Only Gujarat

Day: October 22, 2020

રોડ પર ઈજાગ્રસ્ત યુવાનની મદદે ન આવ્યું કોઈ, ત્યારે ગુજરાતના કલેક્ટરે માનવતાભર્યું કામ કર્યું

માનવતા અને મદદ એકબીજા સાથે સંકળાયેલા છે અને આ બંનેનો સમન્વય જોવા મળ્યો પંચમહાલના કલેક્ટર અમિત અરોરામાં. જેમણે એક યુવકનો જીવ બચાવ્યો કે જે ભોગ બન્યો હતો અકસ્માતનો. અજાણ્યા વાહને ટક્કર મારતા યુવાન લોહીલુહાણ હાલતમાં રોડ પર કણસતો હતો. તે…

કોરોના વોરિયર નર્સે અનેક દર્દીઓની કરી હતી સેવા, પાંચ પાનાંની સ્યુસાઈડ નોટમાં થયો ઘટસ્ફોટ

વિજલપોરમાં રહેતી અને નવસારી સિવિલ હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતી નર્સે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ફરજ દરમિયાન સિનિયર તરફથી નર્સને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હોવાના આરોપ છે. આ ત્રાસ સહન નહીં થતા…

નવરાત્રિના સાતમા દિવસે ‘માં કાલરાત્રિ’ કયા રાશિના જાતકની મનોકામના કરશે પૂર્ણ? વાંચો રાશિફળ

રાશિફળ: 23-10-2020: નવરાત્રિના સાતમા દિવસે “માં કાલરાત્રિ” કયા રાશિના જાતકની  મનોકામના પૂર્ણ! જુઓ તમારું રાશિફળ.. નવરાત્રિના સાતમા દિવસેમાં નવદુર્ગાના સાતમા સ્વરૂપ માં “કાલરાત્રિ”નું પૂજન-અર્ચન થાય છે. તેમના દેહનો રંગ ગાઢો અંધકારની જેમ એકદમ કાળો છે, માથાના વાળ વિખરાયેલા છે, ગળામાં…

દુકાનદાર છુટ્ટા પૈસા આપવાના બદલે ચોકલેટ આપે તો કરો અહીંયા ફરિયાદ

નવી દિલ્હીઃ દેશમાં તહેવારોની સિઝનનો પ્રારંભ થઈ ચૂક્યો છે, 8-9 મહિના બાદ માર્કેટમાં રોનક જોવા મળી રહી છે. જોકે આ સાથે જ લોકોને ખરીદી દરમિયાન અમુક મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે. આ સમસ્યા છે છુટ્ટા પૈસાની. ઘણીવાર છુટ્ટાના…

વિખરાયેલા વાળ અને આંખો બંધ, કંઈક આવો હતો પ્રેગ્નન્ટ કરીનાનો અંદાજ

મુંબઈઃ કરિના કપૂર છેલ્લા અમુક દિવસોથી દિલ્હીમાં પોતાની આગામી ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ઢા’નું શૂટિંગ કરી રહી હતી. અમુક દિવસ અગાઉ શૂટિંગ પૂર્ણ થયું અને તેણે પોતાની આઠમી મેરેજ એનિવર્સરી પણ સેલિબ્રેટ કરી હતી. હવે તે મુંબઈ પરત ફરશે. ઘરે પરત…

જાણીતા એક્ટરની થઈ ઘાતકી હત્યા, સોફા પર મળી આવી ડેડબોડી

બેંગલુરુઃ કન્નડ ફિલ્મ્સના એક્ટર અને રાઉડી શીટર સુરેન્દ્ર બંટવાલની હત્યા કરવામા આવી. બુધવારે તેમનો મૃતદેહ કર્ણાટકમાં તેમના ઘરે મળી આવ્યો હતો. સોફા પર રહેલા તેમના મૃતદેહ પર ધારદાર હથિયારના ઘણા નિશાન જોવા મળ્યા હતા. પોલીસે જણાવ્યું કે, અજ્ઞાત હુમલાખોરોએ બંટવાલ…

ગુજરાતના આ મહિલા ડોક્ટર પોતાના જીવની ચિંતા કર્યાં વગર ગરીબો માટે બન્યા ‘કોરોના વોરિયર્સ’ પણ….

પ્રશાંત દયાળ, અમદાવાદ: માત્ર દેશની સરહદ ઉપર લડતો જવાન જ શહિદી વ્હોરે તેવું હોતું નથી. દેશના તમામ નાગરિક પોતાની જવાબદારી પ્રામાણિક પણે નિભાવતા મૃત્યુને ભેટે ત્યારે તેનો દરજ્જો પણ કોઈ શહીદ કરતાં ઓછો હોતો નથી. વિસનગરનાં વાલમ ગામમાં જન્મેલાં અને…

ખિલાડી કુમારે શિલ્પા શેટ્ટીને ફેરવી પણ જ્યારે લગ્નની વાત આવી તો મૂકી એવી શરત કે સાંભળીને હચમચી ગઈ એક્ટ્રેસ

મુંબઈઃ અક્ષય કુમાર અત્યારે પોતાની અપકમિંગ ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ અંગે વિવાદમાં છે. હિન્દુ સંગઠન આ ફિલ્મ પર લવ જેહાદનો આરોપ લગાવી રહ્યાં છે. એટલું જ નહીં ફિલ્મની કાસ્ટ, ક્રૂ અને પ્રમોટર્સ સામે એક ફરિયાદ પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરને સોંપવામાં આવી…

28 દિવસ બાદ પ્રેગ્નન્ટ કરીના આવી ઘરે, બેબી બમ્પને હાથથી સંભાળતી મળી જોવા

મુંબઈઃ પ્રેગન્ન્ટ કરીના કપૂર મુંબઈથી તેમના ઘરે પાછી આવી ગઈ છે. તે છેલ્લા 28 દિવસથી દિલ્હીમાં હતી. તે પોતાની અપકમિંગ ફિલ્મ ‘લાલસિંહ ચઢ્ઢા’નું શૂટિંગ કરી રહી હતી. આ દરમિયાન તે પતિ સૈફ અલી ખાન અને દીકરા તૈમૂર અલી ખાન સાથે…

કરીના-શાહિદ એકબીજાના પ્રેમમાં હતા ગળાડૂબ પણ આ વ્યક્તિને કારણે તૂટ્યાં સંબંધો, વર્ષો બાદ ખુલ્યું રહસ્ય

મુંબઈઃ કરીના કપૂર અત્યારે પ્રેગ્નન્ટ છે તે દરેક લોકો જાણે છે. હાલમાં જ 28 દિવસ પોતાની અપકમિંગ ફિલ્મ ‘લાલસિંહ ચઢ્ઢા’નું શૂટિંગ કરી પાછી મુંબઈ પોતાના ઘરે આવી છે. તેમની સાથે પતિ સૈફ અલી ખાન અને દીકરો તૈમૂર અલી ખાન પણ…

You cannot copy content of this page