Only Gujarat

Day: October 25, 2020

આજે દેવાધિદેવ મહાદેવજી કોના પર કરશે કૃપા તો કોને કરવા પડશે રાજી, વાંચો રાશિફળ

રાશિફળ: 26-10-2020: આજે દેવાધિદેવ મહાદેવજી કોના પર કૃપા કરશે તો કોને રાજી કરવા પડશે! જુઓ આપનું રાશિફળ… મેષઃ આજે જીવનમાં સ્થિરતા માટે વ્યવહારિક પગલાં લેવાય, કાર્યક્ષેત્રમાં ઉતાવળયો નિર્ણય લેવો નહિ, સાંજના સમયે કાર્યમાં સાનુકુળતા જણાય, પારિવારિક સમસ્યાનું નિરાકરણ જણાય, જમીન-મકાન…

અદાણી 18 વર્ષની વયે કોલેજ છોડી મુંબઈ પહોંચ્યા, પ્રેમજીએ 34 વર્ષ બાદ અધૂરો અભ્યાસ પૂર્ણ કર્યો

મુંબઈઃ બાળકોને મોટાભાગે એમ કહીને ભણાવવામાં આવે છે કે ભણશો નહીં તો કંઈજ કરી શકશો નહીં. આ વાત અમુક અંશે સાચી છે. પરંતુ આપણા જ દેશમાં ઘણા અબજોપતિ એવા પણ છે જે ક્યારેય સ્કૂલ નથી ગયા અથવા અધવચ્ચે જ તેમણે…

ઘરે બેસીને આવતો હતો કંટાળો, દીકરા-દીકરીએ આપ્યો આઈડિયા, બની ગયા કરોડપતિ

નિશા ગ્રેજ્યુએટ છે અને ગુડ્ડી પાંચમું પાસ, પરંતુ આ બંને ઑનલાઈન ગિફ્ટ પ્લેટફોર્મ ‘ગીક મંકી’ની ડાયરેક્ટર છે. બંનેની ઉંમર ભલે 50 પ્લસ છે, પરંતુ તેનો ઉત્સાહ કોઈ યુવાન ઉદ્યોગસાહસિકથી ઓછો નથી. વર્ષ 2017માં તેમણે ઘરેથી ગિફ્ટ આઈટમનો બિઝનેસ શરૂ કર્યો…

હ્રિતિકે મુંબઈમાં 15માં અને 16માં માળ પર ખરીદ્યા બે ફ્લેટ, બંગલોને પણ ટક્કર મારે તેવી છે ફેસિલિટી

બોલીવુડ અભિનેતા હ્રિતિક રોશન હાલમાં તેમણે કરેલા રોકાણના કારણે ચર્ચામાં આવ્યા છે. ફિલ્મી ગલિયારાઓમાંથી ખબરના અનુસાર હ્રિતિક રોશને જુહૂ-વર્સોવામાં બે ફ્લેટ ખરીદ્યા છે. હ્રિતિક રોશને ખરીદેલા ફ્લેટની કિંમત અધધધ છે. જણાવવામાં આવી રહ્યું છે કે હ્રિતિકે એક ડુપ્લેક્સ ખરીદ્યું છે…

દશાનન રાવણનું 100 વર્ષ જૂનું એકમાત્ર મંદિર, જાણો શું છે માન્યતા

આખા દેશ જ્યાં દશેરાના દિવસે રાવણ દહનની ખુશીઓ મનાવે છે ત્યાં કેટલાક લોકો એવા પણ છે જે રાવણના 100 વર્ષ જૂના મંદિરમાં વિશેષ આરાધના કરે છે. આ પૂજા માત્ર દશેરાના દિવસે થાય છે. કાનપુરના શિવાલામાં દશાનન શક્તિના પ્રહરીના રૂપમાં બિરાજે…

આ સીરિઝની પાંચ રૂપિયાની નોટ હોય તો બની શકો છો માલામાલ, ક્લિક કરીને જાણો વધુ વિગત

નવી દિલ્હીઃ ભારતમાં તહેવારની સિઝન શરૂ થઈ ચૂકી છે. દુર્ગા પૂજા પણ પૂર્ણ થવા આવી છે અને દિવાળીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. લોકો ઘરે સફાઈ કામ હાથ ધરી લક્ષ્મી માતાને ખુશ કરવા માગતા હશે. પરંતુ અમે અહીં તમારી સમક્ષ…

ડૉક્ટર્સે આપી સંજય દત્તને સ્ટંટ સીનથી હાલ દૂર રહેવાની સલાહ, સામે ચાલીને કર્યા સીનમાં ફેરફાર

મુંબઈઃ 61 વર્ષીય સંજય દત્ત પોતે જણાવી ચૂક્યા છે કે તેમણે કેન્સરને માત આપી દીધી છે. જોકે હાલ તેઓ સંપૂર્ણ ફિટ થયા નથી અને ડૉક્ટર્સે તેમને થોડા સમય માટે ફિલ્મ્સમાં સ્ટંટ સીન્સ કરવાની ના પાડી છે. તાજેતરમાં સંજય એક સલૂન…

14 વર્ષના લગ્નજીવનનો આવો અંત આવશે, કોઈએ કલ્પના સુદ્ધા નહોતી કરી, પોલીસની પત્નીએ ભર્યું એવું પગલું કે..

સુશાંત ગોલ્ફ સિટીમાં રહેતા ડીઆઈજી ચંદ્રપ્રકાશની પત્ની પુષ્પા પ્રકાશ (36) એ શનિવારે સવારે પોતાને ફાંસી લગાવી હતી. ઘટનાની થોડી મિનિટો પહેલા ડીઆઈજી ઘરની બહાર નીકળ્યા હતા. પુષ્પાએ તેને ફોન કરીને કહ્યું, તારું જીવન તને મુબારક, હું જાઉં છું. આ સાંભળીને…

પાકિસ્તાનમાં આવેલા આ શક્તિપીઠમાં માતાજીના પરચા છે અપાર, દૂર દૂરથી લોકો આવે છે દર્શને

નવરાત્રી પર વૈશ્વિક રોગચાળાના કોરોના વાયરસની અસર થઈ હોવા છતાં પણ લોકોમાં ઉત્સાહ ઓછો થયો નથી. તમામ પ્રકારની મર્યાદાઓને ધ્યાનમાં રાખીને દેવી માતાની પૂજા કરવામાં આવી રહી છે. ભારતમાં દેવીના ઘણા પ્રખ્યાત અને સિદ્ધ શક્તિપીઠો છે, પરંતુ તમને જાણીને આશ્ચર્ય…

લાલ ભમ્મર વાળ ને હાથમાં સિગારેટ, પ્રેમીને કૂતરાની જેમ બાંધીને મોલમાં આ અંદાજમાં ફરતી જોવા મળી આ યુવતી

ઘણી વાર આપણે સાંભળીએ છીએ કે પ્રેમ આંધળો હોય છે. પ્રેમીઓ અને ગર્લફ્રેન્ડ્સ તેમના પ્રેમ માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે. પરંતુ આ શું? આ છોકરીએતો બધી જ હદો પાર કરીને તેના પ્રેમીને કૂતરો બનાવી દઈ અને ગળામાં પટ્ટો…

You cannot copy content of this page