Only Gujarat

Day: October 10, 2020

વીમો પકવવા માટે LIC એજન્ટે પત્નીને મૃત બતાવી અને બાદમાં પોતે પણ સ્વર્ગે સીધાવી ગયો

અમદાવાદના મણિનગરમાં રહેતા એક LIC એજન્ટે જીવિત પત્નીને મૃત બતાવી રૂપિયા 15 લાખનો વીમો-ક્લેમ કરાવી લીધો હતો જો કે 4 વર્ષ બાદ ભાંડો ફૂટતાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વીમા કંપનીના ઓડિટ દરમિયાન એજન્સીમાં વારસદાર તરીકે પત્નીનું નામ ચાલુ…

અમદાવાદનું કાલુપુર દેશનું એક માત્ર રેલવે સ્ટેશન કે જ્યાંથી દોડશે ત્રણ પ્રકારની ટ્રેનો

સ્માર્ટ સિટી અમદાવાદના નામે વધુ એક સિદ્ધિનો ઉમેરો થવા જઈ રહ્યો છે. અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન દેશનું એકમાત્ર સ્ટેશન હશે કે જ્યાં પ્લેટફોર્મથી ઉપર બુલેટ ટ્રેન અને અંડરગ્રાઉન્ડમાં મેટ્રો ટ્રેન દોડતી હશે. એટલું જ નહીં, અન્ય રેગ્યુલર ટ્રેન તો આવતી-જતી…

જાણો સુર્યદેવ કોને પ્રદાન કરશે સમૃદ્ધિ તો કોને થશે હાનિ? વાંચો તમારું રાશિફળ

રાશિફળ: 11-10-2020: આજે “રવિપુષ્ય મહાયોગ” ! જાણો સૂર્યદેવ કોને પ્રદાન કરશે સમૃદ્ધિ તો કોને થશે હાનિ! જાણો આપનું રાશિફળ… મેષઃ આજે સૂર્યદેવની કૃપા થી આપની આર્થિક મુંઝવણ દૂર થતી જણાય તેમજ પારિવારિક નિર્ણય વિચારી ને કરવો તેમજ વ્યક્તિગત સંબંધો મધુર…

ગુજરાત પોલીસે દુષ્કર્મ પીડિત મહિલાને માત્ર ન્યાય જ ના અપાવ્યો પરંતુ એવું કામ કર્યું કે તમારી છાતી ગર્વથી ગજગજ ફૂલશે!

પ્રશાંત દયાળ, મોરબી: સામાન્ય સંજોગોમાં આઈપીસી અને સીઆરપીસી વચ્ચે કામ કરતી પોલીસ વ્યવહારમાં નિષ્ઠુર અને લાગણીહીન હોય છે તેવી મોટાભાગના લોકોમાં સામાન્ય છાપ છે, પરંતુ પોલીસના ખાખા કપડાંમાં જીવતો એક માણસ સતત પોતાની અંદર રહેલા માણસને જાણે અજાણે જીવતો રાખવાનો…

રેખાથી કરીના કપૂર સહિતના એક્ટ્રેસિસ મેકઅપ વગર સામે મળે તો ઓળખી પણ ના શકો એ નક્કી, જુઓ REAL Look

મુંબઈ: વિતેલા જમાનાની અભિનેત્રી રેખા 66 વર્ષની થઈ છે. તેનો જન્મ 10 ઑક્ટોબર 1954ના ચેન્નઈમાં થયો હતો. રેખા તમિલ સિનેમાના જાણીતા અભિનેતા રામાસ્વામીની દીકરી છે. અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કરનાર રેખા લાંબા સમયથી ફિલ્મ પડદાથી દૂર છે. આમ તો તેની…

રેખા ફિલ્મમાં નથી કરતી કામ, તો કરોડોની છે માલકિન, આ રીતે દર વર્ષે કરે છે તગડી કમાણી

મુંબઈ: બોલીવુડ અભિનેત્રી રેખા 66 વર્ષની થઈ ગઈ છે. તેનો જન્મ 10 ઑક્ટોબર, 1954ના દિવસે ચેન્નઈમાં થયો હતો. રેખાનું આખું નામ ભાનુરેખા ગણેશન છે. અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કરનાર રેખા અનેક વર્ષોથી એક પણ ફિલ્મમાં નજર નથી આવી. એટલું જ…

આર્થિક મંદીનો માર એવો લાગ્યો કે વેપારીએ જાતે જ 1.60 કરોડની વીમા પોલિસી માટે મરવાનું નાટક રચ્યું પરંતુ પોલીસ જ બની વિલન…!

દેવું ન ચૂકવી શકવાના કારણે ખોટા નાટકની કહાનીઓ તો તમે બહુ સાંભળી હશે. પરંતુ હરિયાણાના એક બિઝનેસમેન મરવાનું એવું તે નાટક કર્યું કે, તેને જાણીને પોલીસ પણ પરેશાન છે. જેને ઘરના લોકો મરેલો માની રહ્યા હતા તે છત્તીસગઢમાં જીવતો નિકળ્યો….

રાહુલ દ્રવિડની કેપ્ટનશિપમાં રમી ચૂકેલા જાણીતા ક્રિકેટરની ઘરમાંથી પંખા સાથે લટકતી મળી લાશ

રાહુલ દ્વવિડની કપ્તાનીમાં રમી ચૂકેલા પૂર્વ ક્રિકેટર એમ. સુરેશ કુમારનું નિધન થઇ ગયું છે. પોલીસને આશંકા છે કે, તેમણે આત્મહત્યા કરી છે. જો કે હાલ આ કેસની અલગ એન્ગલથી તપાસ થઇ રહી છે. પોલીસે જણાવ્યાં મુજબ એમ. સુરેશ કુમારનો મૃતદેહ…

એક સમયે હાર્દિક પંડ્યા પાસે બેટ ખરીદવાના પૈસા નહોતા ને આજે કંઈક આવી જીવે છે રજવાડી LIFE

આઇપીએલ 2015થી કરિયરની શરૂઆત કરનાર હાર્દિક પંડ્યાએ માત્ર પાંચ વર્ષમાં જ સફળતાના શિખર સર કરી લીધા છે. વડોદરાથી ડોમેસ્ટિક ક્રિકેટ રમીને તેમણે આઇપીએલમાં ખરા અર્થમાં સ્ટારડમ મેળવ્યું. હાર્દિકની જેમ તેમનો ભાઇ કૃણાલ પંડ્યા પણ સ્ટાર પ્લેયર છે. શું તમે જાણો…

શેઠાણીને થયો નોકર સાથે પ્રેમ, ચાર વર્ષ સુધી પતિ-પત્નીની જેમ રહ્યા સાથે ને હવે આવ્યો એક નવો જ ટ્વિસ્ટ

કહેવાય છેને કે પ્રેમ આંધળો હોય છે. પ્રેમમાં પડનાર વ્યક્તિ તેમની વિવેક બુદ્ધ ખોઇને ન કરવાના કામ કરી બેસે છે. આવા કિસ્સામાં મોટા ભાગે અફસોસ સિવાય કંઇક હાથ નથી લાગતું. પ્રેમમાં પાગલ વ્યક્તિ કંઇ પણ કરવા તૈયાર થઇ જાય છે….

You cannot copy content of this page