Only Gujarat

Bollywood

ટાઈગર શ્રોફની ગર્લફ્રેન્ડે પહેર્યો એટલો ચપોચપ ડ્રેસ કે શ્વાસ પણ નહોતી લઈ શકતી

મુંબઈઃ દિશા પટની બોલિવૂડમાં મોટેભાગે તેના બોલ્ડ કપડાંને લીધે ચર્ચામાં રહે છે. પરફેક્ટ સ્લિમ ફિગરને ફ્લૉન્ટ કરવા માટે દિશા મોટેભાગે બૉડીકૉન ડ્રેસથી પ્લઝિંગ નેકલાઇન, શોર્ટ્સ અને ક્રૉપ ટૉપ પસંદ કરે છે, પણ ઘણીવાર તેને આવા કપડાં પસંદ કરવાને લીધે ટ્રોલ કરવામાં આવે છે. એવામાં દિશા એકવાર તેના કપડાંને લીધે મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે.

લૉકડાઉન પહેલાં દિશા તેમની ફિલ્મની સફળતા પર સક્સેસ પાર્ટી માટે પહોંચી હતી. આ દરમિયાન દિશાએ ક્રિમસન રેડ કલરનો શૉર્ટ ડ્રેસ પહેર્યો હતો. બૉડીકૉન સ્લિમ ફિટ શોર્ટ ડ્રેસ જેની નૅકલાઇન રાઉન્ડ શૅપમાં ખૂબ જ બોલ્ડ હતી. તો શિયર ફ્રૅબ્રિકમાં ફુલ સ્લીવ ડ્રેસ ખાસ બની રહ્યો હતો.

દિશાને આ લુકમાં હંમેશાની જેમ ખૂબ જ બૉલ્ડ એન્ડ બ્યૂટીફુલ લુકમાં જોવા મળી રહી હતી, પણ તેમનો આ ડ્રેસ ટાઇટ ફિટિંગ હતો. જેમાં તેમને શ્વાસ લેવામાં પણ ફાંફા પડી રહ્યાં હતાં.

આ વાતનો ખુલાસો ખુદ દિશાએ સોશિયલ મીડિયા પર થયેલી ચૅટમાં કર્યો હતો. દિશાની સુપ ટૉન્ડ બૉડી ફ્લૉટ કરતો આ ડ્રેસ ખુદ દિશા માટે કોઈ મુશ્કેલીથી ઓછો નહોતો.

જ્યારે ઇન્સ્ટાગ્રામ પર દિશાએ આ ફોટો ટાઇગર શ્રૉફની બહેને જોયો તો તેમની સાઇફ પૂછી લીધી હતી. જેના જવાબમાં દિશાએ લખ્યું કે, ‘XS પણ હું સલાહ આપીશ કે Sની મંગાવજો. મારા માટે આ ડ્રેસ શ્વાસ લેવો ઓપ્શનની જેમ હતો.’

You cannot copy content of this page