Only Gujarat

Day: October 20, 2020

રાત્રે દિયરે ભાભી સાથે શારીરિક સંબંધ બાંધવા કરી બળજબરી, પછી ભાભીએ ભર્યું ખોફનાક પગલું

જેને જાહેરમાં ભાભી કહીને માન આપતા હતા તેની સાથે જ દિયરને અનૈતિક સંબંધ હતો. પણ આ અનૈતિક સંબંધ લોહિયાળ બન્યો અને શરીરસુખ આપવાની ના પાડતા દિયરે ભાભીને માર માર્યો. જ્યારે ગુસ્સે ભરાયેલા ભાભીએ દિયરની હત્યા કરી દીધી. વાત છે સુરેન્દ્રનગરની….

વ્યાજખોરના ત્રાસથી વધુ એક પરિવારનો માળો પિંખાયો, લખ્યું-‘બસ, હવે મારાથી સહન નથી થતું’

સુરતમાં વ્યાજખોરોએ વધુ એક વેપારીનો ભોગ લીધો છે. 12 દિવસથી ગુમ એક વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ. વેપારીનો મૃતદેહ હજીરામાંથી મળી આવ્યા બાદ પોલીસે તપાસ કરતા સુસાઇડ નોટ પણ મળી આવી. જેમાં વેપારીએ જણાવ્યું હતું કે,…

આજે નવરાત્રીના પાંચમા દિવસે ‘માં સ્કંધમાતા’ કોને આપશે ઈચ્છીત વરદાન? વાંચો રાશિફળ

રાશિફળ: 21-10-2020:  આજે નવરાત્રીના પાંચમા દિવસે “માં સ્કંધમાતા” કોને આપશે ઈચ્છીત વરદાન? જુઓ આપનું રાશિફળ.. નવરાત્રિના પાંચમા દિવસેમાં નવદુર્ગાના પાંચમા સ્વરૂપ “માં સ્કંધમાતા” નું પૂજન અર્ચન થાય છે. ભગવાન સ્કંધ એટલે કે કુમાર કાર્તિકેય ના માતાના રૂપે તેમનું પૂજન અર્ચન…

મોટો ટીકો ને ગુલાબી ચણિયા ચોલીમાં ભાવિ પતિ સાથે નેહા કક્કરે કર્યાં ભાંગડા

મુંબઈ: જાણીતી સિંગર નેહા કક્કડ 24 ઑક્ટોબરે રાઈઝિંગ સ્ટાર સિંગર રોહનપ્રીત સાથે લગ્ન કરવાની છે. તેમના લગ્નને લઈને ચાહકો ખુશ છે તો કેટલાક લોકોને કન્ફ્યૂઝન પણ છે. જો કે આ વચ્ચે આ ખબરને કન્ફર્મ કરતા હવે નેહાએ રોહનપ્રીત સાથે સગાઈ…

આ છે ભારતનું એકદમ અલગ જ મંદિર, પુરૂષ બને છે સ્ત્રી ને થાય છે દરેક ઈચ્છા પુરી

કેરલ: નવરાત્રિના પર્વમાં ભક્ત દેવીને પ્રસન્ન કરવા માટે વિધિ-વિધાન સાથે માતા દૂર્ગાને નવા સ્વરૂપોની પૂજા-આરાધના કરે છે. આપણા દેશમાં તીર્થ-સ્થાનોમાં પૂજા-પાઠને લઈ તમામ પ્રકારની પરંપરાઓ છે. જેને લઈને વ્યક્તિ વિશેષ માટે અનેક પ્રકારના નિયમો પણ છે. અમે તમને આજે જણાવવા…

પત્ની પતિના જ મિત્ર સાથે હતી પલંગ પર ને અચાનક જ આવી ગયો પતિ ને…..

મધ્યપ્રદેશના ખરગૌનમાં ડબલ મર્ડરનો કેસ પોલીસે સોલ્વ કરી લીધો છે. મહિલા અને યુવકની હત્યાના આરોપમાં પોલીસે મૃતકના પતિની જ ધરપકડ કરી છે. પોલીસના પ્રમાણે પતિએ જ પોતાની પત્ની અને તેના પ્રેમીની હત્યા કરી હતી. પોલીસે જણાવ્યું કે પત્નીને પોતાના પ્રેમી…

IPL 2020માં છવાયો આ ‘મિસ્ટ્રી’ વ્યક્તિ, પુરૂષ છે કે મહિલા, લોકો થયા કન્ફ્યૂઝ

દુબઈઃ આઈપીએલ 2020નો ક્રેઝ હવે તમામ ક્રિકેટપ્રેમીઓ પર છવાયેલો જોવા મળી રહ્યો છે. ભલે આ વખતે લીગ દુબઈમાં રમાઈ રહી હોય પરંતુ ફેન્સ એક પણ મેચ જોવાનું ચૂકતા નથી. સિઝનમાં રવિવારના દિવસે 2 મેચમાં કુલ 3 સુપર ઓવર જોવા મળી…

હાર્દિક પંડ્યા તો પત્ની અને બાળકોથી છે દૂર પણ કૃણાલ પંડ્યા દુબઈમાં પત્ની સાથે કરી રહ્યો છે મોજ

દુબઈઃ આ વર્ષે આઈપીએલ દુબઈમાં યોજાઈ રહી છે. આ દરમિયાન ઘણા ક્રિકેટર્સ પોતાની પત્ની સાથે છે જ્યારે અમુક તેમની પત્નીથી દૂર છે. જેમાં મુંબઈ ઈન્ડિયન્સના પ્લેયર હાર્દિક પંડ્યા પોતાના 2.5 મહિનાના દીકરા અને પત્નીથી દૂર છે. જ્યારે તેનો મોટો ભાઈ…

પત્ની અને બાળકો હોવા છતાંય લોકો પતિને કહી રહ્યાં છે ગે, જાણો કારણ

બર્લિનઃ ઘણીવાર લોકો સામેવાળા વ્યક્તિનો વેશ જોઈ તેની જાતિ, ધર્મ અને અન્ય પ્રકારની માનસિકતા કેળવી લેતા હોય છે. પેન્ટ-શર્ટ હોય પુરુષ અને સલવાર-શૂટ કે સાડી એટલે સ્ત્રી આ સામાન્ય ધારણા છે, જોકે જર્મનીના એક પુરુષના કપડા જોઈ તેના સમલૈંગિક કે…

‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’નાં આ સાત સીન તમે ક્યારેય નહીં જ જોયા હોય તે નક્કી, મારો શરત!

મુંબઈઃ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ બોલિવૂડની સૌથી લાંબા સમય સુધી ચાલનારી ફિલ્મ છે. 20 ઓક્ટોબર, 1995માં રિલીઝ થયેલી ફિલ્મને 25 વર્ષ થઈ ગયાં છે. આ ફિલ્મ મુંબઈના મરાઠા મંદિરમાં 1009 અઠવાડિયા (લગભગ) સુધી ચાલી હતી. ફિલ્મમાં ઘણાં એવાં સીન છે,…

You cannot copy content of this page