Only Gujarat

Day: October 16, 2020

નવરાત્રીમાં મનોવાંછિત ફળની પ્રાપ્તિ માટે નવદુર્ગાજીને આ ઉપાસના મંત્રથી કરો પ્રસન્ન

મિત્રો સનાતન ધર્મના શાસ્ત્રોમાં કહેવાયું છે કે “कलो चण्डी विनायको” અર્થાત કળિયુગમાં તો ચંડી કહેતા માતાજી અને ગણેશજીની ઉપાસના વિશેષ ફળદાયી હોય છે માટે જ નવરાત્રીમાં શક્તિ ઉપાસકો માતાજીના વિધ-વિધ પ્રકારના સ્વરૂપની પૂજા કરતા હોય છે. આ પર્વને “શક્તિ અર્જન…

ઓછી મહેનત-રોકાણ છતાં પૈસા જ પૈસા, આ ખેડૂતની PM મોદીએ પણ કરી હતી પ્રશંસા

દેખાવે સુંદર આકર્ષક અને સ્વાદિષ્ટ એવા થાઇલેન્ડના ફળ ગણાતા ડ્રેગન ફ્રુટની ખેતી કરનાર વડોદરાના મોટા હબીપુરા ગામના ખેડૂત હરમાનભાઈ પોતાની આવક ડબલ નહીં, પણ દસ ગણી કરી રહ્યા છે. આ એજ હરમાનભાઈ છે કે જેમની પ્રશંસા PM મોદીએ મન કી…

પતિની 25 લાખની વીમા પોલિસી અને જમીન માટે પત્નીએ ભાઇ સાથે મળી પતિની કરાવી હત્યા

જર, જમીન અને જોરું, ત્રણેય કજિયાના છોરું. આ કહેવત દરેક તકરાર સમયે સાચી પડતી તેમ જોઈ હશે. પણ એક પત્નીએ 25 લાખની વીમા પોલિસી અને જમીન માટે પોતાના પતિની હત્યા કરાવી દીધી. રાજકોટના ગોંડલ તાલુકાનું વેકરી ગામ પાસે જ્યાં ડેમમાં…

નવરાત્રીના પ્રથમ દિવસે “માં શૈલપુત્રી” કોના ઉપર રહેશે મહેરબાન તો કોને મંત્રથી રીઝવવા પડશે, વાંચો રાશિફળ

રાશિફળ: 17-10-2020: નવરાત્રીના પ્રથમ દિવસે “માં શૈલપુત્રી” કોના ઉપર રહેશે મહેરબાન તો કોને મંત્રથી રીઝવવા પડશે! જુઓ આપનું રાશિફળ.. આજ થી નવરાત્રી મહા પર્વ ની શરૂવાત થાય છે ત્યારે આ નવ દિવસ શક્તિ ઉપાસકો માતાજીના વિધ-વિધ પ્રકારના સ્વરૂપની પૂજા કરતા…

પુત્રવધૂ કરીના પરિવારની સામે બિકીની પહેરી ત્યારે સાસુમા જોઈ વિચારમાં પડી ગયા પછી આપી હતી આવી પ્રતિક્રિયા

કરીના કપૂર અને સૈફ અલી ખાનની લગ્નની 8મી વર્ષગાંઠની ઉજવણી આજે એટલે કે 16 ઓક્ટોબરના રોજ કરી રહ્યા છે. લગભગ 5 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ આ દંપતીએ 2012માં નિકાહ કર્યાં હતાં. બંને લગ્ન પહેલા લિવ-ઈનમાં પણ રહેતા હતા….

તમારી પાસે આ 10 રૂપિયાની જૂની નોટ છે? તો તમે આ રીતે બની શકો છે માલામાલ

ભારતમાં આજે લોકો ઓનલાઇન જ પૈસાની લેણદેણમાં વિશ્વાસ કરે છે. રોકડ રકમ સાથે ફરવું ન તો સલામત છે અને ન તો લોકો તેમ કરવાનું પસંદ કરે છે. જ્યારથી ભારત કેશલેસ બન્યું છે ત્યારથી લોકો નોટો પ્રત્યે ઓછો રસ દાખવે છે….

દુબઈની લક્ઝૂરિયસ હોટલમાં ભારતીય ક્રિકેટરો શું ખાય છે? તસવીરો પરથી થઈ ગયો ખુલાસો

દુબઈની નાઇટ લાઇફની સાથે સાથે અહીંનું ફૂડ પણ વિશ્વ-વિખ્યાત છે. અહીંના મોટાભાગનો પરંપરાગત ખોરાક ખૂબ જ સમૃદ્ધ અને સ્વાદિષ્ટ હોય છે. દુબઇની રસોઈમાં ભરપૂર મસાલાઓનો ઉપયોગ કરીને તેમને વધુ ચટાકેદાર બનાવવામાં આવે છે. વર્લ્ડ ફૂડ ડે 16 ઓક્ટોબર એટલે કે…

ફિલ્મી દ્રશ્યો નથી, કાર અટકાવતા રોષે ભરાયેલા નબીરાએ ટ્રાફિક પોલીસને કારના બોનટ સાથે ઘસડી

નવી દિલ્હીઃ દિલ્હીમાં અસામાજીક તત્ત્વોને પોલીસનો જરાય ભય નથી તેવું લાગી રહ્યું છે. ધૌલાકુવાં ખાતે ખતરનાક રીતે કાર ચલાવનારા યુવકને ટ્રાફિક પોલીસે અટકાવવાનો પ્રયાસ કર્યો તો તેણે કાર રોકવાને બદલે પોલીસકર્મીને જ અડફેટે લેતા 400 મીટર સુધી ઢસડી લઈ ગયો…

સામાન્ય માણસ જ નહીં આ યુવકે તો પોલીસ કે પછી સાંસદને પણ નથી છોડ્યા, 16-16 ગર્લફ્રેન્ડ આ રીતે સંભાળતો

ફરીદાબાદ (હરિયાણા): ઘણીવાર સાંભળવા મળે કે માણસ લાલચ અને મજબૂરીના કારણે ચોરીના રવાડે ચઢતો હોય છે. જોકે હરિયાણામાં એક વિચિત્ર ચોર પકડાયો છે. જેની વાત સાંભળી પોલીસકર્મીઓ પણ ચોંક્યા હતા. આ યુવક પોતાની ગર્લફ્રેન્ડના શોખ પૂર્ણ કરવા માટે ચોરી કરતો…

નવરાત્રિની સાથે જ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર થશે એન્ટ્રી, ખેડૂતોના પેટમાં ફાડ પડી

હાલ ગુજરાતમાં વરસાદે વિદાય લીધી હોય તેવું લાગી રહ્યું છે જોકે અચાનક આગામી પાંચ દિવસ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થશે. ત્યારે છેલ્લા બે દિવસથી તેલંગાણા અને આંધ્ર પ્રદેશે વરસાદે ઘમરોળી લીધું છે. બન્ને રાજ્યોમાં ધોધમાર વરસાદ તુટી પડ્યો…

You cannot copy content of this page