘરમાં કરી દીધા બંધ

કિસ્મત બદલાતા વાર નથી લાગતી. કોઈની કિસ્મત ક્યારે બદલાઈ જાય, કોઈ નથી જાણતું. હવે કિસ્મતનો જ ખેલ છે કે કે એક કપલ જે એમ જ સમુદ્ર કિનારે ફરી રહ્યું હતું, તેમના હાથે એવી ચીજ લાગી કે, તેના બાદ તેનું જીવન…

USમાં ભારતના ટોચના બિઝનેસમેનની દીકરીનું કરવામાં આવ્યું અપમાન, કાળી કહીને હોટલમાંથી કાઢી મુકી

આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલાની દીકરી અનન્યા બિરલાએ પોતાના પરિવારની સાથે અમેરિકામાં નસ્લીય ભેદભાવ થયાના ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું છે કે પરિવારના સભ્યોને લૉસ એન્જિલસના એક રેસ્ટોરન્ટથી બહાર કાઢી મુક્યા હતા. શું છે ઘટના ટ્વિટર પર…

રણબીર કપૂરે પરિવાર સાથે ભાવી સાસુમાની માણી જન્મદિવસની પાર્ટી

મુંબઈઃ આલિયા ભટ્ટની માતા સોની રાઝદાન રવિવારે 64 વર્ષના થયા. બર્મિંઘમ (યુકે)માં જન્મેલા સોનીએ આમ તો પોતાના જન્મદિવસ પર એક નાનકડી પાર્ટી ઓર્ગેનાઈઝ કરી હતી. આ પાર્ટીમાં સામેલ થવા નીતૂ સિંહ પોતાના પરિવાર સાથે આલિયાના ઘરે પહોંચ્યા હતા. જેવા જ…

નવરાત્રિના નવ દિવસ ઉપવાસ શું પત્યાં જેઠાલાલે થાળી ભરીને ઝાપટ્યાં ફાફડા-જલેબી

મુંબઈઃ નવરાત્રિનો તેહવાર સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવાય છે. મા દુર્ગાની આરાધનામાં ઘણા લોકો 9 દિવસ ઉપવાસ કરતા હોય છે. સામાન્ય લોકોની જેમ ઘણા ટીવી અને બોલિવૂડ સેલેબ્સ પણ 9 દિવસ વ્રત રાખતા હોય છે. જેમાંથી એક છે ‘તારક મેહતા કા…

નવરાત્રિમાં માતાનો થયો એવો કોપ કે સગીર વયની આ 2 બહેનપણીઓએ છોડી દીધી એકસાથે દુનિયા

લલિતપુર (ઉત્તર પ્રદેશ): સમગ્ર દેશમાં જ્યારે દશેરાની ઉજવણી કરવામા આવી રહી હતી ત્યારે જ ઉત્તર પ્રદેશના લલિતપુરમાં આ દિવસ કાળ બનીને આવ્યો હતો. અહીં ઘરોમાં ખુશીના બદલે માતમનો માહોલ છવાયો હતો. બાળપણથી મિત્ર રહેલી 2 યુવતીઓ તળાવમાં નહાતા સમયે ડૂબી…

‘કુછ કુછ હોતા હૈ’નો ક્યૂટ સરદારજી યાદ છે? આવતા વર્ષે લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ સાથે કરશે લગ્ન

મુંબઈઃ ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’માં નાના ક્યૂટ સરદાર બાળકનો રોલ તો દરેક લોકોને યાદ હશે. જેમાં તે બાળક શાહરૂખની દીકરી અંજલિનો ફ્રેન્ડ હોય છે, તે ઘણીવાર રાતે તારા ગણતો હોય છે. આ રોલ અને એક્ટિંગ દરેક લોકોને પસંદ આવી…

You cannot copy content of this page