Only Gujarat

Day: October 7, 2020

ગાંધીનગર પાસે વિચિત્ર અકસ્માત, શું યુવતીની પાછળ જતી વખતે યુવકે કાર પરનો કાબૂ ગુમાવ્યો?

અમદાવાદના બોપલમાં રહેલા યુવકે નંબર વિનાની મર્સિડીઝ કારથી વિચિત્ર અકસ્માત સર્જ્યો અને તેમાં બે લોકોનો ભોગ લેવાયો. ઘટના બની છે ચિલોડાથી હિંમતનગર તરફ જતા હાઇવે પર. જ્યાં યુવકે કાબૂ ગુમાવતા મર્સિડીઝથી લારીને ટક્કર મારી દીધી. તેના કારણે કારની એરબેગ ખૂલી…

સ્વરૂપવાન સ્ત્રીઓએ લલચાવી ખેડૂતને બનાવ્યો હનીટ્રેપનો શિકાર, ચોંકાવનારો કિસ્સો

બનાસકાંઠાના દુધવા ગામે એક ખેડૂત સાથે થયેલી હનીટ્રેપના આરોપીઓને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. સુઇગામના મમાણાથી એક ખેડૂત ભેંસ ખરીદવા માટે થરાદ આવ્યા હતા. તે સમયે વાવના ભડવેલના એક પુરુષ અને બે મહિલા સહિત ત્રણ શખ્સોએ તેમને થરાદના દુધવા…

આજે બે શુભ યોગ સાથે એક અશુભ યોગનો સંયોગ,જાણો શું થશે તમારી પર અસર

રાશિફળ: 08-10-2020: આજે બે શુભ યોગ સાથે એક અશુભ યોગનો સંયોગ! જાણો શું થશે આપની ઉપર અસર… મેષઃ આજે નવી તકનું સર્જન સંભવ અને મધ્યાહન બાદ સામાજિક વ્યસ્તતા વધારે જણાય સાથે જ આજે અતિ ભાવુકતાથી સાવધ રહેવું તે,તેમજ આપના પડતર…

લાડલી સારાને કારણે પિતા સૈફ પર લાગ્યા અનેક આક્ષેપો, સહન ના થતાં અંતે તોડ્યું મૌન ને કહ્યું મારી દીકરી તો…

મુંબઇ સૈફ અલીખાન તેમના બાળકો સાથે ખાસ બોન્ડિંગ શેર કરે છે. સોશિયલ મીડિયા પર શેર થતી ફોટો બતાવે છે કે, સૈફ તૈમૂરની સાથે-સાથે ઇબ્રાહિમ અલીખાનને પણ ઘણો સમય આપે છે. હાલ તે ઘરમાં આવનાર નવા મહેમાનના વેલકમમાં વ્યસ્ત છે. પ્રગ્નન્ટ…

લગ્ન કર્યા તે સમયે આ એક્ટ્રેસને જતો હતો બીજો મહિનો, લગ્નના પાંચ મહિના બાદ યોજ્યું સીમંત

ટેલિવિઝનની પ્રખ્યાત અભિનેત્રી પૂજા બેનર્જી થોડા દિવસમાં જ બાળકને જન્મ આપવાની છે. તેમની બેબી બંપ ફ્લોન્ટ કરતી તસવીર સોશિયલ મીડિયા પર વાયરસ ખૂબ વાયરલ થઇ રહી છે. નોંધનિય છે કે, પૂજાએ એપ્રિલમાં તેમના બોયફ્રેન્ડ અભિનેતા કૃણાલ વર્મા સાથે લગ્ન કર્યાં…

નીતા અંબાણીએ ત્રણ-ત્રણ સંતાનોને કઈ વાત ખાસ શીખવી, તમે પણ મૂકો અમલમાં, બેડો થઈ જશે પાર

એશિયાના સૌથી ધનાઢ્ય શખ્સ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના માલિક મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણી હંમેશા તેમના બાળકને લઇને સજાગ રહે છે. તે એક બાજુ પેરેન્ટિંગને લઇને ખૂબ જ સજાગ રહે છે. તો બીજી તરફ તે તેમની બધી જ…

આવા લગ્ન આજ સુધી નહીં જોયા હોય એ નક્કી! અંબાણી પરિવારના લગ્નથી એકદમ હટકે આ છે લગ્ન

તમે આજ સુધી લગ્નો તો અનેક જોયા હશે. અનેક ગ્રાન્ડ લગ્નના ફોટોસ અને વીડિયોઝ જોયા હશે અને થતું હશે કે કાશ, અમારી પાસે પણ એટલા પૈસા હોત કે અમે આટલા આલિશાન લગ્ન કરી શકેત. ભારતમાં સેલિબ્રિટિઝના લગ્ન ચર્ચાનો વિષય બને…

તપાસી પન્નુ કે પછી અનુષ્કા શર્મા, આ એક્ટ્રેસિસની મોહજાળમાં ફસાશો નહીં, આ સેલેબ્સ છે સૌથી વધુ ખતરનાક

ઈન્ટરનેટે આખી દુનિયાને એક નાના ગામમાં ફેરવી નાખી છે. જ્યાં કોઈ પણ ક્યારેય પણ કોઈની પણ સાથે વાત કરી શકે છે. તેમની વિશે સર્ચ કરી શકે છે. તેને મળી પણ શકે છે. પરંતુ હવે આવું કરવું ભારે પડી શકે છે….

‘તારક મહેતા’ના જૂનાં અંજલિભાભી સીરિયલમાં ભલે દેખાતા હોય સાવ સીધા-સાદા, Real lifeમાં છે એકદમ ગ્લેમરસ

ટીવીનો મોસ્ટ પૉપ્યુલર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હાલમાં સમાચારોમાં છે. શોમાં ફેરફારને લઈને રોજ કાંઈકને કાંઈક નવું સાંભળવા મળે છે. હાલમાં જ શોની સ્ટાર કાસ્ટમાં ફેરફાર કરવામાં આવ્યા. સીરિયલમાં હવે અંજલિ ભાભીનો રોલ નેહા મહેતાની બદલે સુનૈના ફૌજદાર…

હાર્દિક ને કુનાલ પંડ્યા કરે છે એકબીજાની નકલ, ફેશનમાં બંને બધાને ય ટપી જાય એવા…

દુબઈઃ જે રીતે બોલિવૂડમાં જય-વીરુ, રામ-લખનની જોડી લોકપ્રિય રહી છે તે રીતે જ ક્રિકેટમાં પંડ્યા બ્રધર્સની જોડી હિટ છે. હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા ઈન્ટરનેશનલ ક્રિકેટ અને આઈપીએલ એક જ ટીમ માટે રમે છે. મેચ દરમિયાન બંને ભાઈ સ્પોર્ટ્સમેન સ્પિરિટ…

You cannot copy content of this page