Only Gujarat

Day: October 21, 2020

ચોટીલાના ચોરવીરા ગામના કોળી જવાન કાશ્મીરમાં શહીદ, શહાદતને સો સો સલામ

જમ્મુ-કાશ્મીરમાં જન્મભૂમિની રક્ષા કાજે લડતા ગુજરાતના વધુ જવાનને લઈને દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. ગુજરાતનો જવાન જમ્મુ કાશ્મીરમાં શહીદ થયો હોવાના સમાચાર મળતા જ શહીદના પરિવારજનો પર દુ:ખના વાદળો ઘેરાઇ ગયા છે. ગુજરાતનો આ જવાન ચોટીલાના ચોરવિરા ગામનો છે. રઘુભાઈ…

દિવ્યાંગ મહિલાના જુસ્સાને સલામ, હીરા ઘસી પરિવારને ટેકો આપ્યો, કાર-ઘર પણ વસાવ્યું

આજની સ્ત્રી કદમથી કદમ મિલાવી પ્રગતિ કૂચ કરી પુરુષ સમોવડી બની ગઈ છે અને આંબી પણ ગઈ છે. એટલું જ નહીં, પુરુષોના આધિપત્યવાળા ઉદ્યોગમાં આત્મનિર્ભર બની રહી છે. પણ આજે અમે એવી મહિલાઓની વાત કરવાના છીએ કે જે દિવ્યાંગ હોવા…

નવરાત્રીના છઠ્ઠા દિવસેમાં ‘કાત્યાયની માતા’કોનું ધાર્યું કામ પાર પડશે? વાંચો રાશિફળ

રાશિફળ: 22-10-2020: નવરાત્રી ના છઠ્ઠા દિવસેમાં “કાત્યાયની” કોનું ધાર્યું કામ પાર પડશે! જુઓ આપનું રાશિફળ.. નવરાત્રિના છઠ્ઠા દિવસેમાં નવદુર્ગાના છઠ્ઠા સ્વરૂપમાં “કાત્યાયની” નું પૂજન અર્ચન થાય છે. કથા પ્રમાણે વિશ્વ પ્રસિધ્ધ મહર્ષિ કાત્યાયન મહાન તપસ્વી હતા અને તે  ભગવતી પરામ્બાની…

તો શું જેઠલાલ ગોકુલધામમાં એકલા પડી જશે? બબિતાજી હંમેશાંના માટે જઈ રહ્યા છે બહાર

દર્શકોનો ફેવરિટ કૉમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. કોરોના અને લૉકડાઉનની પરેશાનીઓની આસપાસના આ એપિસોડ્સને દર્શકો પસંદ કરી રહ્યા છે. શોના આગામી એપિસોડ્સમાં કેટલાક એવા ટ્વિસ્ટ પણ આવવાના છે, જે ન માત્ર તેમના હસવા…

ભાડુઆતે વાસના સંતોષવા મકાનમાલિકના માસૂમ દીકરાનું કર્યું અપહરણ ને પછી કર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કામ

ઉજ્જૈનના નીલગંગા વિસ્તારમાં એક નશેડી ભાડુઆતે પોતાના મકાન માલિકના 8 વર્ષના દીકરાને ગુમ કર્યો. તેની સાથે રેપ કર્યા બાત તેનું મોઢું દબાવ્યું અને પાણી ગરમ કરવાના રૉડથી કરંટ લગાવીને તેની હત્યા કરી નાખી. મૃતદેહને છુપાવી દીધો. પરિવારજન અને પોલીસની સાથે…

આખરે અમિતાભના લાડલા અભિએ એવું તો શું કર્યું કે ઐશ્વર્યા ગુસ્સાથી થઈ હતી લાલચોળ?

મુંબઈ: ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની જોડી બી-ટાઉનની પસંદગીની જોડીઓમાંથી એક છે. તેમને એક સાથે 13 વર્ષ થઈ ચુક્યા છે, પરંતુ પ્રેમમાં કોઈ ઓટ નથી આવી. બંને અનેકવાર સાથે જોવા મળે છે. પછી તે ઈવેન્ટ હોય કે ફંક્શન. મોટાભાગના કપલ્સ…

છાતીમાં દુખાવો થયો ને પછી આ જાણીતી એક્ટ્રેસ તાત્કાલિક કરાવી પડી એન્જિયોપ્લાસ્ટી

મુંબઈઃ છેલ્લાં ઘણા સમયથી દિગ્ગજ એક્ટ્રેસ દીપ્તિ નવલ પોતાના સ્વાસ્થ્યના કારણે ચર્ચામાં હતી. એવા અહેવાલ હતા કે તેમને હાર્ટ અટેક આવ્યો હતો અને તેમની સ્થિતિ ઘણી ગંભીર હતી. એક્ટ્રેસે પોતાની હેલ્થ અંગે અપડેટ આપતા જણાવ્યું કે, હવે તેમને ડિસ્ચાર્જ કરી…

ત્રણ સંતાનોની માતાએ કર્યા બીજવર સાથે ત્રીજા લગ્ન પણ ચાર મહિના બાદ જ થયું એવું કે…

મુંબઈ/ચેન્નાઈઃ સાઉથ એક્ટ્રેસ વનિતા વિજયકુમાર ફરી એકવાર ચર્ચામાં છે. એક્ટ્રેસ અંગે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, લગ્નના 4 મહિના બાદ વનિતા વિજયકુમારે પોતાના પતિ પીટર પૉલની બરાબર ધોલાઈ કરી અને તેને ઘરમાંથી કાઢી મૂક્યો હતો. ચોંકાવનારી વાત એ…

IPLની સુપર ઓવર દરમિયાન નખ ચાવતી જોવા મળી આ યુવતી, સુંદરતા પાછળ ચાહકો બન્યાં પાગલ

દુબઈઃ આઈપીએલ મેચ હોય અને તેમાં ગ્લેમર ના હોય એવું કઈ રીતે બની શકે. આ ટૂર્નામેન્ટ ભારતમાં થાય કે વિદેશમાં ગ્લેમર તો તેમા રહેવાનું જ. દરવર્ષે મેચ દરમિયાન ક્રિકેટ ફેન્સની નજર કોઈને કોઈ મિસ્ટ્રી ગર્લ પર ટકતી હોય છે અને…

ટાઈગર શ્રોફની ગર્લફ્રેન્ડે પહેર્યો એટલો ચપોચપ ડ્રેસ કે શ્વાસ પણ નહોતી લઈ શકતી

મુંબઈઃ દિશા પટની બોલિવૂડમાં મોટેભાગે તેના બોલ્ડ કપડાંને લીધે ચર્ચામાં રહે છે. પરફેક્ટ સ્લિમ ફિગરને ફ્લૉન્ટ કરવા માટે દિશા મોટેભાગે બૉડીકૉન ડ્રેસથી પ્લઝિંગ નેકલાઇન, શોર્ટ્સ અને ક્રૉપ ટૉપ પસંદ કરે છે, પણ ઘણીવાર તેને આવા કપડાં પસંદ કરવાને લીધે ટ્રોલ…

You cannot copy content of this page