Only Gujarat

Day: October 4, 2020

સગીરાને ઉંઘની દવા પીવડાવી હવસનો શિકાર બનાવી, લોકોમાં આરોપીઓ સામે ભારે રોષ

ઉત્તરપ્રદેશના હાથરસ ગામમાં 19 વર્ષની યુવતી પર ગેંગરેપ અને હત્યાની ઘટનાથી દેશભરમાં આક્રોશ વ્યાપ્યો છે ત્યારે જામનગરમાં આવી જ એક ધ્રૃણાસ્પદ ઘટના સામે આવી છે. જામનગરના યાદવનગરમાં રહેતી 17 વર્ષની સગીરા પર ચાર નરાધમોએ સામુહિક દુષ્કર્મ આચર્યુ હતું. બનાવની જાણ…

અમદાવાદમાં 17 વર્ષીય સગીરા ઘર છોડીને ફરાર, લાડકવાયી દીકરીને શોધતા પિતા રડી રડીને બેહાલ

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રહેતી એક 17 વર્ષીય સગીરા ઘર છોડીને ફરાર થઈ ગઈ. ઘર છોડીને જવા પાછળનું કારણ છે પ્રેમ. આ યુવતી એક યુવકના પ્રેમમાં છે અને તેના કારણે તે પ્રેમી યુવક સાથે ગુમ થઈ ગઈ. જો કે જતા પહેલા…

આજે સંકષ્ટચતુર્થીના દિવસે કોના પર રહેશે શ્રીગણેશજીની કૃપા તો કોને રાખવી સાવધાની? વાચો રાશિફળ

રાશિફળ: 05-10-2020: આજે સંકષ્ટચતુર્થીના દિવસે કોની ઉપર રહેશે શ્રીગણેશજી ની કૃપા તો કોને રાખવી સાવધાની! જુઓ તમારું રાશિફળ… મેષઃ આજે સંકષ્ટચતુર્થીના શુભ દિવસે શ્રીગણપતિજી ના શુભાષિશ બની રહે અનેના શુભ દિવસે અધૂરા કાર્ય સફળ થતા જણાય સાથે જ પારિવારિક સ્નેહભાવ…

મુકેશ અંબાણી સાથે લગ્ન કર્યા બાદ નીતા અંબાણીએ ચાલુ રાખ્યો હતો અભ્યાસ ને બન્યાં હતાં ટીચર

કોરોના વાયરસને કારણે આજે આખી દુનિયા પર મહામંદીનો ખતરો તોળાઇ રહ્યો છે. તો બીજી તરફ વિશ્વની કેટલીક ધનાઢ્ય વ્યક્તિની સંપત્તિમાં બમણો વઘારો થયો છે. આમાં એક નામ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીનું પણ છે. મુકેશ અંબાણી વિશ્વનના ટોપ ટેન ધનાઢ્ય…

બાબુ કે સોના નહીં પણ ઋષભ પંતને પ્રેમિકા આ નામથી બોલાવે છે, EX પ્રેમિકાએ કરી દીધો છે બ્લોક

3 ઓક્ટોબરે આઇપીએલ મેચમાં દિલ્લી ડેયરડેવિલ્સના ઋષભ પંતે ધુંઆધાર પારી રમી. તેમણે પાંચ ચોક્કા, એક છગ્ગા અને સાત બોલમાં 38 રન બનાવ્યા. 4 ઓક્ટોબર 1997માં રૂડકીમાં જન્મેલા ઋષભ પંતે ક્રિકેટ દ્વારા ક્રિકેટ રસિયાના દિલમાં એક ખાસ સ્થાન બનાવી લીધું છે….

44ની ઉંમરમાં પણ કરીનાની આ નણંદ છે કુંવારી, અબજોની છે માલકિન

કરિના કપૂરની નણંદ અને સૈફ અલી ખાનની બહેન સોહા અલીખાન 42 વર્ષની છે. તેમનો જન્મ 4 ઓક્ટોબર 1978માં નવી દિલ્લીમાં થયો હતો. સોહા અલીખાન વિશે તો લોકો ઘણું જાણે છે પરંતુ તેમની બહેન સબા અલીખાન વિશે બહું ઓછો લોકો જાણે…

અંતે, ડ્રગ્સ સ્કેન્ડલ પર અક્ષય કુમારે ખોલ્યું મોં, કહ્યું- હા બોલિવૂડમાં લોકો ડ્રગ્સ લે છે પરંતુ…

મુંબઈઃ બોલિવૂડમાં ઘણાં સમયથી ચાલી રહેલાં ડ્રગ્સ સ્કેન્ડલમાં અનેક સેલેબ્સની NCB પૂછપરછ કરી ચૂકી છે. જેમાં રિયા ચક્રવર્તી ઉપરાંત દીપિક પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂર સહિતના સેલેબ્સ સામેલ છે. બૉલિવૂડમાં ફેલાયેલા ડ્રગ્સ સ્કેન્ડલ પર હવે અક્ષય કુમારે મૌન…

કરીનાને જાય છે પાંચમો મહિનો, પટૌડી પેલેસના ગાર્ડનમાં બેગમ આરામ કરતી મળી જોવા

મુંબઈઃ કરીના કપૂર અત્યારે તેમનો પ્રેગ્નન્સિ પિરીયડ એન્જોય કરી રહી છે. જોકે, આ વચ્ચે તે પોતાનું કામ પણ કરી રહી છે. હાલમાં જ કરીનાએ તેમનો એક ફોટો શેર કર્યો છે. જેના દ્વારા તેમણે જણાવ્યું કે, તેમની પ્રેગ્નન્સિનો 5મો મહિનો ચાલી…

ઐશ્વર્યાની લાડલીએ બિગ બીને સમજાવ્યો કોરોનાનો એવો અર્થ કે દાદા પણ ચમકી ગયા!

મુંબઈઃ કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. એવામાં કેન્દ્ર સરકાર દ્વારા અનલૉક 5 લાગૂ કરવામાં આવ્યું છે. જેમાં આગામી 15 ઓક્ટોબરથી થિએટર પણ ખુલી જશે. એવામાં દરકે લોકો હવે પોતાના ઘરની બહાર નીકળી રહ્યાં છે. સેલેબ્સ પણ પોતાના શૂટિંગ અને…

આ 3 કારણોને લીધે રોકેટની ગતિએ વધે છે વજન, આયુર્વેદિક ટિપ્સ અજમાવો ને પછી જુઓ કમાલ

નવી દિલ્હીઃ વજન ઓછું કરવા માટે માત્ર ડાયટ અને એક્સરસાઈઝ જરૂરી નથી, પરંતુ શરીરના અમુક અંગોની જાળવણી પણ જરૂરી છે. વાસ્તવમાં વજન વધવાની સમસ્યા પેટના ખરાબ થવાના કારણે શરૂ થાય છે. નુકસાનકારક વસ્તુઓ ખાવાના કારણે શરીરમાં ફેટનો સંગ્રહ વધવા લાગે…

You cannot copy content of this page